રખડતા શ્વાનને પકડવાના મામલા અંગે સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજની નવી બેંચ, બંને પક્ષોની વાત સાંભળી કોર્ટની પ્રતિક્રિયા, જુઓ VIDEO
દિલ્લીમાં રસ્તા પરના કૂતરા કરડવાના કિસ્સાઓ વધતા દિલ્લી સરકાર દ્વારા રખડતા શ્વાનને પકડવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનવણી થઈ રહી છે. ત્રણ જજની નવી બેંચ આ મુદ્દા અંગે સુનાવણી કરે છે. જેમાં દિલ્લી સરકાર તરફથી SG તુષાર મહેતા અને અરજી કરનાર તરફથી કપિલ સિબ્બલ પક્ષ રાખી રહ્યા છે. જુઓ વીડિયો, બંને પક્ષ તરફથી ક્યા મુદ્દાઓ સામે આવ્યા.. સુપ્રીમ કોર્ટની શું પ્રતિક્રિયા આવી છે