हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ZIM
NZ
92/ 0
(26)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ News
ambalal patel agahi
ગુજરાતમાં નવી ભયંકર આગાહી; આ તારીખ નોંધી લેજો, આંધી-વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડશે
Gujarat Weather Forecast : રાજ્યમાં 5 શહેરોનું તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું છે. પરંતું બે દિવસથી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીમાં ઘટાડો થઈ શકે છે. ત્યારે ગરમીમાં થોડી રાહતના સંકેત દેખાઈ રહ્યાં છે. માર્ચ મહિનો તો હવે પુરો થવામાં છે, ત્યારે એપ્રિલ મહિનાને લઈને ભયાનક આગાહી સામે આવી ચૂકી છે. આગાહી કહી રહી છે કે ગુજરાતમાં પશ્ચિમી વિક્ષોપથી એપ્રિલમાં હવામાન પલટાશે અને ભરઉનાળે આંધી-વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડશે.
Apr 1,2024, 11:55 AM IST
weather expert Ambalal Patel
આગામી બે મહિના ગુજરાતનું હવામાન વિચાર્યું નહીં હોય તેવું રહેશે! જાણો અંબાલાલની આગાહી
Gujarat Weather Forecast : રાજ્યમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવાની દિશા બદલાતા અચાનક ઠંડીનો પવન ફુંકાયો છે. આગામી બે દિવસ રાજ્યમાં આવી ઠંડીનો ચમકારો યથાવત રહેશે તેવી આગાહી છે. 24, 25 ફેબ્રુઆરીમાં ઠંડી આવશે અને આ ઠંડી દરમિયાન ઉત્તર ગુજરાતમાં તાપમાન 10 ડિગ્રી નીચે જવાની શક્યતા રહેશે. એટલે ઠંડી-ગરમી એમ બેવડી ઋતુ રહેશે. બે દિવસ બાદ તાપમાન વધતા ગરમીની અનુભવ થવાની શક્યતા છે. પરંતુ માંડ ઠંડી જશે, ત્યાં વરસાદની આગાહી છે. દેશમાં ફરી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે.
Feb 24,2024, 17:02 PM IST
Gujarat Weather
વાવાઝોડા વગર ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે! જો આવું થયું તો...અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat weather expert Ambalal Patel predication: આ વર્ષે ચોમાસું સારું જશે તેવી આગાહી તો કરી દેવામાં આવી છે. ત્યારે દેશની બે હવામાન એજન્સીઓએ જણાવ્યું છે કે અલ નીનો નબળુ પડી રહ્યું છે, તેથી આ વર્ષે ચોમાસું સારું રહેશે. એજન્સીએ આગાહી કરી કે, પેસિફિક મહાસાગરની ગરમીને કારણે અલ-નીનો નબળુ પડી રહ્યું છે. ઓગસ્ટ સુધીમાં લા-નીનોની સ્થિતિ રહેશે. પરંતુ ફેબ્રુઆરી મહિનામાં પવનની ગતિ વધુ રહેશે. જેના કારણે આંબાના મોર ખરી પડે તેવી શક્યતા છે. પવનની ગતિ 15-24 km/h ની રહી શકે છે.
Feb 15,2024, 19:27 PM IST
Weather expert
અંબાલાલની હચમચાવી નાંખે તેવી આગાહી! અહીં તૂટી પડશે વરસાદ અને સર્જાશે પુરની સ્થિતિ
Ambalal Patel Scary Prediction: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં વરસાદને લઈ નવી આગાહી કરી છે. ઓગસ્ટ મહિનામાં પણ બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં ભારે પવન ફૂંકાશે. જેના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ થવાની આગાહી કરાઈ છે. ત્રણથી ચાર ઓગસ્ટમાં ભારે પવન ફૂંકાશે. દેશના કેટલાક ભાગોમાં વરસાદ પણ પડશે. સાથે જ પૂર્વ ભારતના ભાગોમાં બિહાર, પશ્ચિમ બંગાળ આસામમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ત્રણ ઓગસ્ટના રોજ પવન ફૂંકાશે.
Aug 3,2023, 16:42 PM IST
Trending news
Tata Group
ટ્રકની પાછળ લખેલા 'Horn Ok Please' અને 'OK TATA' શબ્દોનો શું અર્થ થાય છે ?
Liver Cancer
લીવર માટે એસિડ સમાન છે આ 5 ફુડ્સ, રોજ ખાવાથી શરીરમાં ડબલ સ્પીડથી વધે કેન્સર સેલ્સ
Malegaon Bomb Blast
17 વર્ષ પહેલા રમઝાન મહિનામાં થયો હતો વિસ્ફોટ, શું છે માલેગાંવ વિસ્ફોટ કેસની કહાની?
Dearness Allowance hike 2025
7મા પગાર પંચ હેઠળ છેલ્લીવાર મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો કેટલો વધશે પગાર?
Malegaon Bomb Blast
Malegaon Blast Case: કોણ છે પ્રજ્ઞા સિંહ ઠાકુર? RSS નેતાની હત્યાનો પણ છે આરોપ!
Malegaon Bomb Blast
'મને આતંકી બનાવી દીધી' માલેગાંવ બ્લાસ્ટ કેસમાં નિર્દોષ છૂટ્યા બાદ સાધ્વી પ્રજ્ઞા
Ben Stokes
ખરેખર ઈજાગ્રસ્ત છે કે પછી આ વાતનો ડર...શુભમન સેના સામે બેન સ્ટોક્સે કેમ કરી પીછેહઠ ?
Gandhinagar news
'દાદા'નો દમદાર પાવર! 1,74,000,00,00,000 ના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની આજે કરી સમીક્ષા
malegaon blast case
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં કોર્ટનો ચુકાદો, સાધવી પ્રજ્ઞા સહિત તમામ આરોપીઓ નિર્દોષ
Donald Trump tariffs
ઈરાન પાસેથી ઓઇલ ખરીદવાની ભારતની 6 કંપનીઓને મળી સજા; લિસ્ટમાં સામેલ છે આ નામ