VIDEO: પગારના પૈસા હાથમાં આવતાં જ ચોરાઈ ગયા! ઘરના પગથિયા ચઢતી મહિલા સાથે લૂંટ, ચોર પાછળથી બેગ લઇ ગયો, મહારાષ્ટ્રના થાણેની ઘટના CCTVમાં કેદ...
મહિલા એકલી હતી તેનો ફાયદો ઉઠાવી ચોરે પાછળથી આવી બેગને ઝૂંટી મારી...આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ, જુઓ તેના દ્રશ્યો...