हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
172/ 2
(61.1)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મોહમ્મદ સિરાજ
મોહમ્મદ સિરાજ News
India vs England
લોર્ડ્સમાં તૂટ્યા કરોડો દિલ... મેદાન પર જ રડવા લાગ્યો સિરાજ,પછી જો રૂટે કર્યું આ કામ
India vs England Mohammed Siraj: ભારત લોર્ડ્સ ટેસ્ટ મેચ હારી ગયું છે. સોમવારે (14 જુલાઈ) મેચના પાંચમા દિવસે મોહમ્મદ સિરાજ બીજી ઈનિંગમાં આઉટ થયા બાદ ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ હતી. ભારતને બીજી ઈનિંગમાં જીતવા માટે 193 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. મેચના છેલ્લા સત્રમાં ટીમ ઈન્ડિયા 170 રનમાં સમેટાઈ ગઈ હતી.
Jul 14,2025, 23:56 PM IST
Champions Trophy
બુમરાહ-શમી નહીં ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે આ ખૂંખાર બોલર,પૂર્વ ક્રિકેટરની ભવિષ્યવાણી
Champions Trophy 2025: ટીમ ઈન્ડિયાની તાકાત કહેવામાં આવતા મોહમ્મદ શમી કે જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાની મોહમ્મદ સિરાજની કમાન સંભાળે છે. પરંતુ ખરાબ પ્રદર્શનના કારણે સિરાજને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાં તે ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળી શકે છે.
Jan 27,2025, 19:17 PM IST
Mohammed Siraj
સિરાજ સાથે અફેરના સમાચાર વચ્ચે આશા ભોસલેની પૌત્રીની ચોંકાવનારી પોસ્ટ, કર્યો ખુલાસો
Mohammed Siraj Zanai Bhosle Dating Rumours: હાલમાં જ આશા ભોંસલેની પૌત્રી સાથે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી તેમના અફેરના સમાચારોએ જોર પકડ્યું છે. જો કે, હવે બન્નેએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને સત્યને બધાની સામે મૂકી દીધું છે.
Jan 26,2025, 23:31 PM IST
Ind vs Aus
એડિલેડ ટેસ્ટ મેચમાં શાબ્દિક યુદ્ધ સિરાજ-હેડને પડ્યું ભારે, ICCએ ફટકાર્યો ભારે દંડ
Mohammed Siraj vs Travis Head: એડિલેડ ટેસ્ટ બાદ ભારતીય ખેલાડીઓ હારના દુઃખમાંથી હજી બહાર આવ્યા નથી ત્યાં જ વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. મેચમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ટ્રેવિસ હેડ વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું હતું. આ લડાઈ પર ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મોટી કાર્યવાહી કરી છે.
Dec 9,2024, 19:56 PM IST
travis head
પ્રશંસા કરી છતાં પણ સિરાજ થયો લાલઘુમ? હેડે કર્યો મોટો ખુલાસો, ગાવસ્કરે આપ્યો ઠપકો
Adeliade Test: એડિલેડ ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ટ્રેવિસ હેડ સાથે બોલાચાલી થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હવે ટ્રેવિસ હેડે સંપૂર્ણ મામલે ખુલાસો કર્યો છે. ભૂતપૂર્વ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે સિરાજને ઠપકો આપ્યો છે અને તેની હરકતોને બિનજરૂરી ગણાવી છે.
Dec 7,2024, 23:47 PM IST
મોહમ્મદ સિરાજ
Aus vs Ind: ટેસ્ટ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયામાં હાજર સિરાજના પિતાનું નિધન
Mohammad Siraj Father Passed Away: મોહમ્મદ સિરાજના પિતા મોહમ્મદ ગૌસનું નિધન થયુ છે. સિરાજ આ સમટે ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયામાં છે. ગૌસ 53 વર્ષના હતા.
Nov 21,2020, 11:05 AM IST
syed mushtaq ali trophy 2019
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે હૈદરાબાદની ટીમ જાહેર, અંબાતી રાયડૂ કેપ્ટન
મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2 માર્ચથી શરૂ થનારી પાંચ મેચોની વનડે શ્રેણીમાં પણ રાયડૂને ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
Feb 19,2019, 16:39 PM IST
જસપ્રીત બુમરાહ
બુમરાહને ઓસ્ટ્રેલિયા વનડે અને ન્યૂઝીલેન્ડના પ્રવાસમાંથી અપાયો આરામ
જસપ્રીત બુમરાહને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સીમિત ઓવરોની સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 12 જાન્યુઆરીથી રમાનારી વનડે સિરીઝમાં રમશે નહીં.
Jan 8,2019, 13:20 PM IST
મોહમ્મદ સિરાજ
મોહમ્મદ સિરાજની શાનદાર બોલિંગ, ભારત-એનો ઈનિંગ અને 30 રને વિજય
મોહમ્મદ સિરાજે આ મેચની બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી.
Aug 7,2018, 18:51 PM IST
Trending news
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે
Dividend Stock
1 શેર પર 500 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે આ કંપની, જાણી લો રેકોર્ડ ડેટ અને વિગત