हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
471/ 4
(112)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jairam ramesh
Jairam ramesh News
Manipur
PM મોદી કેમ મણિપુર જતા નથી? કોંગ્રેસના સવાલનો CM બીરેન સિંહે આપ્યો જવાબ
જયરામ રમેશે ભાજપને સવાલ કરતા કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી મણિપુર કેમ જતા નથી અને ત્યાંની સ્થિતિ પર કેમ કશું બોલતા નથી?જેનો જવાબ મણિપુરના સીએમ એન બીરેન સિંહે એક્સ પર એક લાંબી લચક પોસ્ટ લખીને આપ્યો.
Jan 1,2025, 13:14 PM IST
Haryana Assembly Election 2024
હરિયાણામાં સજ્જડ હારથી કોંગ્રેસ હતાશ; કહ્યું- આ તંત્રની જીત, લોકતંત્રની હાર
Haryana Assembly Election Result: આ પરિણામોએ કોંગ્રેસની આશાઓને મોટો ઝટકો આપ્યો છે. જેની અસર હવે કોંગ્રેસના નેતાઓના નિવેદનોમાં જોવા મળી રહી છે. હરિયાણા ચૂંટણીના પરિણામો અંગે જયરામ રમેશે એકવાર ફરીથી ગડબડીનો આરોપ લગાવી દીધો છે.
Oct 8,2024, 20:19 PM IST
INDIA vs Bharat
INDIA નહીં...હવે ભારત જ હશે દેશનું નામ? BJP નેતાઓનો સંકેત અને કોંગ્રેસનો આરોપ
INDIA vs Bharat Debate: શું હવે દેશનું નામ ઈન્ડિયાની જગ્યાએ ભારત જ રહેશે? કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે એક ટ્વીટ કરીને ગંભીર આરોપ લગાવ્યા છે.
Sep 5,2023, 14:40 PM IST
Jairam ramesh
EWS Reservation: આર્થિક અનામત પર સુપ્રીમના નિર્ણયનું કોંગ્રેસે કર્યું સ્વાગત
EWS Quota Case: કોંગ્રેસે કહ્યું કે આ અનામત મનમોહન સિંહના નેતૃત્વવાળી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રક્રિયાનું પરિણામ છે.
Nov 7,2022, 17:33 PM IST
Congress
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેની ઈડીએ 8 કલાક પૂછપરછ કરી
Mallikarjun Kharge: નેશનલ હેરાલ્ડ કેસમાં આજે ઈડીના અધિકારીઓએ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેની કલાકો સુધી પૂછપરછ કરી હતી. આ દરમિયાન કોંગ્રેસે સરકાર પર આરોપ લગાવ્યા હતા.
Aug 4,2022, 21:40 PM IST
AJL-National Herald Case
ઈડીના એક્શનથી કોંગ્રેસમાં રોષ, કહ્યું- વિનાશ કાળે વિપરીત બુદ્ધ
ઈડીએ નેશનલ હેરાલ્ડ કેસમાં કાર્યવાહી કરતા પરિસરના એક ભાગને સીલ કરી દીધો છે. ઈડીએ કહ્યું કે મંજૂરી વગર તેનું તાળુ ખોલવામાં આવશે નહીં. તો રાહુલ ગાંધીના ઘરની બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે.
Aug 3,2022, 19:41 PM IST
Smriti Irani
'24 કલાકમાં ટ્વીટ ડિલીટ કરો', સ્મૃતિ ઈરાનીની અરજી પર કોંગ્રેસના બે નેતાને HC નું સમન
Smriti Irani Defamation Case: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તરફથી દાખલ થયેલા બદનક્ષી મામલે સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસ નેતા જયરામ રમેશ, પવન ખેડા અને નેટ્ટા ડિસૂઝાને સમન પાઠવ્યું છે.
Jul 29,2022, 14:15 PM IST
Smriti Irani
સ્મૃતિ ઈરાનીએ આ નેતાઓને મોકલી લીગલ નોટિસ, પુત્રી પર લગાવ્યા હતા આરોપ
Goa bar row Latest Update: પુત્રી પર બાર ચલાવવાના આરોપોને લઈને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ વિરુદ્ધ મોટા પગલા ભર્યા છે. ઈરાનીએ કોંગ્રેસ નેતાઓને લીગલ નોટિસ મોકલી છે.
Jul 24,2022, 18:31 PM IST
Jairam ramesh
કોંગ્રેસ નેતા Jairam Ramesh એ જાહેરમાં માંગી માફી, જાણો કેમ
કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી જયરામ રમેશ (Jairam Ramesh)એ ફોજદારી માનહાનિનો કેસ (criminal defamation case)માં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (Ajit Doval)ના પુત્ર વિવેક ડોભાલની માફી માંગી લીધી છે.
Dec 19,2020, 14:10 PM IST
Jairam ramesh
નવા સંસદ ભવનનું નિર્માણ અંતિમ સંસ્કારમાં DJ વગાડવા જેવું, કોંગ્રેસનો સરકાર પર હુમલો
નવા સંસદ ભવનનો શિલાન્યાસ થવાની સાથે કોંગ્રેસે સરકાર પર હુમલો કર્યો છે. કોંગ્રેસ પાર્ટી નવા સંસદ ભવનને લઈને ગુસ્સામાં છે. કોંગ્રેસે નવા સંસદ ભવન અને જુના ભવનની ડિઝાઇનની તુલના કરતા સ્વદેશી અને વિદેશીનો મુદ્દો ઉછાળ્યો છે.
Dec 10,2020, 19:05 PM IST
Citizenship Amendment Act-2019
નાગરિક્તા સંશોધન કાયદો-2019: સુપ્રીમ તમામ અરજીઓ પર 18 ડિસેમ્બરના રોજ કરશે
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ(Jairam Ramesh), તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈદ્રાએ(Mahua Moitra) પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને નાગરિક્તા સુધારા કાયદાને પડકાર ફેંક્યો છે. અરજીમાં નાગરિક્તા સંશોધન કાયદાને(Citizenship Amendment Act) ગેરબંધારણિય (Unconstitutional) જણાવતા તેને રદ્દ કરવાની માગણી કરાઈ છે.
Dec 16,2019, 16:47 PM IST
Jairam ramesh
જયરામે પ્રણવ મુખર્જીને RSSનાં કાર્યક્રમમાં નહી જવા કરી અપીલ
પ્રણવ મુખર્જીએ જયરામ રમેશે લખેલા પત્રનો કોઇ પ્રત્યુત્તર નથી આપ્યો અને આપશે પણનહી તેવો જયરામ રમેશને વિશ્વાસ
Jun 2,2018, 18:17 PM IST
Trending news
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલે આરજે મહવશ સાથે કરી લીધી સગાઈ? ઋષભ પંતના નિવેદનથી મચી ખલબલી
IVF
શું પહેલી વારમાં જ સક્સેસ થઈ જાય છે IVF, શું હોય છે પ્રોસેસ અને કેટલો આવે છે ખર્ચ?
Moon
શું તમને ખબર છે ચાંદાને કેમ મામા જ કહેવામાં આવે છે ? કાકા કે ભાઈ કેમ નહીં ? જાણો
Bajaj Auto
Bajajને લાગ્યો મોટો ઝટકો! ઓગસ્ટમાં બંધ કરી શકે છે EV પ્રોડક્શન, આ છે મોટું કારણ
Weakest Passport In 2025
આ દેશનો પાસપોર્ટ સૌથી નબળો, પાકિસ્તાનની હાલત પણ ખરાબ, જાણો ભારતની રેન્કિંગ?
Krishna janmashtami
15 કે 16 ઓગસ્ટ, ક્યારે છે કૃષ્ણ જન્માષ્ટમી? અગીં જાણો તારીખ અને શુભ મુહૂર્ત
gujarat
ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને આવ્યાં મોટા સમાચાર; નિવૃત્ત શિક્ષકોને પડશે મોજે મોજ!
Mumbai bound
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સર્જાઈ ખામી; ટેકઓફના 18 મિનિટ પછી જયપુર એરપોર્ટ પર લેન્ડિંગ
tilak varma smashed two centuries in just three matches for hampshire england county championship
ટેસ્ટમાં ભારતને મળી ગયો નંબર-3 પર ખતરનાક બેટ્સમેન, ઈંગ્લેન્ડમાં ફટકારી રહ્યો છે સદી
Dahod
SBI ની આખી બ્રાન્ચ કૌભાંડી નીકળી, 5.50 કરોડની લોન બારોબાર પધરાવી, 18 કર્મચારીના કાંડ