हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Housing Society
Housing society News
Property Market
મોટા ખુશખબર: રિડેવલપમેન્ટમાં ફ્લેટ કે મકાન આપી નવો ફ્લેટ મેળવનારા માટે રાહતના સમાચાર
Property Market: જો બિલ્ડરે તમારા જૂના મકાનના બદલામાં તમને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં નવું મકાન આપ્યું છે, તો તેના પર કોઈ ટેક્સ લાગશે નહીં. જી હા...ITAT અનુસાર જૂના ફ્લેટને નવા ફ્લેટથી બદલવાને આવકવેરા કાયદાની કલમ 56 હેઠળ કરપાત્ર ગણવામાં આવશે નહીં. જો તમારું મકાન કોઈ બિલ્ડરે રિડેવલપમેન્ટ માટે લેવામાં આવે છે અને તેના બદલામાં નવું મકાન આપવામાં આવે છે, તો તેના પર કોઈ કર જવાબદારી રહેશે નહીં.
Apr 18,2025, 9:49 AM IST
new rule
ગુજરાતની 30 હજારથી વધુ હાઉસિંગ સોસાયટી માટે સરકારનો મોટો નિર્ણય
Gujarat Co-operative Societies New Rule : ગુજરાતમાં આવેલી 30,000 થી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ માટે રાજ્ય સરકારનો ટ્રાન્સફર ફી નક્કી કરતો મહત્વપૂર્ણ નિર્ણય... રાજ્યમાં હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ માટે રાજ્ય સરકાર દ્વારા ટ્રાન્સફર ફીની મર્યાદા નક્કી કરાઈ... રાજ્ય સરકારે હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં ટ્રાન્સફર ફી સંબંધિત વિવાદોના કાયમી નિરાકરણ માટે ઘડ્યા નવા નિયમો
Mar 3,2025, 12:09 PM IST
new rule
હવે થોડો સસ્તામાં મળી શકે છે તમારા સપનાનો ફ્લેટ-મકાન! સરકાર કરવા જઈ રહી છે આ ફેરફાર
Gujarat Co-operative Societies New Rule: સહકારી હાઉસિંગ સોસાયટીના નિયમોમાં આવી રહેલા ફેરફારો. ફ્લેટના વેચાણ વખતે ડેવલપમેન્ટ ચાર્જને નામે મોટી રકમ વસૂલી નહીં શકાય. કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના સંપૂર્ણ બોર્ડને દૂર કરીને છ વર્ષ સુધી તેમના સત્તા પર ન આવવા દેવાની જોગવાઈ આવી શકે છે.
Jan 9,2025, 9:31 AM IST
new rule
જો બિલ્ડર પૈસા પૂરા લઈ ખરાબ ફ્લેટ બનાવી આપે તો અહીં કરો ફરિયાદ, નવો બાંધી આપવો પડશે
ahmedabad property : તમારી સાથે પણ આ થઈ શકે છે. આજે બિલ્ડરો રૂપિયા પૂરા લેશે પણ સસ્તા બનાવવાના ચક્કરમાં એવા મટિરિયલનો ઉપયોગ કરે છે કે તમે તો રૂપિયા પૂરા આપો છો પણ ગુણવત્તા મળતી નથી. બિલ્ડર કોન્ટ્રાક્ટરને સસ્તામાં કોન્ટ્રાક્ટ આપે તો કોન્ટ્રાક્ટર એનાથી ઘટિયા સામાનનો ઉપયોગ કરે છે. આમ કમાવવાની લાલચમાં ગ્રાહક સાથે અન્યાય થાય છે
Sep 21,2024, 12:33 PM IST
new rule
હાઉસિંગ સોસાયટીના બદલાશે નિયમ, આડેધડ વસૂલાતી ટ્રાન્સફર ફીમાં થશે મોટા ફેરફાર
Gujarat Co-operative Societies New Rule : ગુજરાત સરકાર કો-ઓપરેટીવ એક્ટમાં કરશે સુધારો, નવા નિયમથી સોસાયટીની ટ્રાન્સફર ફી વધશે!
Sep 20,2024, 13:21 PM IST
new rule
સોસાયટી રિડેવલપમેન્ટના ઝગડામાં રેરાનો દરવાજો ખખડાવતા પહેલા આ જાણો, બદલાયો કાયદો
New Rule For Gujarat Housing Society : જૂના મકાનના રિડેવલપમેન્ટ અંગે મહત્વના સમાચાર : અમદાવાદની એક સોસાયટીના વિવાદમાં રેરાએ મહત્વનો ચુકાદો આપ્યો છે
Jun 19,2024, 11:00 AM IST
new rule
હાઉસિંગ સોસાયટીમાં મનફાવે તેમ ટ્રાન્સફર ફી નહિ વસૂલી શકાય, જૂના નિયમમાં કરાયો ફેરફાર
New Rule For Gujarat Housing Society : હવે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓને એકતરફી જોહુકમીનો અંત આવશે, નવા વિધેયકને રાજ્યપાલ દ્વારા મંજૂરી અપાઈ
May 16,2024, 21:59 PM IST
new rule
હવે હાઉસિંગ સોસાયટીના પ્રમુખ-કમિટીની મનમાની નહિ ચાલે, વર્ષો જૂના નિયમો સરકારે બદલ્યા
New Rule For Housing Society : રાજ્યના સહકાર મંત્રીએ સહકારી મંડળીઓ અધિનિયમ 1960 માં સુધારા કરતું વિધેયક ગુજરાત વિધાનસભામાં પાસ કરાવ્યુ હતું. જેમાં જૂના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા
May 16,2024, 22:00 PM IST
Pune
હાઉસિંગ સોસાયટીએ લિફ્ટની સામે લગાવી આવી નોટીસ, સોશિયલ મીડિયા પર મચી ગઇ બબાલ
એક યૂઝરે લખ્યું કે 'આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે અમારી બિલ્ડીંગના ટોપ ફ્લોરથી નીચે આવવામાં 15 મિનિટ સુધીનો સમય લાગે છે.
May 8,2022, 10:53 AM IST
mumbai
મુંબઇની આ જગ્યા કપલ માટે બની KISSING ZONE, તેને અટકાવવા લોકોએ કર્યું આ કામ
મુંબઈના બોરીવલીના ચીકુવાડી વિસ્તારની સત્યમ શિવમ સુંદરમ હાઉસિંગ સોસાયટીએ તેના ગેટની બહાર NO KISSING ZONE લખ્યું છે. સોસાયટીના લોકોનું કહેવું છે પ્રેમી યુગલો આવે છે અને સોસાયટીની સામે પાર્કમાં બેસીને કેટલાક યુગલો અહિયાં કિસ કરે છે
Aug 3,2021, 19:09 PM IST
Trending news
Personal Loan
વ્યાજ દર ઘટ્યા, સસ્તી થઈ લોન...કઈ બેંકમાંથી 5 લાખની લોન લેવા પર આવશે સૌથી ઓછી EMI ?
missing
આ યુવતીની માહિતી આપનારને મળશે 51 હજારનું ઈનામ, અર્ચના તિવારી ચાર દિવસથી ગાયબ
Independence Day 2025
નેહરુ કે જિન્ના, કોણ વધુ ધનવાન હતું? જાણો કોની પાસે કેટલા પૈસા હતા?
David Warner
ડેવિડ વોર્નરે T20 ક્રિકેટમાં તોડ્યો કોહલીનો મહારેકોર્ડ, ખાસ લિસ્ટમાં મેળવ્યું સ્થાન
Gold rate
ટ્રમ્પનું એક નિવેદન અને સોનું તૂટ્યું! આજે પણ સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો રેટ
Dog Bite
દરરોજ 700થી વધુ લોકો બને છે કૂતરાનો શિકાર, ટોપના 5 રાજ્યોમાં ગુજરાત સામેલ
Vibrant Gujarat
ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટને લઈને આવ્યા મોટા અપડેટ : 2025 ના અંત સુધી મળશે ખુશખબ
August long weekend trips
15 ઓગસ્ટથી શરૂ થતાં વીકેન્ડમાં ક્યા ફરવા જશો? આ 6 ડેસ્ટિનેશન બનાવશે તમારી ટ્રિપ યાદ
post office rd scheme
Post Office ની આ સ્કીમથી થશે 17 લાખની કમાણી, માત્ર 333 રૂપિયાથી શરૂ કરો રોકાણ
Gujarat Highcourt
મુસ્લિમો પરસ્પર સંમતિથી મૌખિક રીતે લગ્નનો અંત લાવી શકે છે, લેખિત કરાર જરૂરી નથી