VIDEO: વડોદરામાં નશાખોર કારચાલકે આતંક મચાવ્યો! હોશમાં નહોતો અને રસ્તા પર અવળચંડાઈ કરતો દેખાયો...

વડોદરામાં ફરીવાર નશામાં ધૂત વાહનચાલકનો કિસ્સો સામે આવ્યો છે. એક યુવાન રસ્તા પર કાર સ્ટંટસ કરતો દેખાયો. પોલીસે તેની અટકાયત કરી છે. જ્યારે તે ઝડપાયો ત્યારે હોંશમાં પણ નહોતો...

Trending news