રવિચંદ્રન અશ્વિને આ ગુજરાતી બોલરને ગણાવ્યો પોતાના કરતા વધુ ટેલેન્ટેડ, વખાણમાં કહી આ મોટી વાત

Ravichandran Ashwin:  અશ્વિને તેની યુટ્યુબ ચેનલ પર આ બોલર વિશે વાત કરતા કહ્યું, કે જ્યારે કોઈ ખેલાડી સારૂ પ્રદર્શન કરે છે, ત્યારે અમારું મીડિયા તેની પ્રશંસા કરવામાં રસ લેતું નથી. પરંતુ જ્યારે ટીમ હારે છે ત્યારે દરેક વ્યક્તિ વિલન બની જાય છે. 

રવિચંદ્રન અશ્વિને આ ગુજરાતી બોલરને ગણાવ્યો પોતાના કરતા વધુ ટેલેન્ટેડ, વખાણમાં કહી આ મોટી વાત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news