हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Israel War
Israel war 0 News
America Entry In Iran
ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી; 3 પરમાણુ સ્થળો પર બોમ્બમારો, ટ્રમ્પની ધમકી
America Entry In Iran: ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકાઉતરી ગયું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમારી વાયુસેનાએ Fordow, Natanz અને Esfahan પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે.
Jun 22,2025, 8:27 AM IST
Petrol-Diesel prices
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી થશે વધારો! IOCLએ જાહેર કર્યા નવા ભાવ, શું ગુજરાતમાં વધશે?
દિવાળી નવરાત્રિના તહેવારો પર પેટ્રલ અને ડીઝલના ભાવમાં થયેલા ઘટાડાને કારણે સામાન્ય માણસને થોડી રાહત મળી છે. પરંતુ આ રાહત થોડા સમય માટે જ રહેવાની છે. ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે કાચા તેલની કિંમત 91 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. જ્યારે, સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો યથાવત છે. છેલ્લા 18 મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ઈંધણના ભાવમાં ન તો ઘટાડો થઈ રહ્યો છે અને ન તો વધી રહ્યો છે, પરંતુ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવ વધી રહ્યા છે.
Oct 18,2023, 9:19 AM IST
israel
ગાઝામાં વીજળી અને પાણી બંધ, લોકો ભૂખથી પીડાય છે, શું કહે છે આંતરરાષ્ટ્રીય કાયદો?
Hamas-Israel War: ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધ વિશે વિચારવું ક્યારેય સરળ નથી. પરંતુ જાહેરાતોની વધતી સંખ્યા દર્શાવે છે કે લાગુ કાયદા હેઠળ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં સામેલ પરિબળોને ધ્યાનમાં લેવું કેટલું મહત્વપૂર્ણ છે. કોઈપણ યુદ્ધનો ઉકેલ રાજકીય હોય છે, પરંતુ સૌથી મહત્ત્વની હકીકત એ છે કે યુદ્ધનો ઉકેલ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા હેઠળ હોવો જોઈએ. આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાને કેટલીકવાર ઓછા અસરકારક માનવામાં આવે છે, તેમ છતાં, આપણે એ હકીકતને નજરઅંદાજ ન કરી શકીએ કે તેનો અમલ નાગરિક જીવન સુરક્ષિત છે તેની ખાતરી કરે છે. ચાલો તમને આ વિશે વિગતવાર જણાવીએ.
Oct 15,2023, 20:16 PM IST
Hamas Attack
ગુજરાતી મહિલાએ વર્ણવી યુદ્ધની ભયંકર સ્થિતિ, VIDEOમાં કહ્યું; 'આતંકીઓ સીધા શૂટ કરે છે
ઈઝરાયલમાં સ્થાયી થયેલા ગુજરાતીએ યુદ્ધની હાલની સ્થિતિ વર્ણવી છે. રાજકોટના સોનલબહેન ગેડિયા ઈઝરાયલમાં સ્થાયી થયા છે. સોનલબેન ગેડિયાએ સોશ્યલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે.
Oct 8,2023, 19:13 PM IST
Hamas Attack
Israel War: હમાસના આતંકવાદીઓએ જે મહિલાની લાશને નગ્ન શહેરમાં ફેરવી હતી, તેની ઓળખ થઇ
Palestinian Terrorists Hamas attack: ઇઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમલા બાદ એક પછી એક તેમના શરમજનક કૃત્યો સામે આવી રહ્યા છે. જોકે હમાસે ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરીને કેટલાક લોકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરી અને કેટલાકનું અપહરણ કરીને તેમને ગાઝા લઈ ગયા. આ દરમિયાન આતંકવાદીઓએ માનવતાને શરમમાં મુકીને ક્રૂરતાની હદ વટાવીને સમગ્ર શહેરમાં એક મહિલાના નગ્ન શરીરની પરેડ કરી હતી. હવે તે મહિલાની ઓળખ થઈ ગઈ છે. આવો અમે તમને જણાવીએ કે તે મહિલા કોણ હતી જે મૃત્યુ પછી પણ સન્માનપૂર્વક વિદાય મેળવી શકી ન હતી.
Oct 8,2023, 15:20 PM IST
Hamas Israel
'હમાસે મોટી ભૂલ કરી! : ' ઈઝરાયેલે ‘State of war’ જાહેર કર્યું, ગાઝા પર વળતો હુમલો
Israel News Today: પેલેસ્ટિનિયન શસ્ત્ર જૂથ હમાસે શનિવારે ગાઝા પટ્ટીથી શ્રેણીબદ્ધ રોકેટ હુમલા શરૂ કર્યા. આ હુમલા ઈઝરાયેલ પર કરવામાં આવ્યા છે. હમાસે હુમલાની જવાબદારી સ્વીકારી છે અને તેને ઈઝરાયેલ વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી ગણાવી છે. હમાસે લગભગ 20 મિનિટમાં ગાઝા પટ્ટી પરથી 5,000 રોકેટ છોડ્યા હતા.
Oct 7,2023, 16:22 PM IST
Trending news
ગુજરાત ATS
અલકાયદાના માસ્ટર માઈન્ડ શમા પરવીની ધરપકડ: અગાઉ પકડાયેલા 4 આતંકીઓના સંપર્કમાં હતી!
PM Kisan
ખેડૂતો માટે મોટા ખુશખબર! આ તારીખે તમારા ખાતામાં આવશે PM કિસાનનો 20મો હપ્તો
Earthquake in russia
એવો ભૂકંપ આવ્યો જાણે કોઈ ઘર હલાવી રહ્યું હોય, તબાહી મચી ગઈ, જુઓ Viral Vodeo
Gujarat Bjp President
ગુજરાતમાં નવા ભાજપ અધ્યક્ષને લઈને સૌથી મોટા સમાચાર: જાણો ક્યારે મળશે નવો કેપ્ટન!
Megnadh Desai
ગુજરાતથી શરૂ થઈ સફર, બ્રિટનના રાજકારણમાં દબદબો; મોતના સમાચાર સાંભળતા જ ભાવુક થયા PM
earthquake
રશિયામાં શક્તિશાળી ભૂકંપ, જાપાનનો ફૂકુશિમા ન્યૂક્લિયર પ્લાન્ટ ખાલી કરાવ્યો
Ind vs Eng
5મી ટેસ્ટ પહેલા ભારતને લાગ્યા બે મોટા ઝટકા, આ બે દિગ્ગજ ખેલાડી ટીમમાંથી થયા બહાર !
budh gochar 2025
બુધ ગ્રહએ પુષ્ય નક્ષત્રમાં કર્યો પ્રવેશ, 22 ઓગસ્ટ સુધી આ રાશિઓને મળશે બંપર લાભ
donald trump
PM મોદીના ભાષણ બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું પહેલું નિવેદન, ભારતને ગણાવ્યો સારો મિત્ર, જાણો
operation sindoor india
કયા ત્રણ દેશોએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને સાથ આપ્યો હતો? PMએ કર્યો ઉલ્લેખ