ખાડાથી પરેશાન જનતા...હવે જો ખાડાને લીધે મોત થયું તો ફરિયાદ થશે, રોડ બનાવનારા કોન્ટ્રાક્ટરનું આવી બનશે!

Watch Video: વલસાડમાં સાંસદ ધવલ પટેલની રજૂઆત બાદ કલેક્ટર દ્વારા નિર્ણય લેવાયો છે કે જો ખાડાના કારણે મોત થશે તો ફરિયાદ દાખલ  થશે. રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે માનવ વધનો ગુનો નોંધાશે. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news