VIDEO:રસ્તાઓ પર સ્ટંટબાજી કરવી ભારે પડી! વલસાડ પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ

વલસાડમાં અમુક અસામાજિક તત્વો કારના સનરુફ પર બેસી સ્ટંટ કરતાં દેખાયા હતાં, પોલીસે તેમને પકડી બરાબરનો પાઠ ભણાવ્યો

Trending news