हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
paresh goswami ni agahi
Paresh goswami ni agahi News
gujarat weather forecast
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ! ગુજરાતમાં ફરી શરૂ થશે આફતનો વરસાદ, અંબાલાલની આગાહી
Ambalal Patel Monsoon Prediction: દેશનાં કેટલાક વિસ્તારોમાં મોસમ ઝડપથી કરવટ બદલી રહી છે. પૂર્વોત્તર ભારતમાં આગામી સાત દિવસ સુધી હળવાથી ભારે વરસાદની સંભાવના છે. કાશ્મીરથી કેરળ સુધી વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. પંજાબ અને તેની આસપાસનાં વિસ્તારોમાં ચક્રવાતી હવાનું દબાણ સર્જાયું છે.
Jun 4,2025, 9:30 AM IST
Paresh Goswami
સૌથી ખતરનાક આગાહી! ગુજરાતમાં ચોમાસાને લઈને શું છે ખતરાનો સંકેત? અંબાલાલે જણાવી આ વાત
Gujarat Monsoon 2025: હવામાન ખાતા દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેમાં અમદાવાદને પણ આવરી લેવાયુ છે. અમદાવાદમાં વરસાદ પડવાના એંધાણથી માઈલો કાપી મેચ નિહાળવા આવેલા ક્રિકેટરસિકોમાં ખુશી સાથે ચિંતાનું મોજું પણ ફરી વળ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે રમાનાર IPLમાં વરસાદ વિઘ્નરૂપ સાબિત થઈ શકે છે.
Jun 3,2025, 11:36 AM IST
Paresh Goswami
અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીનો એક નવો જ ધડાકો! મે મહિનાની આ તારીખ લખીને રાખજો...
Gujarat Weather: આ વખતે ગરમી 10 વર્ષનો રેકોર્ડ તોડશે. જોકે ગરમી તેના રેકોર્ડ તોડે તે પહેલા જ એકાએક ગુજરાતનું વાતાવરણ પલટાયું છે. કાળઝાળ ગરમી વચ્ચે કુદરતે નવુ રૂપ બતાવ્યું છે. રાજ્યમાં પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું છે કે ગરમી આકરી રહેવાની છે.
Apr 22,2024, 12:52 PM IST
gujarat
શું ગુજરાતમાં ફરી ચક્રવાતની સંભાવનાઓ છે? ક્યાં શુ થશે તેની તારીખો સાથેની ભયાનક આગાહી
Gujarat Weather 2024: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત, પંજાબ, રાજસ્થાન સહિતના રાજ્યમાં થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં ગુજરાતના કયા ભાગોમાં કેવી અસર થશે અને આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે. એપ્રિલ અને મે માસમાં બંગાળના ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે. ચક્રવાત પણ સર્જાઈ શકે છે. આ સાથે અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. આ સાથે તાપમાનમાં નજીકના દિવસોમા થનારા ફેરફારોની પણ સંભાવનાઓ તેઓ વ્યક્ત કરી રહ્યા છે.
Mar 11,2024, 13:59 PM IST
Paresh Goswami
અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીનો નવો ધડાકો! એક સાથે બે-બે આગાહી કરીને લોકોને ચેતવ્યા
Gujarat Weather Forecast: ગુજરાતના હવામાનમાં ધરમૂળ ફેરફાર જોવા મળી રહ્યા છે. ઠંડીમાં ગરમી, ગરમીમાં વરસાદ. હવે વળી પાછી ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે. આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે દેશના ઉત્તર ભાગોમાં હિમ વર્ષા થશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે 31 જાન્યુઆરી સુધીમાં વાદળો આવશે અને તેના કારણે ઠંડીમાં ઘટાડો થશે. જો કે જોકે, 31 સુધીમાં તો ઠંડી ગાયબ થતી હોય તેવુ લાગશે. માત્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી જેવી અસર જોવા મળી શકે છે. અંબાલાલે આ સાથે ગાભા કાઢી નાખે તેવી ઠંડી અને માવઠાની પણ આગાહી કરી છે.
Jan 31,2024, 16:59 PM IST
Gujarat Weather
આ વિસ્તારોમાં તૂટી પડશે મેઘો! ગુજરાતમાં મેઘરાજાનો શરૂ થશે 'ઘાતક સ્પેલ', આ આગાહીથી...
Gujarat Weather Forecast: દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી હતી. જેમાં આજે 10 જાન્યુઆરીએ પણ વરસાદ આવી શકે છે.
Jan 10,2024, 16:57 PM IST
Gujarat weather rain forecast
કાળા ડિંબાગ વાદળો ઉભો કરી રહ્યો છે ગુજરાતમાં ડરામણો માહોલ! આ જિલ્લાઓમાં ફરી મોટી ઘાત
Gujarat Weather Forecast: ફરી એકવાર ખેડૂતોના જીવ પડીકે બંધાય તેવી આગાહી આવી છે. ફરી એકવાર ગુજરાતના ખેડૂતો પર માવઠાની ઘાત આવી છે. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમરેલી, રાજકોટ અને દ્વારકામાં હળવો વરસાદ પડી શકે છે. અરબ સાગરથી ભેજવાળો પવન આવતાં વરસાદ પડવાની શક્યતા છે.
Dec 20,2023, 19:41 PM IST
Trending news
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે