VIDEO: અમદાવાદમાં વરસાદના બીજા રાઉન્ડે ખોલી તંત્રની પોલ, શહેરના આ વ્યસ્ત રોડની ખસ્તા હાલત

ચોમાસામાં YMCAની પોલ ખૂલી છે...અમદાવાદના સૌથી વ્યસ્ત એવા રસ્તાઓની હાલત ભારે ખરાબ જોવા મળી છે જેનાથી લોકોને દરરોજ હાલાકીનો સામનો કરવો પડે છે.

Trending news