VIDEO: પોરબંદરમાં રખડતા શ્વાનનો આતંક, ઘોડિયામાં સૂતેલા 2 માસના બાળકને ફાડી ખાધું!
દિવસે ને દિવસે રખડતાં શ્વાનનો આતંક વધતો જાય છે. તેવામાં પોરબંદરમાં પણ કિસ્સો સામે આવ્યો છે. પરપ્રાંતિય શ્રમિકની ઘોડિયામાં સૂતેલા 2 માસની બાળકીને શ્વાને ફાડી ખાધી.