જરાક મોટો ઝટકો લાગે ત્યાં જ પડી જાય એવી છે આ પાણીની જર્જરિત ટાંકી, જુઓ દ્રશ્યો

શું સુરતનું વડોદ તંત્ર કોઈ દુર્ઘટના થાય તેની રાહ જોઈ રહ્યું છે? જુઓ આ ટાંકીની હાલત કેવી બની છે...વધુમાં લીકેજની સમસ્યા હોવાનું પણ સામે આવ્યું છે. 

Trending news