हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Morning Routine
Morning routine News
morning tips
સફળ અને અમીર લોકો સવારે કરે છે આ 5 કામ, લાઈફ બદલવી હોય તો ફોલો કરો આ મોર્નિંગ રુટીન
Morning Tips: જીવનમાં દરેક વ્યક્તિ સફળ બનવા માંગે છે પરંતુ સફળ બનવા માટે જે કામ કરવા જોઈએ તે બધા લોકો કરી શકતા નથી. જો તમે સફળ બનવા માંગો છો અને જીવનમાં આગળ વધવા માંગો છો તો સફળ અને અમીર લોકો પાસેથી કેટલીક આદતો શીખવી જોઈએ. ખાસ કરીને દિવસની શરૂઆતમાં સફળ લોકો કયું મોર્નિંગ રૂટીન ફોલો કરે છે તેને જાણવું જોઈએ. કારણ કે દિવસની શરૂઆત જેવી હોય છે તેવો આખો દિવસ પસાર થાય છે. તેથી જ સફળ લોકો ખાસ મોર્નિંગ રૂટીન ફોલો કરે છે.
Jun 19,2025, 11:53 AM IST
Morning Routine
સવારે ઉઠી 15 મિનિટ કરો આ કામ, શરીરને મળશે જોરદાર ફાયદા, આસપાસ નહીં ફરકે કોઈ બીમારી
સવારનો હળવો તડકો અને શાંત વાતાવરણ શાંતિ આપે છે. તેવામાં જો તમે સવારે માત્ર 15 મિનિટ સુધી વોક કરો છો તો તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા મળશે.
Jun 7,2025, 13:30 PM IST
Morning Routine
Morning Tips: રોજ સવારે દિવસની શરુઆત આ રીતે કરો, આખો દિવસ તન અને મન રહેશે ફ્રેશ
Morning Routine Tips: તમે એવા લોકોને જોયા હશે જે આખો દિવસ દોડધામ કરતા હોય અને તેમ છતાં તેમના ચહેરા પર સ્માઈલ હોય અને શરીરમાં એનર્જી હોય. આવું એટલા માટે હોય છે કે તેઓ જાણે છે કે દિવસની શરુઆત કેવી રીતે કરવાની હોય. આખો દિવસ ખુશ રહેવાનું આ સીક્રેટ તમને પણ જણાવીએ.
May 25,2025, 7:40 AM IST
morning tips
સવારની આ 5 આદતો અને પોઝિટિવ વિચારથી કરો દિવસની શરુઆત, શરીર રહેશે નિરોગી
Morning Tips: તણાવપૂર્ણ સ્થિતિમાં પણ રુટીન કામ કરવા પડે છે. આ સ્થિતિમાં પણ દિવસની સારી શરુઆત કરવી હોય તો પોઝિટિવ વિચારો અને આ 5 આદતો અપનાવો. તેનાથી મન શાંત રહેશે અને શરીર સ્વસ્થ રહેશે.
May 10,2025, 10:47 AM IST
lifestyle
Orange For Health: જાણો રોજ સવારે નારંગીનો રસ પીવાથી શરીરને મળતા ફાયદાઓ વિશે
Benefits of daily orange juice: આપણે બધા જાણીએ છીએ કે વિટામિન સીથી ભરપૂર સંતરા અને તેનો જ્યુસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ જો તમે દરરોજ સંતરાનો જ્યૂસ પીવાનું શરૂ કરશો તો તેની તમારા સ્વાસ્થ્ય પર શું અસર થશે, ચાલો જાણીએ.
Sep 29,2024, 16:13 PM IST
lifestyle
શું તમે સવારે ઉઠતાની સાથે જ લો છો એક કપ ચાની ચૂસકી? સમય પહેલા જાણી લો આના નુકસાન
Tea Side Effects: ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ પથારીમાં એક કપ ચા માંગે છે. તમને જણાવી દઈએ કે સવારે ખાલી પેટ ચા પીવી આપણા સ્વાસ્થ્ય માટે બિલકુલ ફાયદાકારક નથી. જેના કારણે આ બીમારીઓ શરીરમાં ફેલાઈ શકે છે.
Sep 25,2024, 18:24 PM IST
lifestyle
સવાર સવારમાં પ્રકૃતિ સાથે જોડાવવાના અદ્ભુત ફાયદા, મોર્નિંગ રૂટીનને તરોતાજા
આજના વ્યસ્ત જીવનમાં લોકો પોતાના કામ અને રોજિંદા કાર્યોમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે પોતાના માટે સમય કાઢવો મુશ્કેલ બની ગયો છે. ખાસ કરીને સવારે જ્યારે દિવસની શરૂઆત થાય છે ત્યારે મોટાભાગના લોકો ઉતાવળમાં હોય છે. પરંતુ શું તમે જાણો છો કે સવારે કુદરત સાથે થોડો સમય વિતાવવાથી તમારો દિવસ તો સારો થઈ શકે છે પરંતુ સાથે જ તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ મજબૂત બની શકે છે. ચાલો તમારી સવારની દિનચર્યામાં કુદરત સાથે જોડાવાના 5 અદ્ભુત ફાયદાઓ જાણીએ.
Sep 24,2024, 14:56 PM IST
Tea
શું તમે પણ સવારે ખાલી પેટ ચા પીવો છો ? તો જાણો તમારા શરીર પર તેની કેવી થાય છે અસર
Drinking Tea In Morning: સવારે ખાલી પેટ ચા પીવી કેટલી યોગ્ય છે? તે જાણવું પણ જરૂરી છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર ચાની પીએચ વેલ્યુ છ હોય છે. જેના કારણે ખાલી પેટ ચા પીવાથી આંતરડા પર એક પડ જમવા લાગે છે....
May 13,2023, 7:08 AM IST
Trending news
8th Pay Commission
લેવલ-7 (GP-4600), ₹44,900ની બેઝિકની નેટ સેલરી કેટલી થશે? ગણતરી ખાસ જાણો
Gujarat Gram Panchayat Election
Gujarat Gram Panchayat Election Result 2025 Live: રિબડામાં અનિરુદ્ધસિંહના પુત્ર સત્યજીતસિંહની જીત, વલસાડના પંચલાઈમાં રવિન્દ્ર શંભુનો વિજય
Air India Plane crash
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં, એક સિવાય બધાના DNA થયા મેચ, કોણ છે આ વ્યક્તિ ?
England
પહેલી ટેસ્ટમાં હાર બાદ ગિલે હાર માટે કોને જવાબદાર ઠેરવ્યા, જાણો
Telangana
તેલંગણામાં પણ રાજા રઘુવંશી જેવો કેસ; 5 વાર બચી ગયો તેજેશ્વર, માતા-પુત્રીનો એક પ્રેમી
Om Chanting
Om Chanting: ॐ નું ઉચ્ચારણ કરવાથી શરીર અને મનને થતા લાભ વિશે જાણો
google chrome
હવે આ ફોનમાં નહીં ચાલે Google Chrome, જાણો કારણ અને તમે શું છે તેનો ઉપાય
Tulsi Puja
Tulsi Puja: કયા દિવસે તુલસીના પાન તોડવા અને કયા દિવસે નહીં ? જાણો તુલસી પૂજાનો નિયમ
Ind vs Eng
ટીમ ઈન્ડિયાની 5 સદી ફરી વળ્યું પાણી... લીડ્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો ઐતિહાસિક વિજય
gujarat
એકતરફી પ્રેમમાં પાગલ યુવતીનું વધુ એક કારસ્તાન! ધરપકડ બાદ ફરીથી મળ્યો ધમકી ભર્યો મેઈલ