ખેડૂતોને કોણ કરી રહ્યું છે નુકસાન, ખાતર મુદ્દે વિપક્ષના શું છે આરોપ? જુઓ Video
ખાતરની અછતથી ખેડૂતો પરેશાન છે. ચોમાસામાં ખાતરની અછત કેમ? ખેડૂતોને કોણ પરેશાન કરી રહ્યું છે..કોણ નુકસાન કરી રહ્યું છે... સરકાર કહે છે કે ખાતરની અછત નથી તો ખેડૂતો કેમ હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ તમામ સવાલો ઊભા થઈ રહ્યા છે. જુઓ વિગતો માટે વીડિયો.