ગુજરાતના બે પોલીસ અધિકારીઓને મળશે રાષ્ટ્રપતિ મેડલ, જુઓ Video

ગુજરાતના બે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ મળશે. ACBના ડાયરેક્ટર પીયુષ પટેલને રાષ્ટ્રપતિ મેડલ મળશે. ડીવાયએસપી એમ જે સોલંકીને પણ રાષ્ટ્રપતિ મેડલ મળશે. રાજ્યના 21 પોલીસ કર્મચારીઓને પ્રશંસનીય સેવા મેડલ મળશે. હોમગાર્ડના ચાર કર્મચારીઓને પણ મેડલ મળશે. 

Trending news