VIDEO: અમદાવાદમાં લાગેલા વિવાદિત પોસ્ટર તાત્કાલિક હટાવાયા, કાયદા અને વ્યવસ્થા અંગે ઊભા થયા હતા સવાલ!

લોકોને સાવચેત કરવા અંગે અમદાવાદ પોલીસે પહેલ શરુ કરી જે અંતર્ગત રસ્તાઓ પર વિવિધ સૂચના બોર્ડ મારવામાં આવ્યા હતા. પરંતુ તેના વિવાદાસ્પદ લખાણને કારણે અનેક સવાલો ઊઠ્યાં હોવાથી તેને હટાવવામાં આવ્યાં, જુઓ શું હતો સમગ્ર મામલો

Trending news