हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
264/ 4
(83)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નિકોલ પોલીસ
નિકોલ પોલીસ News
gold
અમદાવાદનાં નિકોલમાં 3 કિલો સોનાની લૂંટથી ચકચાર
અમદાવાદમાં ગુનાની સંખ્યા દિન પ્રતિદિન વધતી જઇ રહી છે. અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં 3 કિલો સોનાની લૂંટની ચકચારી ઘટના બની છે. જ્વેલર્સને માલ સપ્લાય કરતા વેપારીને લૂંટી લેવામાં આવ્યો હોવાની ઘટના બની છે. ખોડીયાર મંદિર પાસે ચકચારી ઘટના બનતા લોકોમાં કુતુહલ વ્યાપ્યું છે. પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. વિવિધ વિસ્તારોમાં નાકાબંધી કરીને શોધખોળ આદરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સેટેલાઇટમાં એક જ્લેવર્સની દુકાનમાં લૂંટની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં ફરી એકવાર લૂંટની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે.
Jan 30,2020, 23:32 PM IST
સમાચાર ગુજરાત
સમાચાર ગુજરાત: યુવકે તલવારથી કેક કાપી ભયનું વાતાવરણ પેદા કર્યું!
યુવકને તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવાનું મોંઘું પડ્યું છે. યુવક વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરોમાં જન્મદિવસની ઉજવણીમાં અવનવા ગતકડા કરવાનો એક ટ્રેન્ડ જોવા મળે છે. જો કે ક્યારેક અમુક ઉજવણી એવી થતી હોય છે કે, તેમાં ન માત્ર નિયમોને નેવે મુકવામાં આવે છે પરંતુ સાથે સાથે સામાન્ય જનતાનાં જીવ પણ જોખમમાં મુકાય અથવા એક પ્રકારનો ડરનો માહોલ પેદા થાય તેવું કરતા હોય છે.
Dec 14,2019, 9:25 AM IST
અમદાવાદ
અમદાવાદ: પુત્રવધુના ત્રાસથી સસરાએ ઝેરી દવા પીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ
અમદાવાદના નીકોલમા પુત્રવધુના ત્રાસથી સસરાએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સાત માસના લગ્નજીવનમા જ પુત્રવધુ માનસિક અત્યાચાર કરતી હોવાનો સાસુ-સસરાનો આક્ષેપના પગલે નીકોલ પોલીસે પુત્રવધુની ધરપકડ કરી છે. જયારે સામા પક્ષે પુત્ર અને પુત્રવધુએ પણ લગ્ન તોડાવવા અને મિલકતમા હક્ક નહિ આપવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
Jun 24,2019, 17:33 PM IST
નિકોલ પોલીસ
સરકારી નોકરીની લાલચ આપીને લાખો રૂપિયાની ઠગાઇ કરતો યુવક ઝડપાયો
અમદાવાદ નિકોલ પોલીસે સીબીઆઇ અધિકારી તરીકે ઓળખ આપી છેતરપિંડી કરતા એક શખ્સની ધરપકડ કરી હતી. તે જ આરોપી અને તેની પત્ની સામે વધુ બે ગુના નોંધાયા છે. અગાઉ ભુજના બે વેપારીઓને ધંધામાં ખોટ આવતા ન્યાય અપાવવાનું કહી લાખો રૂપિયા આ નકલી અધિકારીઓ પડાવ્યા હતા. ત્યારે હવે મોડાસાના બે શિક્ષકો પાસેથી 5.50 લાખ રૂપિયા સરકારી નોંકરી અપાવવાનું કહી પડાવી લીધા. જેને લઇને નિકોલ પોલીસે આરોપીની ધરપકડ કરવા તજવિજ હાથ ધરી છે.
Mar 16,2019, 20:45 PM IST
Trending news
gujarat
લો બોલો! ગુજરાતના શિક્ષકો શું શું કરશે? ઘેલા સોમનાથમાં અપાઈ મોટી જવાબદારી, વિવાદ થતા
post office kisan vikas patra
Post Office: આ સ્કીમમાં પૈસા થશે ડબલ, આ રીતે બનાવો 1 લાખના 2 લાખ રૂપિયા
rahul gandhi
રાજકારણનું એપીસેન્ટર બન્યું ગુજરાત! કેજરીવાલ બાદ હવે રાહુલ ફરી ગુજરાતની મુલાકાતે
Ind vs Eng
'બોલ જવા તો દે યાર...' 37મી ઓવરમાં એવું તે શું થયું કે જયસ્વાલ સુદર્શન પર થયો ગુસ્સે
cholesterol
આ પાણી ખાલી પેટ પીઓ, તમારી નસોમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલને કરશે દૂર!
supreme court
દહેજના કેસમાં બે મહિના સુધી નહીં થાય ધરપકડ...સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
RBI
આજથી વધુ એક બેંક બંધ, RBIએ લાઇસન્સ કર્યું રદ, ખાતાધારકોનું શું થશે ?
india vs england 4th test
IND vs ENG : રિષભ પંતની ઈજાને લઈને મોટા સમાચાર...ટીમ ઈન્ડિયા 9 બેટ્સમેન સાથે રમશે ?
Jagdeep Dhankhar
જગદીપ ધનખડના રાજીનામાના કારણ અંગે મોટો ખુલાસો, પીએમ મોદી આ કામથી થયા હતા નારાજ?
monsoon session of Parliament
લોકસભા માત્ર 54 મિનિટ... આ સત્રના પહેલા 3 દિવસ બરબાદ; આટલા કરોડનું થયું નુકસાન?