દ્વારકામાં વિધર્મી યુવકે વેપારીને લાતો અને થપ્પડોથી ઢોર માર માર્યો, Video

દ્વારકામાં વિધર્મી યુવકની દાદાગીરી, ભાણવડના વેપારીને ઢોરમાર માર્યો. વિધર્મીને રોકવાની કોશિશ કરતા અન્ય વેપારીને પણ માર્યા. પોલીસે નદીમ નામના આરોપીની અટકાયત કરી. લાત અને થપ્પડોથી વેપારીને ઢોર માર માર્યો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેને જોઈને લોકોમાં રોષ ભભૂક્યો છે. 

Trending news