हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
544/ 7
(135)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અમૂલ ડેરી
અમૂલ ડેરી News
Anand
ગુજરાતમાં આ 4 દૂધ ડેરીઓનો સિક્કો વાગે છે, ચેરમેન પણ એમના જ બને! આવું છે સફેદ દૂધનું
Amul New Chairman Election : અમૂલ ફેડરેશનમાં કઈ ડેરીનું વર્ચસ્વ વધારે છે અને ચેરમેન અને વાઈસ ચેરમેનની પસંદગી પાછળ કયુ ગણિત કામ કરે છે તે જાણી લો
Jul 22,2025, 16:11 PM IST
Anand
દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી હવે અમૂલ ફેડરેશનના નવા ‘બિગબોસ’
GCMMF New Chairman Ashok Chaudhary : મહેસાણા ડેરીના ચેરમેન અશોક ચૌધરી બન્યા GCMMFના ચેરમેન... તો રાજકોટના ગોરધન ધામેલિયાને મળી વાઈસ ચેરમેન તરીકે જવાબદારી..
Jul 22,2025, 13:03 PM IST
Anand
GCMMF માં પરિવર્તન : અશોક ચૌધરી બન્યા નવા સુકાની, ગોરધન ધામેલિયા વાઈસ ચેરમેન
GCMMF Election : ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ના ચેરમેન તરીકે અશોક ચૌધરીની નિમણૂંક, રાજકોટ ડેરીના ગોરધાન ધામેલિયા બન્યા વાઈસ ચેરમેન
Jul 22,2025, 13:02 PM IST
Anand
કરોડોનું ટર્નઓવર ધરાવતા GCMMF માં આજે ચૂંટણીનો જંગ : પરિવર્તન થશે કે પછી પુનરાવર્તન?
GCMMF Election : કરોડો રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી અમૂલ બ્રાન્ડ હેઠળ માર્કેટિંગ કરતાં જીસીએમએમએફના સુકાની માટે પુનરાવર્તન કે પરિવર્તનને લઇને સહકારી ક્ષેત્રમાં ઉત્સુકતા સાથે ઉત્તેજનાનો માહોલ છવાયેલો છે
Jul 22,2025, 8:57 AM IST
Amul milk price
પશુપાલકોને આનંદના સમાચાર : અમૂલે દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો, દાણના ભાવ ઘટાડ્યા
Amul Dairy : પશુપાલકો માટે ખુશખબર, અમૂલે દૂધના ખરીદ ભાવમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
May 26,2025, 17:18 PM IST
Amul milk price
આજથી અમૂલ દૂધ મોંઘું થયું, ગુજરાતીઓને આટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Amul Milk Price Hike : જનતા પર વધુ એક મોંઘવારીનો માર.. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો કર્યો વધારો... દૂધના ભાવ વધતાં દૂધની તમામ બનાવટો પણ થશે મોંઘી
May 1,2025, 9:02 AM IST
amul
અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, નવા વર્ષે ગુજરાતના નાગરિકોને રાહત આપતા સમાચાર
Amul Milk Price Hike : ગુજરાતીઓને મોંઘવારી વચ્ચે રાહત આપતા સમાચાર... અમૂલ ડેરી દ્વારા અમુલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના એક લીટર પાઉચના ભાવમાં ઘટાડો કરાયો
Jan 24,2025, 13:19 PM IST
amul
અમૂલે છાશનું 10 રૂપિયાનું પાઉચ બંધ કર્યું, નવું પાઉચ આ ભાવે વેચાશે
Amul Buttermilk Price : અમૂલ છાશના પાઉચમાં મોટા ફેરફાર કર્યા છે, છાશના પાઉચની કિંમત અને ક્વોન્ટીટીમાં ફેરફાર કર્યો છે
Oct 10,2024, 12:37 PM IST
amul
હવે આખી દુનિયામાં વાગશે અમૂલનો ડંકો, અમેરિકા બાદ યુરોપના માર્કેટમાં એન્ટ્રી
Amul Milk News : અમૂલ દૂધ... તે માત્ર નામ નથી પરંતુ દેશના લગભગ દરેક ઘર સાથે જોડાયેલી લાગણી છે. અમૂલ દૂધ હવે યુરોપમાં પ્રવેશવા જઈ રહ્યું છે. આ વર્ષે માર્ચમાં અમૂલનું દૂધ અમેરિકામાં પણ ઉપલબ્ધ થવા લાગ્યું હતું. અમૂલ મિલ્કે દેશની બહાર પગ મૂક્યો હોય તેવો આ પ્રથમ પ્રસંગ હતો. અમેરિકામાં સફળતા બાદ હવે અમૂલનું દૂધ યુરોપમાં પણ ઉપલબ્ધ થશે.
Oct 7,2024, 12:31 PM IST
Tirupati temple
તિરુપતિ મંદિરના લાડુના વિવાદનો રેલો ગુજરાત પહોંચ્યો, અમૂલને કેમ કરવો પડ્યો ખુલાસો
Tirupati Ladoo Controversy: તિરુપતિ મંદિરના લાડુમાં વપરાયેલા એનિમલ ફેટ વાળુ ઘી અમૂલ ડેરીનું હોવાની પોસ્ટ વાયરલ થતા અમૂલે અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી
Sep 21,2024, 12:55 PM IST
amul dairy
વાહ! ગુજરાતની અમૂલ ડેરીએ અમેરિકા-ચીનને પછાડી બની દુનિયાની નંબર વન બ્રાન્ડ!
Amul Dairy Brand: અમૂલનો દબદબો ભારતમાં પહેલા જ છે, હવે દુનિયાએ અમૂલની બાદશાહત સ્વીકારી લીધી છે. ગુજરાતની સૌથી મોટી અમૂલે દુનિયામાં ડંકો વગાડ્યો છે. બ્રાન્ડ ફાઈનેસના રિપોર્ટમાં અમૂલને AAA+ રેટિંગ મળ્યું છે, આ ઉપરાંત કંપનીની બ્રાન્ડ વેલ્યૂ પણ હવે વધીને 3.3 અરબ ડોલર બની ચૂકી છે
Aug 22,2024, 17:10 PM IST
amul
અમૂલે લોન્ચ કરી કાઠિયાવાડી છાશ, સૌરાષ્ટ્રનો અસલ સ્વાદ માણવા મળશે, આ ભાવે વેચાશે
Amul launched Kathiyawadi buttermilk : કચ્છના સરહદ ડેરી દ્વારા અમૂલ કાઠીયાવાડી છાશ અને એક કિલો અમુલ મસ્તી દહી ટબનું લોન્ચિંગ કરવામાં આવ્યું
Jun 22,2024, 11:31 AM IST
amul
અમૂલ ડેરીની ઐતિહાસિક છલાંગ, ડેરીના ઈતિહાસમાં પહેલીવાર કરોડોનું ટર્નઓવર હાંસિલ કર્યું
Amul Dairy Turn over : અમૂલનું ઐતિહાસિક ટર્નઓવર 12,880 કરોડને પાર પહોંચ્યું... ગયા વર્ષની સરખામણીમાં અંદાજિત 9 ટકાનો વધારો થયો... 2023-24 દરમિયાન પહેલીવાર અમૂલ ડેરીનું ટર્નઓવર વધ્યું..
Apr 2,2024, 14:40 PM IST
gujarat
અમૂલ ડેરીનો વધુ એક ડેપો ખુલ્લો મુકાયો;કચ્છવાસીઓને થશે સૌથી મોટો લાભ, લોકોને આવક વધશે
કચ્છમાં અમૂલ ડેરીનો ડેપો ખુલ્લો મુકાયો છે. આ સાથે જ ગુજરાતમાં 6 ડેપો કાર્યરત છે અને કચ્છમાં 7મો ડેપો ખુલ્લો મૂકાયો છે. ભારતમાં 84 ડેપો આવેલા છે, આજે 85 ડેપો કચ્છમાં ખુલ્લો મુકાયો છે.
Sep 16,2023, 19:37 PM IST
gujarat
પશુપાલકોને અમૂલે આપી મોટી ખુશખબર: દૂધના ખરીદ ભાવમાં કર્યો મોટો વધારો,જાણી લો નવો ભાવ
Amul Dairy: લાખો પશુપાલકો માટે ખુશીના સમાચાર, અમૂલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં રૂપિયા 30નો વધારો કરાયો છે, 11 ઓગસ્ટથી પ્રતિકિલો ફેટ 850 રૂપિયા ચુકવવામાં આવશે
Aug 8,2023, 17:15 PM IST
amul
અમૂલ સાથે જોડાયેલી દરેક મહિલા ઘરમાં દબદબો ધરાવે છે : અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે અમિત શાહે ગાંધીનગરમાં અમૂલ (Amul) ફેડરેશનના નવા મિલ્ક પાઉડર અને પોલિ ફિલ્મ ઉત્પાદન પ્લાન્ટ્સ તથા અન્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું
Nov 28,2021, 13:13 PM IST
અમૂલમાં ચૂંટણી
Amul ડેરી ઈલેક્શનમાં રામસિંહ પરમારની પેનલ વિજેતા બની
ગત વર્ષોમાં આ પેનલ દ્વારા અમૂલને 7000 કરોડના ટર્ન ઓવર સુધી લઈ જવામાં સફળતા મળી હતી
Aug 31,2020, 13:59 PM IST
અમૂલમાં ચૂંટણી
અમૂલના 12 ડિરેક્ટર માટેની ચૂંટણીમાં આજે ત્રિપાખિયો જંગ, પુનરાવર્તન થશે કે પરિવર્તન?
કુલ 13 મંડળની ચૂંટણીમાં એક નોમિનેટેડ અને 12 માંથી એક ઠાસરા વિભાગમાં હાલના ચેરમેન રામસિંહ પરમાર બિન હરીફ હોવાથી કુલ 11 બેઠક પર ચૂંટણી થઈ રહી છે
Aug 29,2020, 11:32 AM IST
Bhavnagar
સિહોરમાં મધરાત્રીએ ખેલાયો ખૂની ખેલ, યુવાનની કરપીણ હત્યા
સિહોરમાં ગત મધરાત્રીએ એક ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં અમુલ દુધની પેટા બ્રાંચ એવી સર્વોત્તમ ડેરીના દૂધ ભરવા વિભાગના સુપરવાઈઝર ભાવેશ જોશી નામના યુવકને તીક્ષ્ણ હથિયાર ના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી હતી.
Mar 19,2020, 22:03 PM IST
Coronavirus
કોરોના વાયરસ: અમૂલ ડેરી અને અમૂલ ચોકલેટ પ્લાન્ટની મુલાકાતે જતાં પહેલાં વાંચી લેજો આ
ભારત સરકારે કોરોના વાયરસનો ચેપ ફેલાતો રોકવા લોકોને જાહેરમાં એકત્ર નહી થવા બાબતે એડવાઈઝરી બહાર પાડી છે ત્યારે એક વિશ્વાસપાત્ર ફૂડ બ્રાન્ડ તરીકે અમૂલે કોઈ અજુગતી ઘટના બને નહી તે હેતુથી અને આ એડવાઈઝરી અનુસાર મુલાકાત પર પ્રતિબંધ મૂક્યો છે.
Mar 12,2020, 10:12 AM IST
Trending news
Government vacancy
યુવાનો માટે BSFમાં નોકરી કરવાની સુવર્ણ તક, પગાર 69100 સુધી! જાણો યોગ્યતા
Fruits For Constipation Relief
બાબા રામદેવે જણાવ્યું તાત્કાલિક કબજિયાત દૂર કરવાના આ ફળનું કરો સેવન, જાણો
health tips
વિટામિન B12 વધારવા માટે શાકાહારીઓએ શું ખાવું જોઈએ? જાણો ડોક્ટરે શું કહ્યું ?
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલે આરજે મહવશ સાથે કરી લીધી સગાઈ? ઋષભ પંતના નિવેદનથી મચી ખલબલી
IVF
શું પહેલી વારમાં જ સક્સેસ થઈ જાય છે IVF, શું હોય છે પ્રોસેસ અને કેટલો આવે છે ખર્ચ?
Moon
શું તમને ખબર છે ચાંદાને કેમ મામા જ કહેવામાં આવે છે ? કાકા કે ભાઈ કેમ નહીં ? જાણો
Bajaj Auto
Bajajને લાગ્યો મોટો ઝટકો! ઓગસ્ટમાં બંધ કરી શકે છે EV પ્રોડક્શન, આ છે મોટું કારણ
Weakest Passport In 2025
આ દેશનો પાસપોર્ટ સૌથી નબળો, પાકિસ્તાનની હાલત પણ ખરાબ, જાણો ભારતની રેન્કિંગ?
Krishna janmashtami
15 કે 16 ઓગસ્ટ, ક્યારે છે કૃષ્ણ જન્માષ્ટમી? અગીં જાણો તારીખ અને શુભ મુહૂર્ત
gujarat
ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને આવ્યાં મોટા સમાચાર; નિવૃત્ત શિક્ષકોને પડશે મોજે મોજ!