આ રીતે થશે દેશના ભવિષ્યનું ઘડતર? ગામના બાળકો અકસ્માતના ભય વચ્ચે રસ્તા પર બેસી ભણી રહ્યા છે! જુઓ વીડિયો

રાજસ્થાનના ભરતપુરમાં આવેલા ઘટઇ ગામમાં એકપણ આંગણવાડી ન હોવાથી બાળકોને રસ્તાની સાઈડ પર બેસીને ભણવું પડે છે. પહેલાં આંગણવાડી હતી પરંતુ જર્જરિત હોવાથી તંત્રએ ફરી નિર્માણ કરવાનું કહ્યું હતું. તે સરકારી કામ હજુ પણ બાકીનું બાકી જ રહ્યું છે...

Trending news