VIDEO: "હાલ રેસ્ક્યૂ કામગીરી ચાલુ છે, આ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે" કલેક્ટર અનિલ ધામેલિયાએ જાહેર કર્યું
ગંભીરા બ્રિજ તૂટતાં લોકોને રેસ્કયૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ ઘટના પાછળ જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાઓ ભરવામાં આવશે તેની ખાતરી કલેક્ટર અનિલ ધામેલિયાએ આપી છે.