OMG...મહિલાએ સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને બેકાબૂ થયેલી કાર સીધી હોટલમાં ઘૂસી ગઈ, Watch Video
Viral Video: ઉત્તર પ્રદેશના બરેલીમાં રફ્તારનો કહેર. હોટલમાં ઘૂસી બેકાબૂ બનેલી કાર. કારને પાછળ લેતા સમયે બની ઘટના. મહિલા વકીલે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા દુર્ઘટના. સમગ્ર ઘટનાનો વીડિયો થયો વાયરલ