हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
544/ 7
(135)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
bharatpur
Bharatpur News
future of country
આ રીતે થશે દેશના ભવિષ્યનું ઘડતર? બાળકો અકસ્માતના ભય વચ્ચે રસ્તા પર બેસી ભણી રહ્યા છે
રાજસ્થાનના ભરતપુરમાં આવેલા ઘટઇ ગામમાં એકપણ આંગણવાડી ન હોવાથી બાળકોને રસ્તાની સાઈડ પર બેસીને ભણવું પડે છે. પહેલાં આંગણવાડી હતી પરંતુ જર્જરિત હોવાથી તંત્રએ ફરી નિર્માણ કરવાનું કહ્યું હતું. તે સરકારી કામ હજુ પણ બાકીનું બાકી જ રહ્યું છે...
Jul 16,2025, 16:39 PM IST
Rajasthan
જમીન પર સૂતેલા યુવક પર એક નહીં પરંતુ 8 વાર ટ્રેક્ટર ચડાવી દીધુ, ઘટનાનો Video વાયરલ
Bharatpur man crushed by tractor: ભરતપુરમાં રાજસ્થાનના બયાનાથી એક અત્યંત હચમચાવી નાખતા સમાચાર આવ્યા છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હડકંપ મચી ગયો છે. જ્યાં એક ગામમાં બે પક્ષો વચ્ચે જમીન વિવાદની અદાવત હત્યાનું કારણ બની ગઈ.
Oct 25,2023, 14:33 PM IST
india news
ભારતના આ 10 જિલ્લામાં ચાલે છે સાઇબર ક્રાઇમ નેટવર્ક, થાય છે 80 ટકા ફ્રોડ
Cyber Crime Hubs in India: ઝારખંડના જામતારા અને હરિયાણાના નૂહ, જે દેશમાં સાયબર ક્રાઇમના કેન્દ્રો તરીકે કુખ્યાત છે, હવે રાજસ્થાનના ભરતપુર અને ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં બદલાઈ ગયા છે. આ દાવો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) કાનપુરમાં શરૂ થયેલા એક સ્ટાર્ટઅપે પોતાના અભ્યાસમાં કર્યો છે. આવો અમે તમને આ અભ્યાસની ખાસ વાતો જણાવીએ.
Sep 24,2023, 22:49 PM IST
Rajasthan Accident
રાજસ્થાનમાં 12 ગુજરાતીઓને કાળમુખી ટ્રકે કચડ્યા, હાઈવે પર વેરવિખેર પડ્યા હતા મૃતદેહો
Rajsthan Accident : રાજસ્થાનના ભરતપુરમાં જયપુર-આગ્રા હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત... રસ્તા પર ઉભી રહેલી બસને બેકાબૂ ગાડીએ ટક્કર મારતા 12 ગુજરાતીના મોત થયા... જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ... ભાવનગરથી મથુરા દર્શન કરવા માટે જઈ રહ્યાં હતા તમામ લોકો... લખનપુર વિસ્તારમાં વહેલી સવારે બસમાં ખામી સર્જાઈ હતી... જેને ઠીક કરવા માટે ચાલકે બસને ઉભી રાખી... આ દરમિયાન પાછળથી આવી રહેલા ટ્રેલરે બસમાંથી નીચે ઉતરેલા મુસાફરોને અડફેટે લીધા... ઘટના પર સરકારની સતત નજર... મૃતકોના પરિવારજનો તેમજ ઈજાગ્રસ્તોને તમામ મદદ કરશે સરકાર...રાજસ્થાનના ભરતપુરમા અકસ્માતમા ગુજરાતીઓના મોત મામલે પીએમ મોદીએ ટવીર કરી દુખ વ્યકત કર્યુ. ઇજાગ્રસ્ત લોકો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી. મુતકોને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તાોને 50 હજારની પીએમ રીલીફ ફંડમાથી સહાય આપવાની જાહેરાત
Sep 13,2023, 10:14 AM IST
Majulika
મેટ્રોની મંજુલિકા તો કંઈ નથી, રાજસ્થાનની હવેલીમાં હકીકતમાં મંજુલિકા ફરે છે, OMG!
હાલ મેટ્રો ટ્રેનમાં મંજુલિકા ફરતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકોને આ વીડિયો ગમી રહ્યો છે. પરંતું અમે તમને રિયલની મંજુલિકા વિશે જણાવીશું, તેનો વીડિયો પણ પણ બતાવીશું. આ મંજુલિકા રાજસ્થાનની હવેલીમાં ફરી રહી છે. અમે આ નથી કહી રહ્યા, વાયરલ વીડિયોમાં જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે લોકો આ 'મંજુલિકા' ને ક્યાંયથી કૂદતી જોઈને ડરી જાય છે અને બૂમો પાડવા લાગે છે.
Jan 25,2023, 12:30 PM IST
lifestyle
હૂતૂતૂના દાવ શિખવતા શિક્ષિકા-વિદ્યાર્થિની વચ્ચે થયું ઈલુઈલુ! જેન્ડર બદલી કર્યા લગ્ન
રાજસ્થાનના ભરતપુરમાં એક સમલૈંગિક દંપતિના લગ્ન આખા શહેરમાં ચર્ચાનો વિષય બન્યા.બંને એકબીજાના શિક્ષક અને વિદ્યાર્થી રહી ચુક્યા છે. કેવી રીતે શરૂ થઈ બંનેની લવ સ્ટોરી? આવો જાણીએ આ રસપ્રદ અહેવાલમાં.
Nov 8,2022, 15:46 PM IST
Trending news
Rule Change 2025
1 ઓગસ્ટથી બદલાઈ રહ્યા છે ક્રેડિટ કાર્ડ સહિત આ 6 મોટા નિયમો, જાણો
Lemon
આ 3 ફુડથી બુસ્ટ થશે કિડનીની સપોર્ટ સિસ્ટમ, કંટ્રોલમાં રહેશે યુરિક એસિડ નહીં થાય પથરી
controversy
25 વર્ષની છોકરીઓ ચાર જગ્યાએ મોઢું ... મહિલાઓ પર ટિપ્પણી કરીને ફસાયા કથાકાર અનિરુદ્ધા
Roof Collapsed
7 બાળકોની ચિતા, રડતાં કણસતા પરિવારજનો, ઝાલાવાડમાં ગંભીર દુર્ઘટના બાદ કેવી છે સ્થિતિ?
The Maharajas Express
ભારતમાં સૌથી મોંઘી રેલ યાત્રા, એક ટિકિટની કિંમત 20 લાખ, 5 સ્ટાર હોટલ જેવી સુવિધા
What is IBS
દિવસમાં 4-5 વાર ટોયલેટ જવું સામાન્ય છે કે ખતરનાક બીમારીનો ઈશારો, જાણો ડોક્ટર પાસેથી.
Collagen
Collagen: કઈ વસ્તુઓ ખાવાથી શરીરમાં નેચરલી વધે કોલાજન ? આ છે કોલાજન બુસ્ટ કરતા ફુડ
Maharashtra
મહારાષ્ટ્રને બદરબાદ કરી રહ્યાં છે ગુજરાતના ગુટખા, પ્રતિબંધ હોવા છતાં વેયાય છે
Ind vs Eng
શું ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવા જઈ રહ્યો છે બુમરાહ? કૈફના એક VIDEOથી મચ્યો ખળભળા
travel advisory
આ દેશમાં હોય કે જવાનો પ્લાન હોય તો બની શકે છે ખતરનાક, ભારતીયો માટે ટ્રાવેલ એડવાઈઝરી