हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
duplicate ghee
Duplicate ghee News
Fake ghee
ગુજરાતમાં પનીર અને કપાસીયા તેલ ખાતા હોય તો ચેતી જજો, 3900 કિલોનો નકલી જથ્થો પકડાયો!
કડી જિલ્લા મહેસાણા ખાતેથી ભેળસેળયુક્ત પનીર અને કપાસીયા તેલનો જથ્થો પકડી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર. કડી, મહેસાણા ખાતેથી કેશવી ફુડ પ્રોડક્ટ્સ નરસીંહપુરા દ્વારા શંકાસ્પદ પનીર પકડાયુ.
Mar 6,2025, 12:18 PM IST
gujarat
ગુજરાતમાં ફરી એકવાર નકલી ખેલનો ભાંડો ફૂટ્યો! નામાંકિત બ્રાન્ડનું ડુપ્લીકેટ ઘી ઝડપાયુ
ગુજરાતમાં અસલીના નામે નકલીનો કારોબાર ફૂલી ફાલ્યો છે. ક્યારેક ડુપ્લિકેટ અધિકારી ક્યારેક ડુપ્લીકેટ ટોલનાકા તો ક્યારેક ડુપ્લીકેટ ખાદ્ય ચીજ પદાર્થોનું કારખાનું અથવા તો ગોડાઉન ઝડપાતું રહે છે. બે નંબરીયાઓ હવે લોકોના આરોગ્ય સાથે પણ ચેડા કરવામાં અચકાતા નથી.
Jan 11,2025, 18:25 PM IST
surat
હવે ઘી ખાતા પહેલા ગુજરાતીઓ વિચારજો! આ શહેરમાંથી ઝડપાયું નકલી ઘી બનાવવાનું કારખાનું!
ગુજરાતમાં અસલીના નામે નકલીનો કારોબાર ફૂલી ફાલ્યો છે. ક્યારેક ડુપ્લિકેટ અધિકારી ક્યારેક ડુપ્લીકેટ ટોલનાકા તો ક્યારેક ડુપ્લીકેટ ખાદ્ય ચીજ પદાર્થોનું કારખાનું અથવા તો ગોડાઉન ઝડપાતું રહે છે. બેનંબરીયાઓ હવે લોકોના આરોગ્ય સાથે પણ ચેડા કરવામાં અચકાતા નથી અને લોકોના સ્વાસ્થ્ય સાથે મનફાવે તેમ ખીલવાડ કરી રહ્યા છે.
Dec 28,2024, 17:52 PM IST
Palanpur
બનાસકાંઠાના પાલનપુરમાં શંકાસ્પદ ઘીના ગોડાઉન પર દરોડા, ફૂડ વિભાગે ગોડાઉનમાંથી ઘીનો જથ્થો કર્યો સીઝ...
Duplicate Ghee Seized : Food department raids Palanpur factory, Seizes large quantity of fake ghee
Dec 5,2024, 14:50 PM IST
ZEE 24 Kalak Original Video
તહેવારો પહેલા પાટણનું ફૂડ વિભાગ એક્શનમાં, સિદ્ધપુરમાંથી 297 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો......!
Food department of Patan in action before festivals, seized 297 kg of suspected ghee from Siddhapur......!
Oct 18,2024, 13:45 PM IST
breaking news
ગુજરાતમાં હવે કેમનું ખાવુ? કરજણમાંથી મોટા પ્રમાણમાં પકડાયો નકલી ઘીનો જથ્થો, પોલીસ પણ
કરજણ પોલસે ફૂડ ઇન્સ્પેકટરને સાથે રાખીને જલારામનગર સ્થિત એક મકાનમાં રેડ પાડી હતી. પોલીસની આ રેડ દરમિયાન મકાનમાં ચાલતી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ ગઈ હતી, જેને પગલે પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
Nov 28,2023, 21:11 PM IST
Vadodara
વડોદરાના કરજણમાંથી નકલી ઘી ઝડપાયું, બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા
Huge stock of duplicate ghee seized from Vadodara's Karjan; Samples sent to FSL for further testing
Nov 28,2023, 18:05 PM IST
Ghee Purity test
લેબોરેટરીમાં ઘીનું લાઈવ ટેસ્ટિંગ, અસલી નકલી ઘીનો આ રીતે થાય છે પર્દાફાશ
Ghee Purity Test અર્પણ કાયદાવાલા/અમદાવાદ : હાલમાં ભેળસેળીયા એટલા પાવરધા થઈ ગયા છે કે મોટી બ્રાન્ડના જ નકલી ઘીના પાઉચ કે ડબા બનાવીને બજારમાં વેચવા લાગે છે. ઘી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તે દરેક ભારતીય રસોડામાં સરળતાથી ઉપલબ્ધ છે. ઘીમાંથી ઘણી બધી અદ્ભુત વાનગીઓ બનાવવામાં આવે છે અને તેના વિના તેને બનાવવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે, પરંતુ જે ઘી તમે તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે તમારા આહારમાં સામેલ કરો છો, તે ક્યાંક અસલી છે કે ભેળસેળયુક્ત? હવે તમે વિચારતા હશો કે ઘીમાં શું ભેળસેળ થઈ શકે છે.
Oct 27,2023, 14:49 PM IST
Nadiad
ઘી ખાતા પહેલા સો વાર વિચારજો! ગુજરાતના આ શહેરમાંથી ઝડપાયું 1462 કિલો નકલી ઘી
Fake Ghee : નડિયાદમાંથી ઝડપાયું દોઢ હજાર કિલો શંકાસ્પદ ઘી,,, રાજ્ય ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે મિલાવટી ઘીના નમુના લઈને ભેળસેળ માફિયાઓ સામે શરૂ કરી કાર્યવાહી
Sep 28,2023, 7:40 AM IST
surat
ઘી ખાતા પહેલા ચેતી જજો! ગુજરાતના આ શહેરમાંથી ઝડપાયું નકલી ઘી બનાવવાનું મોટું કારખાનુ
વધુમાં અસલી દેશી ગાય નું ઘી કહી નકલી ઘી વેચવામાં આવી રહ્યું હતું. ઘીને અલગ અલગ સાઈઝ અને વજનના ડબ્બામાં પેક કરી વેચવામાં આવતું હતું. આ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.
Jul 11,2023, 20:07 PM IST
surat
સુરતમાં લોકોના આરોગ્ય સાથે ચેડાની મોટી ઘટના; કામરેજમાંથી ઝડપાયું ડુપ્લીકેટ ધીનો જથ્થો
Surat: Quantity of Duplicate Ghee recovered from Kamrej
Dec 21,2022, 22:00 PM IST
surat
સુરતીઓ દિવાળીએ ઘી ખાતા પહેલા ચેતી જજો, માર્કેટમાં સુમુલ ડેરીનું નકલી ઘી વેચાયું
Surat News : સુરતમાં ડુપ્લિકેટ ઘીના વેચાણના નેટવર્કનો પર્દાફાશ... સુમુલ ડેરીના નામે કરતા હતા ડુપ્લિકેટ ઘીનું વેચાણ... સચિન સ્લમ બોર્ડ નજીક રિક્ષામાંથી ઘીનો જથ્થો ઝડપાયો...
Oct 14,2022, 13:05 PM IST
Trending news
Ind vs Eng
બુમરાહ સહિત 3 ખેલાડી OUT...એજબેસ્ટન ટેસ્ટમાં કેપ્ટન ગિલ કરશે મોટા ફેરફાર
gujarat
વડોદરામાં સંતુષ્ટિનો રાજભોગ આઇસ્ક્રીમ, કબિરનું પનીર સહિત 21 ખાદ્ય નમૂના ફેલ; આ લિસ્ટ
muzaffarnagar police'
કેદારનાથ જતા 5 ગુજરાતીઓને UPમાં નડ્યો ગમખ્વાર અકસ્માત; 4ના કમકમાટીભર્યા મોત, 1 ગંભીર
chief minister devendra fadnavis
આતુરતાનો અંત...! 2 દિવસમાં BJP વિવિધ રાજ્યોમાં 9 પ્રદેશ પ્રમુખની નિમણૂંક કરશે, જાણો
Ahmedabad
અમદાવાદના PG માં દારૂની મહેફિલ, યુવક-યુવતીઓ એકસાથે દારૂ પીતા પકડાયા
Air-India-Plane-Crash
18-18 દિવસ બાદ અમદાવાદ ક્રેશ થયેલા વિમાનનું મહત્વપૂર્ણ અંગ મેસની ટાંકી નીચેથી મળ્યું
elon musk
મસ્કનો ટ્રમ્પને ખુલ્લો પડકાર, - જો બિલ પાસ થયું તો બીજા જ દિવસે નવી પાર્ટી બનાવીશ
LPG ગેસ સિલિન્ડરના ભાવ
જુલાઈના પહેલા દિવસે જનતાને મળી સૌથી મોટી રાહત; LPG સિલિન્ડરના ભાવ ઘટ્યા, જાણો ફટાફટ
MS Dhoni Trademark
હવે બીજું કોઈ નહીં બની શકે કેપ્ટન કૂલ... મહેન્દ્ર સિંહ ધોનીએ નિકનેમ પર લગાવ્યું ટેગ
muzaffarnagar road accident innova car fell down from flyover Gandhinagar 4 people died
મુઝફ્ફરનગરમાં ગમખ્વાર અકસ્માત, ફ્લાયઓવર પરથી કાર ખાબકતા ગાંધીનગરના 4 યુવકોના મોત