हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
264/ 4
(83)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Explanation
Explanation News
gujarat
અમદાવાદમાં નકલી ચલણી નોટ પ્રકરણમાં મોટો ખુલાસો! ડ્રગ્સ રેકેટનો હવાલો નીકળ્યો
નકલી ચલણી નોટ પકડવાના કેસમાં ખુલાસો થયો છે કે નકલી નોટ રિસીવ કરનાર આરોપી જુહાપુરાનો ડ્રગ્સ પેડલર નીકળ્યો છે. આરોપી પાસેથી ડ્રગ્સના નશાની ખરીદી કરનારને ડુપ્લીકેટ નોટ આપીને બજારમાં ફરતી કરવાનો હતો.
Jun 18,2024, 21:07 PM IST
Ahmedabad
'જો તું ચરિત્રવાન હોય તો પતિના મોત બાદ કેમ સતી થઈ નહિ', યુવતીએ નદીમાં ભૂસકો માર્યો
અમદાવાદના રિવરફ્રન્ટ પર મહિલાના આત્મહત્યા અંગે થયો ખુલાસો, અજાણી મહિલાની ઓળખ થતા મહિલાને ચારિત્ર્યહીન અને સતી થવાના દબાણથી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું.
May 20,2023, 20:20 PM IST
surat
'માધુરી' હત્યા કેસમાં ખુલાસો; પ્રેમીએ શરીરસુખ માણવાના રૂપિયા આપ્યા છતાં પ્રેમિકાએ...
મંથન કોમ્પ્લેક્સમાં બીજા માળે પહોંચ્યા બાદ જગન્નાથે માધુરીને શરીરસંબંધ બાંધવાના 900 રૂપિયા આપ્યા હતા. જોકે માધુરીએ શરીરસંબંધ બાંધવાની ના કહી જતી રહેવાની તૈયારી કરી હતી.
Oct 14,2022, 22:55 PM IST
gujarat
ભાજપમાં જોડાવવા મુદ્દે PASS નેતા અલ્પેશ કથીરિયાનો સૌથી મોટો ખુલાસો, મૂકી પોસ્ટ
પાસ નેતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, શરતો પુરી કરાયા બાદ જ કોઈ નિર્ણય લેવાશે. અમે શહીદ પરિવારને નોકરીની શરત મુકવામાં આવી છે. પાટીદારો પરના કેસો પરત ખેંચવાની માંગણી કરાઈ છે.
Oct 13,2022, 18:00 PM IST
student
ગુજરાત યુનિવર્સિટીમાં આવેલો કોઇ પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત નહી રહે: ડીનની સ્પષ્ટતા
ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓના પરિણામ બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વધુ અભ્યાસક્રમ માટેની પ્રવેશ પ્રક્રિયા અંગે ટૂંક સમયમાં સ્પષ્ટતાથી જાહેરાત થશે. આ વર્ષે તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અને હવે 30 હજાર કરતા વધુ રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓ પાસ જાહેર કરાયા છે, ત્યારે તમામ પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે કે નહીં એ અંગે વાલીઓ ચિંતિત છે તેવામાં રાહત રૂપ સ્પષ્ટતા કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના ડીન અને પ્રવેશ સમિતિના કન્વીનર જશવંત ઠક્કરે આ અંગે નિવેદન આપ્યું છે. હાલ ઉપલબ્ધ 41 હજાર બેઠકો સામે 44 હજાર જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યા છે.
Aug 23,2021, 17:11 PM IST
મહેસાણા
હવે જો ચાલુ વાહને મોબાઇલમાં વાત કરી તો લાઇસન્સ થશે રદ્દ, RTOએ કરી લાલ આંખ
ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોબાઈલ ચાલુ રાખીને વાહન ચલાવતા ચાલકોના અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. આવા વાહન ચાલકોની હવે ખેર નથી. મહેસાણા આર.ટી.ઓ દ્વારા એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આવા વાહન ચાલકો માટે તંત્રએ લાલ આંખ કરી છે. શહેરમાં ચાલુ વાહનમાં વાત કરતા લોકોનું મહેસાણા આર.ટી.ઓ લાઇસન્સ રદ કરશે.
Jun 26,2019, 15:33 PM IST
10 હજારમાં એસી
10 હજારમાં 1.5 ટનનું AC આપવાની વાત અફવા, વીજ કંપનીઓએ કહ્યું ‘ફેક મેસેજ’
સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા મેસેજ અંગે વીજ કંપની દ્વારા ખુલાશો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં વીજ કંપનીઓ દ્વારા દોઢ ટનનું એસી 10,000માં આપવાના ફેલાયેલા મેસેજ અંગે વીજ કંપનીઓ દ્વારા કરવામાં આવ્યો છે. વીજ કંપનીઓની આવી કોઈ યોજના ન હોવાની ખુલાસો કર્યો છે.
Jun 25,2019, 23:54 PM IST
અમદાવાદ
મહિલાને મારનાર ધારાસભ્ય બલરામ થાવાણીને ભાજપે ફટકારી શો-કોઝ નોટિસ
ભાજપના નરોડાના ધારાસભ્ય બલરામ થવાણીના મારપીટ કાંડને ભાજપે ગંભીરતાથી લીધો છે. મીડિયા સમક્ષ સમાધાન કર્યા બાદ પણ પ્રદેશ ભાજપે ધારાસભ્ય બલરામ થવાણીને 3 દિવસની શો કોઝ નોટીસ ફટકારી છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પોતે ધારાસભ્ય સાથે કરેલી વાતચીતને હવાલો આપીને શો-કોઝ નોટીસ ફટકારી છે.
Jun 3,2019, 18:44 PM IST
અમિત ચાવડા
હાર્દિકની દરખાસ્ત નથી મળી, આશા પટેલ સમજૂતી બાદ ભાજપમાં જોડાયા: અમિત ચાવડા
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવે છે, જે બેઠક દિલ્હી ખાતે જ મળતી હોય છે. પરતું રાહુલ ગાંધીએ આ પરંપરા તોડી સીડબ્લ્યુસીની બેઠક દિલ્હી બહાર બોલાવવાની શરૂઆત કરી છે.
Feb 8,2019, 8:33 AM IST
Trending news
rahul gandhi
રાજકારણનું એપીસેન્ટર બન્યું ગુજરાત! કેજરીવાલ બાદ હવે રાહુલ ફરી ગુજરાતની મુલાકાતે
Ind vs Eng
'બોલ જવા તો દે યાર...' 37મી ઓવરમાં એવું તે શું થયું કે જયસ્વાલ સુદર્શન પર થયો ગુસ્સે
cholesterol
આ પાણી ખાલી પેટ પીઓ, તમારી નસોમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલને કરશે દૂર!
supreme court
દહેજના કેસમાં બે મહિના સુધી નહીં થાય ધરપકડ...સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
RBI
આજથી વધુ એક બેંક બંધ, RBIએ લાઇસન્સ કર્યું રદ, ખાતાધારકોનું શું થશે ?
india vs england 4th test
IND vs ENG : રિષભ પંતની ઈજાને લઈને મોટા સમાચાર...ટીમ ઈન્ડિયા 9 બેટ્સમેન સાથે રમશે ?
Jagdeep Dhankhar
જગદીપ ધનખડના રાજીનામાના કારણ અંગે મોટો ખુલાસો, પીએમ મોદી આ કામથી થયા હતા નારાજ?
monsoon session of Parliament
લોકસભા માત્ર 54 મિનિટ... આ સત્રના પહેલા 3 દિવસ બરબાદ; આટલા કરોડનું થયું નુકસાન?
Rajkot municipal corporation
રાજકોટમાં કોર્પોરેશનની મિલકત પર ભાજપના નેતાએ કરી લીધો કબજો! ધર્મેશ જરીયા પર આરોપ
health department
ભેળસેળિયાઓ પર આવશે તવાઈ, જેલની સજા સાથે 10 લાખનો દંડ, સરકારે જનતા પાસે માગ્યા સૂચનો