ગંભીરા બ્રિજ દુર્ઘટના: ઘણા દિવસથી લટકી રહેલા ટેન્કર વિશે આવ્યા મોટા સમાચાર, જુઓ Video
ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આટલા બધા દિવસ વીતી ગયા પરંતુ હજું એક ટેન્કર ત્યાં લટકેલું છે. હવે આ ટેન્કર વિશે મોટા સમાચાર આવ્યા છે. ગંભીરા બ્રિજ પરથી ટેન્કર નીચે ઉતારવામાં આવશે. બે દિવસ બાદ આ ટેન્કર નીચે ઉતારવામાં આવશે. મરીન્સ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમની કાર્યવાહી. દુર્ઘટનાના 22માં દિવસે ટીમે સ્થળ પર તપાસ કરી. વડોદરા અને આણંદ તંત્ર એકબીજા પર જવાબદારી ઢોળતા હતા. મુખ્યમંત્રીએ આણંદ વહીવટી તંત્રને જવાબદારી સોંપી હતી. વધુ વિગતો માટે જુઓ વીડિયો.