નશામાં ધૂત વર્દી પહેરેલો લથડિયા ખાતો પોલીસકર્મી, Video વાયરલ થતા હડકંપ

ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરમાં નશામાં ધૂત પોલીસકર્મીનો એક વીડિયો વાયરલ થયો છે. માથે હેલમેટ નથી, બાઈકની નંબર પ્લેટ પણ નથી. દબંગાઈ તો જુઓ. નશામાં ધૂત ઈન્સ્પેક્ટર વર્દીમાં લથડિયા ખાતો જોવા મળ્યો. ત્યારે સવાલ એ ઊભા થાય છે કે શું નિયમો ફક્ત સામાન્ય લોકો માટે જ છે? આ પોલીસકર્મી લોકોની શું રક્ષા કરશે? જુઓ ચોંકાવનારો વીડિયો. 

Trending news