हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
459/ 4
(109)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shravan 2022
Shravan 2022 News
Shravan 2022
કૈલાસથી આવેલા શિવજીને ગુજરાતનું આ સ્થળ પસંદ આવ્યુ હતું, અને અહીં તપ કર્યુ હતું
Shiv Temple : વર્ષો વીતી જતા પાર્વતીજી અકળાયા. નારદજીને શિવજીને શોધવા મોકલ્યા. ભોળાનાથ ગિરનારમાં હોવાનું માલૂમ પડતા માતા પાર્વતી અહીં આવ્યાં અને તપ કર્યું. બાદમાં 33 કોટી દેવતા આવ્યાને તેમણે પણ તપ કર્યું. આખરે શિવજી સ્વયભૂં ભવનાથના રૂપમાં પ્રગટ થયા હતા
Aug 6,2023, 21:46 PM IST
HAR HAR SHANBHU
હર હર શંભુ..ગાઈને નાની ઉંમરમાં આ છોકરીએ મેળવી મોટી સિદ્ધિ, ZEE24કલાક પર જુઓ વીડિયો
શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. ત્યારે દેશમાં દરેક ખુણે એક જ ભજન 'હર હર શંભુ' સંભળાઈ રહ્યું છે. હર હર શંભુનો રાગ સાંભળી ભોલેનાથના ભક્તો ભકિતમાં લીન થઈ જાય છે.
Aug 2,2022, 16:41 PM IST
Shravan 2022
આ પહાડી પર શિવજી કૈલાસમાંથી સ્વંયભૂ પધાર્યા હતા, અહીં થયુ હતું શિવ-પાર્વતીનું મિલન
ભાવિન ત્રિવેદી/જુનાગઢ :શ્રાવણ માસમાં શિવાલયોમાં અનેરો નાદ જોવામળે છે. ત્યારે હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ તળેટીમાં આવેલા શિવાલયો ગુંજી ઉઠે છે. શ્રાવણ મહિનામાં જુનાગઢની ગરવા ગિરનારની ગોદમાં આવેલ ભવનાથ મહાદેવ મંદિરનું અનેરુ મહત્વ હોય છે. શ્રાવણ માસના ચાર સોમવારે ખાસ વિશેષ મહાઆરતી અને શિવલીંગને વિશેષ શ્રૃંગાર કરવામાં આવે છે. પૌરાણિક કાળથી આ સ્થળનો મહિમા ભગવાન શિવ સાથે જોડાયેલો છે. આ સ્થળનું ધાર્મિક મહત્વ અતિખાસ છે. કહેવાય છે કે આ સ્થાન પર ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ્યા હતા.
Aug 2,2022, 10:25 AM IST
Shravan 2022
સવા લાખ ચિંતામણી શિવલિંગ બનાવીને પૂજા કરતુ ગુજરાતનું એકમાત્ર મંદિર
આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે, ત્યારે ગુજરાતના એ મંદિર વિશે જાણીએ જ્યાં નદીમાંથી માટી લાવીને સવા લાખ શિવલિંગ બનાવાય છે અને બાદમાં તેમનુ વિસર્જન કરાય છે
Aug 1,2022, 11:25 AM IST
Shravan 2022
ભગવાન શિવને શા માટે પ્રિય છે સોમવાર? શ્રાવણિયા સોમવારે પૂજા-અર્ચનાનું શું છે મહત્ત્વ
ધર્મ અને આસ્થા ભારતીય સંસ્કૃતિના પાયા છે. ભારતમાં ઉજવાતા દરેક તહેવારોની પાછળ કંઈક ને કંઈક દંતકથા રહેલી હોય છે. પવિત્ર મહિનાઓમાંના એક શ્રાવણ મહિનાનું અને તેમાં પણ ખાસ કરીને સોમવારનું વિશેષ મહાત્મય હોય છે.
Aug 17,2023, 10:53 AM IST
Shravan 2022
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું
આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર... સોમનાથ, નાગેશ્વર સહિતનાં નાનાં-મોટાં તમામ શિવ મંદિરોમાં ઉમટ્યા શિવભક્તો... ઝી 24 કલાક પર ઘરે બેઠાં કરો 12 જ્યોતિર્લિંગનાં દર્શન...
Aug 1,2022, 11:28 AM IST
Shravan 2022
શું છે શ્રાવણ માસનું મહત્ત્વ? જાણો શ્રાવણ માસમાં શા માટે કરાય છે શિવજીની પૂજા
શું તમે જાણો છો કેમ શ્રાવણ માસમાં શિવજીની પૂજા કેમ કરવામાં આવે છે? શું તમે શ્રાવણ માસના મહિમા અને મહત્ત્વ વિશે જાણો છો? રોચક માહિતી જાણવા માટે વાંચો આ આર્ટિકલ...
Jul 29,2022, 12:03 PM IST
Shravan 2022
શ્રાવણમાં મહાદેવને પ્રસન્ન કરવા કેવી રીતે કરશો રુદ્રાભિષેક? જાણો મહત્ત્વ
શ્રાવણ માસ એટલે દેવોના દેવ મહાદેવને રિઝવવાનો સમય. આ મહિનામાં પૂજા કરવાની મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તો પર તેમની કૃપા વરસે છે.
Jul 29,2022, 17:16 PM IST
Shravan Month
શ્રાવણમાં આ રાશિના જાતકો પર ભોળાનાથની અસીમ કૃપા, માસ સાબિત થશે શુભ અને ફળદાયી
Shravan Month 2022: 23 જુલાઈ 2022 થી શ્રાપણ માસ શરૂ થઈ રહ્યો છે. આ મહિનામાં ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવે છે. વર્ષ 2022 નો શ્રાવણ માસ આ ત્રણ રાશિના જાતકો માટે ખુબ જ શુભ સાબિત થઈ શકે છે.
Jun 25,2022, 19:16 PM IST
Trending news
IVF
શું પહેલી વારમાં જ સક્સેસ થઈ જાય છે IVF, શું હોય છે પ્રોસેસ અને કેટલો આવે છે ખર્ચ?
Moon
શું તમને ખબર છે ચાંદાને કેમ મામા જ કહેવામાં આવે છે ? કાકા કે ભાઈ કેમ નહીં ? જાણો
Bajaj Auto
Bajajને લાગ્યો મોટો ઝટકો! ઓગસ્ટમાં બંધ કરી શકે છે EV પ્રોડક્શન, આ છે મોટું કારણ
Weakest Passport In 2025
આ દેશનો પાસપોર્ટ સૌથી નબળો, પાકિસ્તાનની હાલત પણ ખરાબ, જાણો ભારતની રેન્કિંગ?
Krishna janmashtami
15 કે 16 ઓગસ્ટ, ક્યારે છે કૃષ્ણ જન્માષ્ટમી? અગીં જાણો તારીખ અને શુભ મુહૂર્ત
gujarat
ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને આવ્યાં મોટા સમાચાર; નિવૃત્ત શિક્ષકોને પડશે મોજે મોજ!
Mumbai bound
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સર્જાઈ ખામી; ટેકઓફના 18 મિનિટ પછી જયપુર એરપોર્ટ પર લેન્ડિંગ
tilak varma smashed two centuries in just three matches for hampshire england county championship
ટેસ્ટમાં ભારતને મળી ગયો નંબર-3 પર ખતરનાક બેટ્સમેન, ઈંગ્લેન્ડમાં ફટકારી રહ્યો છે સદી
Dahod
SBI ની આખી બ્રાન્ચ કૌભાંડી નીકળી, 5.50 કરોડની લોન બારોબાર પધરાવી, 18 કર્મચારીના કાંડ
NSDL IPO
NSDL IPO આ તારીખથી થશે ઓપન, પ્રાઇઝ બેન્ડ નક્કી, જાણો શું ચાલી રહ્યો છે GMP