हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
rampant
Rampant News
Shocked
GUJARAT: હવે તમારૂ બાળક કોઇ પણ શાળામાં અભ્યાસ નહી કરી શકે, ચોંકી નહી પણ થથરી જશો
રાજ્યભરમાં છેલ્લા 10 વર્ષમાં 1500 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ ચુકી છે. સરકાર તરફથી અપાતી અપૂરતી ગ્રાન્ટને કારણે સંચાલકો કંટાળીને શાળાઓ બંધ કરવા માટે મજબુર થયા છે. વર્ષ 2010 માં રાજ્યભરમાં અંદાજે 4500 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ હતી. જો કે 10 વર્ષમાં ગ્રાન્ટેડ શાળાઓ ઘટીને 3,000 જેટલી થઇ ચુકી છે. સરકાર દ્વારા અપાતી અપૂરતી ગ્રાન્ટને લઈ સંચાલક મંડળ તરફથી અનેક રજૂઆત કરવા છતાં તંત્ર નિષ્ક્રિય થઇ ચુક્યું છે.
Apr 28,2022, 18:38 PM IST
happening to Surat
સુરતને આ શું થવા બેઠું છે? હવે કિન્નરોએ કરી નાખ્યો એવો કાંડ કે તમને થશે કે...
રાજ્યના અલગ અલગ શહેરોમાં કિન્નર બની લોકોને લૂંટી લેતી ગેંગનો આતંક સતત વધી રહ્યો છે, ત્યારે સુરતના વરાછામાં કિન્નરના સ્વાંગમાં ઘરમાં ઘુસીને સાસુ-પુત્રવધુને બેભાન કરીને 142100 લૂંટ કરનાર પુરુષ નીકળ્યો હતો. ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી છે. આરોપીએ આ પહેલા આવી રીતે કોઈ સ્થળે લૂંટ ચલાવી છે કે શું તે દિશામાં ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી છે. લંબે હનુમાન રોડ પર પ્રભદર્શન સોસાયટીમાં બિલ્ડર પ્રકાશભાઈ ઝવેરભાઈ લિંબાસિયા પરિવાર સાથે રહે છે.
Feb 25,2022, 22:49 PM IST
gujarat
અસામાજિક તત્વો બેખોફ: કડીમા ધોળા દિવસે વેપારીની આંખમાં મરચુ નાખી લૂંટનો પ્રયાસ
ગુજરાતમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. મહેસાણા જિલ્લામાં કડી તાલુકામાં દિવસેને દિવસે લૂંટ અને ચોરીના બનાવો વધતા જઇ રહ્યા છે ત્યારે ગઇકાલે ધોળા દિવસે કડીમાં એક જ્વેલર્સની દુકાનમાં લુંટારીઓ ઘુસી ગયા હતા. વેપારીની આંખમાં મરચુ નાખીને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો.
Jan 30,2022, 19:42 PM IST
corruption
દે દામોદર દાળમાં પાણી: કોર્પોરેશનનાં રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, કોન્ટ્રાક્ટરો મોજ
શહેરના સામાન્ય વરસાદ પડે અને રોડ રસ્તા ધોવાણ થાય. ત્યાર બાદ રોડ રસ્તા રિપેરીગ પાછળ કરોડો રૂપિયા ખર્ચે થાય. રોડ રસ્તા રિસરફેશ માટે કરોડ રૂપિયાના ટેન્ડર બહાર પડાય. તેમાં પણ અધિકારીઓના અંદાજ કરતા ૨૦ ટકા ઉચા ભાવ આપી કામ મંજૂર થાય. એએસમી શાસકો અને અધિકારી મિલીભગતથી પ્રજાના ટેક્ષ રૂપિયાનો ભ્રષ્ટાચારના થાય.
Nov 30,2021, 0:09 AM IST
Mafias
GUJARAT માં માફીયાઓ બેફામ: પોલીસ-ખનીજ વિભાગના અધિકારીઓને લાઇનમાં ઉભા રાખી ગાળો ભાંડી
હાલ ગુજરાતમાં તમામ પ્રકારનાં અસામાજીક તત્વો બેખોફ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાં અસામાજીક તત્વો રોજેરોજ પોલીસને પડકારી રહ્યા છે. તો બીજી તરફ બુટલેગરો દારૂ ભરેલી ગાડીઓ લઇને અકસ્માત કરે ત્યારે ખબર પડે છે કે, આટલા મોટા પ્રમાણમાં દારૂની ખેપ જઇ રહી હતી. તો કેટલાક કિસ્સાઓમાં દુષ્કર્મ કરીને આરોપીઓ ફરાર થઇ જાય છે અને પોલીસ સ્ટાફ દિવસો સુધી અંધારામાં ફાંફા મારતો રહે છે. તેવામાં સામાન્ય માણસ સામે પોતાનો રોફ દેખાડતા અને ડંડા પછાડતી પોલીસ અને તંત્ર આવા માફીયાઓ સામે પાંગળા અને પાલતુ હોય તેવું લાગે છે.
Nov 14,2021, 23:36 PM IST
Jamnagar
જામનગરમાં ભૂમાફિયા બેફામ, મેડિકલ માલિકે આત્મહત્યા કરતા વધારે એક માળો પિંખાયો
શહેરના મેડિકલ સ્ટોર સંચાલક હિતેશ ચંદ્રકાંતભાઈ પરમાર નામના વેપારીએ ભુમાફિયાના ત્રાસથી કંટાળી આપઘાત કરી લેતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. જામનગરમાં ભુમાફિયા બે લગામ બન્યા છે. જામનગરમાં નવા નાગના ગામ પાસે હિતેશ પરમારની જમીન આવેલી છે, તેની બાજુમાં જ બે ભુમાફિયાઓની જમીન હોવાથી અવારનવાર ધાકધમકી આપી જમીન આપી દેવા દબાણ કરતા હોવાનું નિવેદન તેમની પત્નીએ આપ્યું છે.
Oct 10,2020, 23:46 PM IST
Trending news
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે
Dividend Stock
1 શેર પર 500 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે આ કંપની, જાણી લો રેકોર્ડ ડેટ અને વિગત