हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એલિયન
એલિયન News
nasa
Video : સ્પેસ સ્ટેશનમાં અચાનક સુનિતા વિલિયમ્સ સામે આવી ગયું 'એલિયન'
Alien In ISS : છેલ્લા 9 મહિનાથી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ફસાયેલા છે, આ લોકોને પાછા લાવવા માટે એક મિશન મોકલવામાં આવ્યું છે. સ્પેસ સ્ટેશનમાં એસ્ટ્રોનટ્સ એકબીજાને ગળે લગાવી રહ્યા હતા ત્યારે અચાનક સુનિતા વિલિયમ્સ સામે 'એલિયન' આવી ગયું હતું.
Mar 17,2025, 10:58 AM IST
warning
પૃથ્વીને લઈને વૈજ્ઞાનિકોને નવો દાવો, બ્રહ્માંડના આ ગ્રહ પર મળી આવ્યું એલિયન જેવું
Life origin on Earth: શું જીવન અહીં પૃથ્વી પર શરૂ થયું હતું, અથવા તે અન્ય ગ્રહ પરથી આવ્યું હતું? વૈજ્ઞાનિકોના નવા સંશોધનમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે - શું મનુષ્ય ખરેખર બીજા ગ્રહના વંશજ હોઈ શકે છે?
Feb 9,2025, 13:28 PM IST
Alien
સૌરાષ્ટ્રના આકાશમાં ચમકતી લાઈટ અને ભેદી ધડાકાનું રહસ્ય વૈજ્ઞાનિકોએ ખુલ્લુ પાડ્યું
Jun 22,2021, 14:01 PM IST
એલિયન
OMG: ભારતના આ ગામમાં જ્યારે દેખાયો 'એલિયન' તો ગભરાઇ ગયા લોકો, પછી...
ઉત્તર પ્રદેશમાં એક વિચિત્ર ઘટના સર્જાઇ, અહીં શનિવારે લોકોએ ગ્રેટર નોઇડાના આકાશમાં એલિયનને ઉડતાં જોયો. ઉતાવળમાં સ્થાનિક લોકોએ પોલીસને આ રહસ્યમય વસ્તુની ફરિયાદ કરી.
Oct 18,2020, 19:19 PM IST
nasa
NASAની મંગળ ગ્રહની નવી તસવીરોથી થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો
નાસાના માર્સ રોવર ક્યુરિયોસિટી (Mars rover Curiosity)એ હાલમાં જ મંગળ ગ્રહ (Mars) ની તસવીરો લીધી છે. જેમાં અનેક એવા તથ્યો સામે આવ્યાં છે કે જેનાથી ત્યાં એલિયન ((Alien) ) હોવાની વાત જાણવા મળે છે.
Jun 24,2020, 13:01 PM IST
Alien ship
કોરોનાની નાગચૂડમાં સપડાયેલા અમેરિકામાં વારંવાર કેમ જોવા મળી રહ્યાં છે એલિયન?
આખી દુનિયામાં કોરોના સંકટ ફેલાયેલું છે પરંતુ આ તબાહી વચ્ચે પણ અમેરિકામાં આશ્ચર્યજનક રીતે અનેકવાર પરગ્રહવાસીઓ જોવા મળ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. શું કોરોના સંકટ સાથે તેમને કોઈ લેવાદેવા છે? કે પછી સમજી વિચારીને આવી કોઈ રીતે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. અમેરિકાના ટેક્સાસ શહેરમાં ત્રિકોણાકારમાં ત્રણ રહસ્યમય રોશનીઓ જોવા મળી. આ ત્રણેય રોશની આકાશમાં એક ખાસ અંદાજમાં મૂવેમન્ટ કરી રહી હતી. આ રોશનીઓ ધીરે ધીરે એક નિશ્ચિત ગતિથી આગળ વધી રહી હતી. ત્યારબાદ આજુબાજુ મૂવ કરે છે અને પછી ગાયબ થઈ જાય છે.
May 6,2020, 12:05 PM IST
Pune
PMOને આવ્યો મેઇલ,"મે મારા ઘરની બહાર એલિયન જેવી વસ્તુ જોઇ" તપાસ થઇ તો...
જ્યારે પીએમઓ તરફથી આ બાબતે મહારાષ્ટ્ર સરકારને પત્ર લખવામાં આવ્યો તો પોલીસે આ મુદ્દે તપાસની માંગ કરવા માટે કહેવામાં આવ્યું
Dec 28,2018, 15:21 PM IST
Trending news
Bilawal Bhutto
'ભારતે ડેમ બનાવ્યો તો યુદ્ધ થશે' PAKના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની ખોખલી ધમકી
Gardening Tips
3 એવા છોડ જેની ડાળી કુંડામાં વાવી દેશો તો પણ નવો છોડ ઉગી જાય, બી ખરીદવા નહીં પડે
Alaska news
Explained: અલાસ્કામાં જ કેમ થશે ટ્રમ્પ અને પુતિનની મિટિંગ? ઐતિહાસિક બનશે આ મુલાકાત
Mangalwar
40 મંગળવાર સુધી કરો આ 1 કામ, બજરંગબલીની કૃપાથી દરેક મનોકામના થવા લાગશે પુરી
National Sports Bill
નેશનલ સ્પોર્ટ્સ બિલ લોકસભામાં પાસ, BCCI પણ તેના કાર્યક્ષેત્રમાં; જાણો શું થશે અસર
us goods in india
પહેલા ચીનને દેખાડી ઔકાત, હવે અમેરિકાનો વારો, હળવાશથી ન લો, તોડી નાખશે ઈકોનોમી !
New Income Tax Bill
લોકસભામાં પાસ થયું નવું ઈનકમ ટેક્સ બિલ, જાણો શું-શું બદલાશે? ટેક્સપેયર ખાસ જાણે
supreme court
SCનો રખડતા ડોગ પર મોટો આદેશ, ગુજરાત શ્વાન કરડવાના કેસ ટોપ 5માં, જાણો
Tantric rituals
તાંત્રિક વિધિ નામે મહિલા તાંત્રિકે રચ્યું તરકટ, વેપારી પાસેથી 67 લાખની કરી છેતરપિંડી
supreme court
'રખડતા શ્વાન પર SCનો આદેશ દરેક શહેરમાં કરવામાં આવે લાગુ' ચિદમ્બરમે કેમ કરી આ માંગ