આ..જુઓ..પોલીસવાનમાં જ આરોપીએ રીલ બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધી, Video

ભાવનગરમાં પોલીસ વાનમાં જ આરોપીએ શૂટ કરી નાખી રીલ. રીલ પોસ્ટ કરવામાં આવતા પોલીસ ઉપર પણ સવાલ ઉઠ્યા. આરોપીને લઈને પોલીસ જઈ રહી હતી. રાહુલ મકવાણા ઉર્ફે બદમાશ રાજાએ આ રીલ પોસ્ટ કરી હતી. સવાલ એ થાય કે પોલીસે વાનમાં જ રીલ કેમ શૂટ કરવા દીધી. આરોપીએ રીલ બનાવીને પાછી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દેતા હવે પોલીસ પર સવાલ ઉઠી રહ્યા છે. આ બદમાશોને પોલીસનો ખૌફ છે કે નહીં?

Trending news