હાઈ લા..મહિલાઓના ટોળાએ એક વ્યક્તિને જાહેરમાં ઢોર માર મારી ધોઈ નાખ્યો, Viral Video
Viral Video: મહિલાઓના એક ટોળાએ એક વ્યક્તિની ધુલાઈ કરી નાખી. એમ લાગે છે કે ઉત્તર પ્રદેશમાં કાયદો વ્યવસ્થા છે કે નહી? મહિલાઓની આ મારપીટનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.