हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
SA
56/ 2
(6.1)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગૃહ
ગૃહ News
Minister of Agriculture
Minister of Agriculture Statement In House On Package Given To Farmers
Minister of Agriculture Statement In House On Package Given To Farmers
Sep 22,2020, 16:10 PM IST
#EarthOvershootDay
Earth Overshoot Day : આપણે દરરોજ પૃથ્વીને કાપી રહ્યા છીએ, જાણો કેવી રીતે..
વર્ષ 2019માં આપણને જેટલા કુદરતી સ્રોતનો ઉપયોગ કરવાની જરૂર હતી તેનું 'બજેટ' આપણે 29 જુલાઈ, 2019ના રોજ પુરું કરી નાખ્યું છે, એટલે કે હવે પછી આપણે કુદરતી સ્રોત જેમ કે પાણી, જમીન, સ્વચ્છ હવા વગેરેનો ઉપયોગ કરીશું તેટલું આપણી પૃથ્વીને નુકસાન થવાનું છે.
Jul 29,2019, 18:57 PM IST
#EarthOvershootDay
Earth Overshoot Day : 2050 સુધી આપણને 3 પૃથ્વીની જરૂર પડશે...!
આજે #EarthOvershootDay છે, જે દિવસે માનવ સમુદાયે સૃષ્ટિના એક વર્ષનું આખું બજેટ વાપરી નાખ્યું છે. આ દિવસની તારીખ દર વર્ષે ઘટતી જઈ રહી છે. જો આજના જેવી જ સ્થિતી રહેશે તો 2050 સુધીમાં આપણું ભવિષ્ય ટકાવી રાખવા માટે આપણને 3 નવી પૃથ્વીની જરૂર પડશે.
Jul 29,2019, 17:27 PM IST
Junagadh
જૂનાગઢ મનપાના પરિણામો અંગે વિધાનસભા ગૃહમાં ચર્ચા, બંને પક્ષ આવ્યા આમને સામને
જૂનાગઢ મનપાના પરિણામો અંગે વિધાનસભા ગૃહમાં ચર્ચા, પ્રદીપસિંહે ભીખાભાઈ જોશીને લાઈવ ડિટેક્ટર ટેસ્ટની કરી ટકોર, તમારા લોકો જ તમારૂ નીચે બતાવતા હતાઃ પ્રદિપસિંહ જાડેજા, ચૂંટણીમાં કામગીરી કરી છે કે કેમ તે અંગે અમિત ચાવડાને કરી ટકોર, અમિત ચાવડાએ પ્રદિપસિંહ જાડેજા પર કર્યો વળતો પ્રહાર
Jul 25,2019, 13:45 PM IST
gujarat
મોરારી બાપુના નામે અનાજ લઈ જવાના નિવેદન મામલે ગૃહમાં હોબાળો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે સભ્ય પ્રશ્ન પૂછી રહ્યાં છે ત્યારે પ્રતિષ્ઠિત મોરારિબાપુ જેવા સંત છે. મોરારી બાપુના નામે અનાજ ઉપાડ્યું તેવી વાત કરવામાં આવે છે, ત્યારે પુરાવાઓ રજૂ કરવા જોઈએ.
Jul 15,2019, 13:35 PM IST
સરદાર પટેલ
સરદારની લોખંડી પ્રતિભાને ભંગારના ભુકાથી કેદ કરવાનું પાપ સરકારે કર્યું: પરે
વિધાનસભાના સત્રમાં થયેલા હોબાળા બાદ ભાજપના નીતિન પટેલ દ્વારા પત્રકાર પરિષદ કરીને કહ્યું કે, વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ વિશ્વની સૌથી મોટી પ્રતિમાંને ભંગાર સાથે સરખાવી હતી ભાજપે આ અંગે સરદારની પ્રતિમાનું અને સરાદારનું અપમાન ગણાવીને કહ્યું કે, પરેશ ધાનાણી માફી માગે, પરંતુ વિપક્ષના નેતાએ જણાવ્યું કે, ભાજપે 2013-2014માં સરદારના નામે રાજકીય રોટલા શેકવા સ્ટેચ્યય ઓફ યુનિટી કર્યક્રમ લાગુ કર્યો હતો.
Feb 20,2019, 17:41 PM IST
સરદાર પટેલ
પરેશ ધાનાણીએ સરદારને લોખંડના ભંગાર સાથે સરખાવ્યા, ભાજપે કહ્યું માફી માંગો
સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઉપયોગ કરાયેલા લોખંડના ભંગાર મુદ્દે આજે વિવાદ થતાં ગુજરાત વિધાનસભામાં હંગામો થયો હતો. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઇ વિધાનસભામાં કહ્યું કે, સરદાર પટેલની દુનિયાની સૌથી મોટી પ્રતિમામાં ભંગાર લોખંડનો ઉપયોગ કરીને બનાવી છે. તેવું કહેતા વિધાનસભામાં ભાજપના નેતાઓ દ્વારા જોરદાર હોબાળો કરવામાં આવ્યો અને માફી માંગવાની વાત કરવામાં આવી હતી.
Feb 20,2019, 17:58 PM IST
લાંચ
છેલ્લા પાંચ વર્ષમાં એસીબીની ઝપેટમાં આવેલા લાંચીયા સરાકારી અધિકારી
છેલ્લા 5 વર્ષની સરખામણીમાં ગુજરાત લાંચ-રૂશ્વત વિરોધી બ્યુરોએ લાંચિયા સરકારી બાબુઓ પર વર્ષ 2018માં રેકોર્ડ બ્રેક કેસો નોંધી કરોડોની લાંચની રકમ કબ્જે કરી છે. જેમાં વર્ષ 2014થી લઇને અત્યાર સુધીમાં કેટલા કેસ થયા તથા કેટલા આરોપીઓ હતા અને કેટલી રકમ કબ્જે કરવામાં આવી તે તમામ પ્રકારની માહિતી આ રહી
Jan 2,2019, 21:25 PM IST
કોંગ્રેસ
વિધાનસભામાં જીતુ વાઘાણીની અનામત મુદ્દે ટિપ્પણીથી થયો હોબાળો
જીતુ વાઘાણીએ કહ્યું કે, કોંગ્રેસ અનામતના નામે લોકોને ગેરમાર્ગે દોરી રહી છે, આટલું કહેતાં જ કોંગ્રેસીઓએ મચાવ્યો જોરદાર હોબાળો, અધ્યક્ષે દરમિયાનગિરી કરીને વિરોધ પક્ષના ધારાસભ્યોને શાંત પાડવામાં આવ્યા
Sep 19,2018, 20:00 PM IST
Trending news
Saiyaara OTT release
હવે OTT ધૂમ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે, જાણો ક્યારે રિલીઝ થશે 'સૈયારા'
Hum Do Hamare Do
‘હમ દો હમારો દો’ થી ભારત પર મોટી મુસીબત આવી, ખતરામાં આવી જશે હિન્દુઓ
Asim Munir
આ શું...મુકેશ અંબાણીને ધમકી? આસીમ મુનીરે એક ફોટાનો ઉલ્લેખ કરીને શું કહ્યું તે જાણો
canada
શું ભારતીયોએ કેનેડામાં ભારતનું નામ ડુબોળ્યું? આ વીડિયો જોઈને કેનેડિયનો ગુસ્સે થયા
Rajkot
ગુજરાતના આ ગામડામાં અજાણી ઝેરી જીવાતથી લોકોમા ભયનો માહોલ, જાણો કરડ્યા પછી શું થાય છે
Canada vs Argentina
લો બોલો ! 50 ઓવરની મેચ 5 બોલમાં ખતમ...49 ઓવર બાકી રહેતા જીતી ગઈ ટીમ
gujarat
અમદાવાદનો કિસ્સો! ગેમની આદતે ચોરી કરવાનું શીખવ્યું, એ જ ચોરીના રૂપિયે ફરી ગેમ રમતો આ
mouth cancer
આ છે મોઢાના કેન્સરના વિચિત્ર કારણ! વ્યસન ન હોય તે લોકો પણ આવે છે ઝપેટમાં
Bilawal Bhutto
અમારી ખોપડી છટકી તો એક પછી એક બ્રહ્મોસ ચાલશે...આ બોલીવુડ અભિનેતાની ચેતવણી
Herbal Tea Making At Home
ફક્ત 5 રૂપિયામાં તૈયાર થશે આ હર્બલ ચા, સવારે ખાલી પેટ પીવાથી ગેસ અને કબજિયાત દૂર થશે