શ્રાવણમાં ભોળાનાથનો પરચો? પંચમહાલના શહેરામાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું, જુઓ Video

શ્રાવણ મહિનામાં ભક્તો માટે આનંદ થાય તેવા સમાચાર છે. પંચમહાલના શહેરામાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું. મરડેશ્વર મહાદેવ મંદિર નજીક શિવલિંગ પ્રગટ થયું. જમીન માલિક અને નજીકના લોકોએ તેની પૂજા પણ કરી. વધુ વિગતો માટે જુઓ વીડિયો.

Trending news