हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RWA
MAW
0/ 0
(0)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
affordable housing
Affordable housing News
India Real Estate Market
બિલ્ડર્સને મકાનો વેચવામાં આવી રહ્યાં છે આંખે અંધારા, ધ્યાન રાખજો...નહીં તો ના ઘરના..
Ahmedabad Property Market Investment: શું તમે મકાન લેવા જઈ રહ્યાં છો અને ભાવ સાંભળીને રિટર્ન આવી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. છેલ્લા કેટલાક સમયથી મકાનોના ભાવોમાં અધધ વધારો થયો છે પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં બિલ્ડર લોબી ટેન્શનમાં છે અને ફ્લેટો વેચાઈ રહ્યા નથી.
Jul 17,2025, 11:48 AM IST
India Real Estate Market
વિકાસ વચ્ચે વાસ્તવિકતા! ફલેટ-મકાનો વેચાઈ રહ્યાં નથી, 89 ટકા ઈન્વેન્ટરીને ના મળ્યા...
Guj Realty Mkt Struggles, 89% of Inventory Unsold: ગુજરાતનો વિકાસ અને ગુજરાતની પ્રગતિની આપણે વાત કરી રહ્યાં છે પણ રેરાના એક રિપોર્ટે ચિત્ર બદલી નાખ્યું છે. રિયલ એસ્ટેટ માર્કેટ ૨૦૨૪-૨૫માં કોવિડ પહેલાંના સ્તરે પહોંચે તો પણ નવાઈ નહીં. પ્રોજેક્ટ પૂર્ણ થવાનો દર વાર્ષિક ધોરણે ઘટી ગયો છે, જ્યારે ૮૯% ઇન્વેન્ટરી વેચાયા વિના પડી રહી છે. આજ સ્થિતિ રહી તો માર્કેટને ભયંકર અસર પડશે.
Jul 17,2025, 10:06 AM IST
affordable housing
શું ઘર ખરીદવાનું સપનું રહી જશે અધૂરું? મધ્યમ વર્ગની કમાણીથી 11 ટકા મોંઘું થયું મકાન
Indian Real Estate: દરેક સામાન્ય ભારતીયનું સપનું હોય છે કે તેનું પોતાનું ઘર હોય, એક એવી જગ્યા જેને તે પોતાનું કહી શકે, જ્યાં તે અને તેનો પરિવાર શાંતિથી રહી શકે. પરંતુ હવે મધ્યમ વર્ગ માટે આ સપનું દિવસેને દિવસે મુશ્કેલ બનતું જાય છે.
Jul 3,2025, 22:47 PM IST
affordable housing
અમદાવાદમાં આ વિસ્તારોમાં મકાનોના ભાવ આસમાને પહોંચ્યો, કિંમતમાં 17 ટકાનો થયો વધારો
અમદાવાદમાં ડિસેમ્બર 2023ના ક્વાર્ટરની સરખામણીએ ડિસેમ્બર ક્વાર્ટર 2024માં ઘરના ઘરની કિંમતમાં મોટો વધારો થયો છે. આમ તો અમદાવાદમાં દરેક વિસ્તારમાં ઘરના ભાવ વધી રહ્યાં છે, પરંતુ બોપલ, સેટેલાઈ, પ્રહલાદનગર અને આંબલીમાં ઘરના ભાવમાં 17 ટકા જેટલો વધારો થયો છે.
Mar 2,2025, 9:26 AM IST
Pradhan Mantri Awas Yojana 2.0
₹25 લાખ સુધીની હોમ લોન પર વ્યાજ સબસિડી, મિડલ ક્લાસ માટે મોદી સરકારની સ્કીમ
Pradhan Mantri Awas Yojana 2.0: કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ અત્યાર સુધી લાખો લોકોએ લીધો છે. હવે આ યોજનાનો બીજો તબક્કો શરૂ થયો છે. જેનો ફાયદો ગરીબો અને મધ્યમવર્ગીય પરિવારોને થશે.
Dec 19,2024, 18:25 PM IST
જીએસટી
આજથી સસ્તા મળશે ઘર, રિયલ એસ્ટેટ પર ઘટેલો GST લાગૂ
એક એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થવાની સાથે જ નવા આવાસીય પ્રોજેક્ટના મામલે ઘટેલા દરથી જીએસટી લાગશે. હવે નવા પ્રોજેક્ટ પર એફોર્ટેબલ હાઉસિંગ કેટેગરીમાં એક ટકા તથા અન્ય હાઉસિંગ કેટેગરી માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટ સુવિધા વિના પાંચ ટકાના દરથી જીએસટી લાગશે. જીએસટી પરિષદે તાજેતરમાં થયેલી બેઠકમાં આ સંબંધમાં નિર્ણય કર્યો છે. આ સાથે જ બિલ્ડરોને પહેલાંથી ચાલી રહેલી નિર્માણધીન આવાસ યોજનાના મામલે જૂના અને નવા ટેક્સ દરમાંથી કોઇ એકને સિલેક્ટ કરવાનો વિકલ્પ રહેશે. જીએસટી પરિષદની 34મી બેઠકમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની મદદ માટે નિર્માણધીન હાઉસિંગ પ્રોજેક્ટ પર નવા ટેક્સ માળખાને લાગૂ કરવાની યોજનાના મામલે નિયમોને મંજૂરી આપી દીધી છે.
Apr 1,2019, 16:45 PM IST
Trending news
Anand
દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી હવે અમૂલ ફેડરેશનના નવા ‘બિગબોસ’
Ahmedabad
અ'વાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો સુરક્ષા એજન્સીઓની તપાસમાં શુ મળ્યું?
Home Buyer
પત્નીના નામે ઘર ખરીદશો તો એક નહીં, ઘણા ફાયદા મળશે! વ્યાજથી લઈને ટેક્સમાં થશે લાભ
Budh Ast 2025
24 જુલાઈથી આ રાશિઓનો શરૂ થશે ખરાબ સમય, બુધ કર્ક રાશિમાં અસ્ત થતાં વધશે મુશ્કેલી
parliament
1 મિનિટમાં 2.5 લાખ...એક કલાકમાં 1.5 કરોડ, જાણો સંસદમાં એક દિવસમાં કેટલો થાય છે ખર્ચ
Anand
GCMMF માં પરિવર્તન : અશોક ચૌધરી બન્યા નવા સુકાની, ગોરધન ધામેલિયા વાઈસ ચેરમેન
donald trump
ગ્રીન કાર્ડ ધારકો માટે ડોનાલ્ડ ટ્રમ્પનો નવો આદેશ, ભારત સહિત લાખો લોકોને આંચકો
Vadodara
બાબા અમરનાથના દર્શન પણ નસીબ ન થયા, ગુફાથી 20 પગથિયા દૂર વડોદરાવાસીને આવ્યું મોત
Gita Gopinath
જગદીપ ધનખડ બાદ વધુ એક રાજીનામું! કોણ છે ગીતા ગોપીનાથ? ભારત સાથે શું છે કનેક્શન?
Ruturaj Gaikwad
પાકિસ્તાની ઓપનરે લીધી ઋતુરાજની જગ્યા, ગાયકવાડે પોતાનું નામ પાછું ખેંચ્યું