हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
544/ 7
(135)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
S-400
S 400 News
Operation Sindoor
આ એક તસવીરે પાકિસ્તાનના મોટા જૂઠ્ઠાણાનો કર્યો પર્દાફાશ, ખુલ્લો પડ્યો પાડોશી દેશ
પીએમ મોદીની આદમપુર એરબેઝની એક મુલાકાત પાકિસ્તાનના અનેક જૂઠ્ઠાણા પર ભારે પડી ગઈ. પાકિસ્તાન સતત દુનિયામાં જુ્ઠ્ઠાણું ફેલાવી રહ્યું છે કે તેણે પોતાના હુમલામાં ભારતના પંજાબના આદમપુર એરબેસને ધ્વસ્ત કરી દીધો, ભારે નુકસાન પહોંચાડ્યું. પાકિસ્તાને 10મી મેના રોજ દુષ્પ્રચાર કરતા કહ્યું હતું કે તેણે મિસાઈલોથી હુમલો કરીને ભારતની S-400 સિસ્ટમને નષ્ટ કરી દીધી. આ ઉપરાંત પાકિસ્તાની વાયુસેનાએ આદમપુરમાં અન્ય નુકસાન પહોંચાડ્યાની પણ વાત કરી હતી. પરંતુ આ બધી વાતો ખોટી નીકળી. પાકિસ્તાનના દરેક જૂઠ્ઠાણાનો પર્દાફાશ થઈ ગયો.
May 13,2025, 15:10 PM IST
Pahalgam Attack
પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક બાદ ભારતે એક્ટિવેટ કરી S-400 એર ડિફેન્સ સિસ્ટમ
ઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં મધરાતે એરસ્ટ્રાઈક કરીને ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો છે. આ કાર્યવાહી બાદ હવે ભારતે સરહદે S-400 એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરી છે.
May 7,2025, 7:25 AM IST
Russia
ભારતના પાક્કા મિત્ર રશિયાએ ચીન સાથે કરી નાખ્યો મોટો કાંડ? 3 અબજ ડોલરનું નુકસાન
Russia built surprises in S-400 For China: સમગ્ર દુનિયા એ વાત સારી પેઠે જાણે છે કે ભારતના પાક્કા મિત્રોમાં રશિયાનું નામ સૌથી આગળ હોય છે. હવે આ જીગરી મિત્રએ એવું કામ કર્યું છે કે ભારતનો પાડોશી દેશ લાલચોળ થયો છે. જાણો શું છે મામલો.
Apr 30,2025, 15:02 PM IST
Russia
America ના પ્રતિબંધોથી ડરશે નહી ભારત, રશિયા પાસેથી S-400 ની ખરીદી આપ્યો આકરો જવાબ
રશિયા (Russia) ના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) 22મા ભારત-રશિયા વાર્ષિક સંમેલન (India-Russia Annual Conference) માટે 6 ડ્સિએમ્બરના રોજ ભારત આવી રહ્યા છે.
Dec 5,2021, 11:43 AM IST
S-400
S-400: US રાજદૂતે કહ્યું- અમે મિત્રો પર કાર્યવાહી કરતા નથી પણ ભારતે હવે....
અમેરિકી કોંગ્રેસના રિપોર્ટ બાદ ભારત-રશિયા (India-Russia) વચ્ચેના રક્ષા સંબંધો અંગે ભારતમાં અમેરિકાના રાજદૂત કેનેથ જસ્ટર(Kenneth Juster) એ ટિપ્પણી કરી છે.
Jan 6,2021, 9:22 AM IST
S-400 એર ડિફેન્સ સિસ્ટમ
અમેરિકા હવે ભારત પર અકળાયું, રશિયા સાથેની આ ડીલ મુદ્દે આપી ચેતવણી
રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે S-400 ડીલના કારણે અમેરિકા 'કાઉન્ટિંગ અમેરિકાઝ એડવરસરીઝ થ્રુ સેંક્શન્સ એક્ટ' એટલે કે પ્રતિબંધો દ્વારા મુકાબલો કરવાના સંબંધિત કાયદા હેઠળ ભારત પર પ્રતિબંધ લગાવી શકે છે.
Jan 5,2021, 7:17 AM IST
રફાલ
રફાલની પરાક્રમી ઉડાન જોઇને ગભરાઇ ગયું પાકિસ્તાન, કર્યું આવું કામ
ભારતના ફક્ત 5 રફાલ લડાકૂ વિમાનોથી પાકિસ્તાન ગભરાઇ ગયું છે. પડોશી દેશ પાસેથી રફાલ પર ડરની પ્રથમ કબૂલાત સામે આવી છે. પાકિસ્તાનની સેનાના પ્રવક્તા મેજર જનરલ બાબર ઇફ્તિખારએ રફાલ પર ભયભીત નિવેદન આપ્યું છે.
Aug 13,2020, 22:50 PM IST
રશિયા
રશિયા સાથે 'S-400' ડીલ કરવા ભારત મક્કમ, USને કહ્યું-અમારે શું ખરીદવું અને
વિદેશ મંત્રી એસ જયશંકર (S Jaishankar)એ સોમવારે અમેરિકા તરફથી પ્રતિબંધના જોખમને ઉપરવટ જઈને રશિયાથી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાના ભારતના અધિકારનો બચાવ કર્યો છે.
Oct 1,2019, 15:28 PM IST
S Jaishankar
S400 મુદ્દે દબાણ કરતા અમેરિકાને જયશંકરે રોકડુ પરખાવ્યુ,રાષ્ટ્રહિત સર્વોપરી
વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે અમારા અનેક દેશો સાથે સંબંધ છે જેનો ઇતિહાસ છે અમે તે જ કરીશું જે અમારા રાષ્ટ્રીય હિતમાં હશે
Jun 26,2019, 20:14 PM IST
ભારત
ભારતને S-400 ખરીદવા પર ગભરાયા પાડોશી, ચીન અને પાકે કરી આ ડીલ
ચીનની તરફથી પાકિસ્તાનને 48 ઉચ્ચ ગુણવત્તાવાળા આધુનિક ડ્રોન વેચવામાં આવશે. આ ડ્રોન કોઇપણ ઋતુમાં ઉડાવી શકાય છે.
Oct 9,2018, 14:40 PM IST
S-400
એક સાથે 72 મિસાઇલ છોડી શકે છે અને એક સમયમાં 36 નિશાન ભેદી શકે છે
એસ-400 ટ્રાયમ્ફ વાયુ સંરક્ષણ પ્રણાલી અંગેની ભારત અને રશિયા વચ્ચેની ડીલ જે સમગ્ર વિશ્વમાં ગાજી રહી છે. તે S-400શું વસ્તું છે. આ પ્રણાલી એક સાથે 72 મિસાઇલ છોડી શકે છે. ભારતે રશિયા પર લાગેલા અમેરિકન પ્રતિબંધોને નજર અંદાજ કરી શુક્રવારે આ પ્રણાલીની ખરીદી માટે રશિયા સાથે સોદા પર હસ્તાક્ષર કર્યા હતા.
Oct 5,2018, 23:53 PM IST
Vladimir Putin
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિન માટે ન રખાયુ ઔપચારિક રિસેપ્શન, કારણ છે ચોકાવનારૂ
વ્લાદિમિર પુતિન શુક્રવારે સાંજે મોસ્કો જવા માટે રવાના થયા હતા, જો કે તેમના માટે રાષ્ટ્રપતિ ભવનમાં રિસેપ્શન નહોતું રખાયું
Oct 5,2018, 23:26 PM IST
pm modi
S-400 ડીલ બાદ અમેરિકાનું વલણ બદલાયું, પ્રતિબંધનો ઇરાદો સહયોગીને નુકસાન નહી
US દ્વારા કડક વલણ અપનાવાય તેવી શક્યતાઓ વચ્ચે અમેરિકાની ખુબ જ સંતુલીત પ્રતિક્રિયા આપી
Oct 5,2018, 21:41 PM IST
US sanctions
ભારતનો ડંકો: ઇરાન પાસેથી ક્રૂડની ખરીદી ચાલુ રહેશે, પેમેન્ટ ડોલર નહી પૈસાથી
પ્રતિબંધના કારણે ડોલરમાં પેમેન્ટ ન કરવું પડે તે માટે ભારત હવે પૈસામાં જ ચુકવણી કરશે
Oct 5,2018, 21:10 PM IST
S-400 missile deal
ભારત અને રશિયા વચ્ચે S-400 ડીલ અંતિમ તબક્કામાં, અમેરિકાને પરસેવો વળ્યો
જો ભારત રશિયા પાસેથી મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદશે તો તેણે અમેરિકા દ્વારા પ્રતિબંધની ધમકી ઉચ્ચારવામાં આવી
Sep 21,2018, 21:37 PM IST
S-400
અમેરિકી પ્રતિબંધનો ખતરો ઉઠાવીને પણ રશિયા સાથે મિત્રતા નિભાવશે ભારત
આ ડીલ 39 હજાર કરોડ રૂપિયાની છે, હવે સંરક્ષણ મંત્રાલય આ સોદાની રાહમાં રહેલી અટકાયત દુર કરવામાં લાગેલું છે
Jul 1,2018, 20:23 PM IST
Trending news
Lemon
આ 3 ફુડથી બુસ્ટ થશે કિડનીની સપોર્ટ સિસ્ટમ, કંટ્રોલમાં રહેશે યુરિક એસિડ નહીં થાય પથરી
controversy
25 વર્ષની છોકરીઓ ચાર જગ્યાએ મોઢું ... મહિલાઓ પર ટિપ્પણી કરીને ફસાયા કથાકાર અનિરુદ્ધા
Roof Collapsed
7 બાળકોની ચિતા, રડતાં કણસતા પરિવારજનો, ઝાલાવાડમાં ગંભીર દુર્ઘટના બાદ કેવી છે સ્થિતિ?
The Maharajas Express
ભારતમાં સૌથી મોંઘી રેલ યાત્રા, એક ટિકિટની કિંમત 20 લાખ, 5 સ્ટાર હોટલ જેવી સુવિધા
What is IBS
દિવસમાં 4-5 વાર ટોયલેટ જવું સામાન્ય છે કે ખતરનાક બીમારીનો ઈશારો, જાણો ડોક્ટર પાસેથી.
Collagen
Collagen: કઈ વસ્તુઓ ખાવાથી શરીરમાં નેચરલી વધે કોલાજન ? આ છે કોલાજન બુસ્ટ કરતા ફુડ
Maharashtra
મહારાષ્ટ્રને બદરબાદ કરી રહ્યાં છે ગુજરાતના ગુટખા, પ્રતિબંધ હોવા છતાં વેયાય છે
Ind vs Eng
શું ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવા જઈ રહ્યો છે બુમરાહ? કૈફના એક VIDEOથી મચ્યો ખળભળા
travel advisory
આ દેશમાં હોય કે જવાનો પ્લાન હોય તો બની શકે છે ખતરનાક, ભારતીયો માટે ટ્રાવેલ એડવાઈઝરી
Best Saving Scheme
Post Office ની આ ધાંસૂ સ્કીમ.. વ્યાજથી થશે ₹450000 ની કમાણી, માત્ર એકવાર લગાવો પૈસા