हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Asim Munir
Asim munir News
Asim Munir
ટૂંક સમયમાં થઈ શકે છે મોટુ યુદ્ધ, આ વખતે દુશ્મન એકલો નહીં આવે, સેના પ્રમુખની ચેતવણી
Army Chief Warning: સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ખતરનાક યુદ્ધની ચેતવણી આપી છે. ઓપરેશન સિંદૂરની રણનીતિ અને ભારતની સુરક્ષા તૈયારીઓ વિશે વિગતવાર જાણો આ સમાચારમાં...
Aug 11,2025, 16:32 PM IST
Asim Munir
પાકિસ્તાની સેના પ્રમુખની પોકળ ધમકી, ભારત ડેમ બનાવશે તો મિસાઈલથી તોડી નાખીશું
એટલું જ નહીં મુનીરે અમેરિકાની ધરતીથી ભારતને પરમાણુ ધમકી પણ આપી દીધી. કહ્યું કે અમે અડધી દુનિયાને પોતાની સાથે લઈ જઈશું. અમારા અસ્તિત્વ પર જોખમ ન આવવું જોઈએ.
Aug 11,2025, 15:40 PM IST
Pakistan Army chief
અડધી દુનિયાને લઈને ડુબીશુ.... અમેરિકાથી મુનિરની ભારત સહિત દુનિયાને ધમકી
Pakistan Threatened to World: ભારતને પરમાણુ હુમલાની ધમકી આપવા ઉપરાંત, મુનીરે રાત્રિભોજન દરમિયાન ભારત દ્વારા રદ કરાયેલ સિંધુ જળ સંધિ વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે ભારતના આ નિર્ણયથી 25 કરોડ લોકોને ભૂખમરાનું જોખમ થઈ શકે છે.
Aug 10,2025, 21:09 PM IST
Asim Munir
ભારતમાં અહિંથી હુમલો કરવાનો પ્લાન કરી રહ્યો છે આસિમ મુનીર, પાકિસ્તાનનો નાપાક પ્લાન
India pakistan War: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે અને 30 જુલાઈના રોજ રાજ્યસભામાં જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 26 નિર્દોષ લોકોની હત્યા કરનારા ત્રણ આતંકવાદીઓ 'ઓપરેશન મહાદેવ' હેઠળ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે અને હુમલામાં તેમની સંડોવણી વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ગઈ છે.
Aug 5,2025, 20:27 PM IST
Israel Iran War
મુનીરે ટ્રમ્પના વિશ્વાસ પર ફેરવ્યું પાણી, ઈરાન પર અમેરિકાના હુમલાની કરી નિંદા
US attack Iran : પાકિસ્તાને એક દિવસ પહેલા જ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની હિમાયત કરી હતી. પાકિસ્તાન સરકારે કહ્યું હતું કે ટ્રમ્પે 2025માં ભારત સાથેના આપણા યુદ્ધને ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ માટે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ. ત્યારે હવે પાકિસ્તાન ઈરાન પર અમેરિકાના હુમલાની નિંદા કરી કહ્યું છે.
Jun 22,2025, 15:42 PM IST
donald trump
મહેમાન નહીં પરંતુ ટ્રમ્પનું મોહરું હતા મિયાં મુનીર, મિત્રને દગો કરવા તૈયાર થઈ ગયા
Trump and Munir Inside Story: પાકિસ્તાનના સેનાધ્યક્ષ જનરલ આસીમ મુનીર અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાતની ઈનસાઈડ સ્ટોરી હવે ધીરે ધીરે ખુલતી જાય છે. જાણો વિગતો....
Jun 19,2025, 8:59 AM IST
pakistan
બલુચિસ્તાનથી LoC સુધી બરાબરનું પીટાયું પાકિસ્તાન! બલોચ હુમલા બાદ ઓપરેશન સિંદૂરથી...
Balochistan: ગુપ્તચર એજન્સીઓના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે 2025 ની શરૂઆતથી પાકિસ્તાનને તેના તાજેતરના વર્ષોની તુલનામાં સૌથી વધુ નુકસાન થયું છે, ખાસ કરીને બલુચિસ્તાન અને નિયંત્રણ રેખાની આસપાસના વિસ્તારોમાં. રિપોર્ટ અનુસાર છેલ્લા 5 મહિનામાં ફક્ત બલુચિસ્તાનમાં જ 350 થી વધુ મોટા હુમલા અને લગભગ 20 નાના પાયે હુમલાઓ થયા છે.
May 18,2025, 17:24 PM IST
Pahalgam
કંઈક મોટું થવાનું છે! પાકિસ્તાનના આર્મી ચીફ બાદ, ભુટ્ટોનો પરિવાર પાકિસ્તાન છોડ્યું
Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. મોટા નેતાઓના પરિવારો પણ દેશ છોડીને ભાગી રહ્યા છે.
Apr 27,2025, 19:21 PM IST
Asim Munir
નવા સેના પ્રમુખથી આટલું કેમ થરથર કાંપી રહ્યા છે ઈમરાન ખાન? દેશ પણ છોડી શકે છે
પાકિસ્તાનમાં અનેક રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે આ બધા વચ્ચે આસીમ મુનીરને નવા આર્મી ચીફ બનાવીને શાહબાજ શરીફે નવો દાવ ખેલ્યો છે. હવે ઈમરાન ખાનની રાજકીય કરિયર ખતમ થવાના આરે હોવાની અટકળો ચાલી રહી છે. પાકિસ્તાનમાં તો એવી પણ વાતો થઈ રહી છે કે નવાઝ શરીફની જેમ ઈમરાન ખાન પણ લંડન શિફ્ટ થઈ શકે છે.
Nov 25,2022, 11:21 AM IST
Asim Munir
કોણ છે ઈમરાન ખાનનો આ જાની દુશ્મન? બનશે નવા આર્મી ચીફ!
Asim Munir: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી શકે છે. કારણ કે ઈમરાન ખાનના કટ્ટર દુશ્મન અસીમ મુનીર પાકિસ્તાનના આગામી આર્મી ચીફ બની શકે છે. અસીમ મુનીર એ વ્યક્તિ છે જે પીએમ હાઉસની જાસૂસી પણ કરી ચૂક્યા છે. ઈમરાન ખાનના પ્રધાનમંત્રી કાર્યકાળ દરમિયાન અસીમ મુનીરે તેને અંજામ આપ્યો હતો.
Nov 7,2022, 9:09 AM IST
Trending news
Tantric rituals
તાંત્રિક વિધિ નામે મહિલા તાંત્રિકે રચ્યું તરકટ, વેપારી પાસેથી 67 લાખની કરી છેતરપિંડી
supreme court
'રખડતા શ્વાન પર SCનો આદેશ દરેક શહેરમાં કરવામાં આવે લાગુ' ચિદમ્બરમે કેમ કરી આ માંગ
Adani Defence Company
અદાણીએ ખરીદી વધુ એક દિગ્ગજ કંપની, 100 ટકા હિસ્સો ખરીદવાની કરી જાહેરાત, જાણો
Shri Krishna temple
જન્માષ્ટમીમાં દ્વારકા જવાનો પ્લાન હોય તો ખાસ વાંચી લેજો, પાર્કિંગ માટે લેવાયો નિર્ણય
Nitin Gadkari
પેટ્રોલ-ડીઝલથી મળશે છૂટકારો ? ગડકરીનો મોટો સંકેત, ભવિષ્યમાં આ ફ્યુઅલ પર દોડશે વાહનો!
BJP President Election
અધ્યક્ષને લઈને ભાજપમાં ક્યાં ફસાયો છે પેચ, RSS સાથે આ નેતાના નામ પર મતભેદ ?
pillow cover
સ્કિન અને વાળને નુકસાન કરી શકે છે ઓશિકાનું કવર, જાણો કવરનું ફેબ્રિક કેવું હોવું જોઈએ
Virat Kohli
ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે રોહિત અને વિરાટ ?
Vadodara
વડોદરામાં જર્જરીત ઈમારતોમાં ચાલતી 100થી વધુ કચેરીઓ 20 દિવસમાં ખાલી કરવાનો આદેશ
liquor
ઘરના ટોયલેટમાં દારૂનો અડ્ડો, એવી જગ્યાએ છુપાવ્યો હતો દારૂ કે પોલીસ પણ ચોંકી ગઈ