हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
487/ 4
(114.3)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Containment zone
Containment zone News
Coronavirus
Corona: ગૃહ મંત્રાલયે રાજ્યોને પત્ર લખ્યો, કોરોના વિરુદ્ધ આપ્યા 5 મંત્ર
ગૃહ મંત્રાલય તરફથી રાજ્યો અને બધા કેન્દ્ર શાસિત પ્રદેશોને કોવિડ-19 મેનેજમેન્ટ માટે પરીક્ષણ, દેખરેખ, ઉપચાર, રસીકરણ અને યોગ્ય સારવારની પાંચ સૂત્રીય રણનીતિ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું કહ્યું છે.
Jun 29,2021, 22:21 PM IST
Amreli
ચેપની જેમ ફેલાયેલા કોરોનાને કારણે અમરેલીના આખેઆખા 10 ગામ કન્ટેઈમેન્ટ ઝોન જાહેર કરાયા
સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓની હાલત કોરોનાને કારણે નાજુક છે. ગામડાઓમાં પણ કોરોના પ્રસરી જવાથી સ્થિતિ નાજુક બની છે. ગામડાઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. આ કારણે સ્થાનિક સ્તરે પણ અનેક પ્રકારના પગલા લોકો દ્વારા લેવામાં આવી રહ્યાં છે. આવામાં અમરેલી જિલ્લો પણ બાકાત નથી. અમરેલીના અનેક જિલ્લામાં કોરોનાનો કહેર પ્રસર્યો છે. ત્યારે અમરેલી જિલ્લાના વધુ 10 ગામોને કન્ટેઇન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
Apr 28,2021, 7:27 AM IST
school
ધો. 9 થી 12 ની 19 માર્ચથી પરીક્ષા શરૂ, કન્ટેઇનમેન્ટ ઝોનના વિદ્યાર્થીઓ માટે ખાસ સુચના
શિક્ષણ વિભાગ (Education Department) દ્વારા રાજ્યના તમામ શિક્ષણાધિકારીઓને (Education Officer) એક પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં ધોરણ 9 થી 12 ની પરીક્ષા (Exam) આગામી 19 માર્ચથી 27 માર્ચ દરમિયાન લેવામાં આવશે
Mar 17,2021, 19:16 PM IST
Ahmedabad
સુપરસ્પ્રેડર્સ બન્યું અમદાવાદનું આ એપાર્ટમેન્ટ, 100 થી વધુ કેસ નોંધાયા
Nov 22,2020, 11:21 AM IST
કોરોના વાયરસ
કન્ટેનમેન્ટ ઝોનમાં 30 નવેમ્બર સુધી યથાવત રહેશે લૉકડાઉનઃ ગૃહમંત્રાલય
ગૃહ મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે, પાછલા મહિનાના દિશા-નિર્દેશો, જેમાં સિનેમા હોલને ફરીથી ખોલવાની મંજૂરી આપી હતી, ખેલાડીઓની ટ્રેનિંગ માટે સ્વિમિંગ પૂલ અને સભાઓમાં પ્રતિબંધોને હાલ 30 નવેમ્બર સુધી ગણવામાં આવશે.
Oct 27,2020, 16:36 PM IST
Containment zone
રાજકોટઃ કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્તિ મળતા લોકો રાસ-ગરબા રમ્યા
લોકોના ટોળેટાળા વળી ગયા હતા. તે લોકોએ પોલીસનું ફૂલહારથી સ્વાગત પણ કર્યું હતું. તો તાળી અને ડીજેના તાલ સાથે નાચગાન શરૂ કર્યું હતું.
Jun 11,2020, 16:27 PM IST
sabarkatha
Sabarkatha 20 areas have been declared as containment zones
Sabarkatha: 20 areas have been declared as containment zones watch video on zee 24 kalak.
May 19,2020, 11:50 AM IST
Ahmedabad
અમદાવાદ ગ્રામ્યમાં 2511 મકાનના 9284 લોકો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં, જાણો કયા કયા વિસ્તારો
અમદવાદ જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્ણય લીધો છે. કોવિડ 19 ને અટકાવવા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના કોવિડ પોઝીટીવ વિસ્તારને કન્ટેઈન્મેન્ટ વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારને બફર ઝોન જાહેર કર્યા છે. 2511 મકાનની 9284 વસ્તી ને કન્ટેઈન્મેન્ટ જાહેર કરાઈ છે.
May 4,2020, 7:58 AM IST
Trending news
health tips
વિટામિન B12 વધારવા માટે શાકાહારીઓએ શું ખાવું જોઈએ? જાણો ડોક્ટરે શું કહ્યું ?
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલે આરજે મહવશ સાથે કરી લીધી સગાઈ? ઋષભ પંતના નિવેદનથી મચી ખલબલી
IVF
શું પહેલી વારમાં જ સક્સેસ થઈ જાય છે IVF, શું હોય છે પ્રોસેસ અને કેટલો આવે છે ખર્ચ?
Moon
શું તમને ખબર છે ચાંદાને કેમ મામા જ કહેવામાં આવે છે ? કાકા કે ભાઈ કેમ નહીં ? જાણો
Bajaj Auto
Bajajને લાગ્યો મોટો ઝટકો! ઓગસ્ટમાં બંધ કરી શકે છે EV પ્રોડક્શન, આ છે મોટું કારણ
Weakest Passport In 2025
આ દેશનો પાસપોર્ટ સૌથી નબળો, પાકિસ્તાનની હાલત પણ ખરાબ, જાણો ભારતની રેન્કિંગ?
Krishna janmashtami
15 કે 16 ઓગસ્ટ, ક્યારે છે કૃષ્ણ જન્માષ્ટમી? અગીં જાણો તારીખ અને શુભ મુહૂર્ત
gujarat
ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને આવ્યાં મોટા સમાચાર; નિવૃત્ત શિક્ષકોને પડશે મોજે મોજ!
Mumbai bound
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સર્જાઈ ખામી; ટેકઓફના 18 મિનિટ પછી જયપુર એરપોર્ટ પર લેન્ડિંગ
tilak varma smashed two centuries in just three matches for hampshire england county championship
ટેસ્ટમાં ભારતને મળી ગયો નંબર-3 પર ખતરનાક બેટ્સમેન, ઈંગ્લેન્ડમાં ફટકારી રહ્યો છે સદી