VIDEO: વરસાદના આગામી રાઉન્ડની એન્ટ્રી કઇ તારીખે થશે? હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી આગાહી
પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર, હાલ કોઈ સિસ્ટમ સક્રિય જણાતી નથી પરંતુ આવનારાં સમયામાં ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળશે. તે પહેલાં અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ રહી શકે છે.