हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
AUS
57/ 4
(20)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દીપક ચહર
દીપક ચહર News
IPL 2025
મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેન્ટ બોલ્ડ-દીપક ચહરને કેમ ખરીદ્યા? હાર્દિક પંડ્યાએ કર્યો ખુલાસો
IPL 2025 Mumbai Indians: IPLની આગામી સિઝન 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ તેના અભિયાનની શરૂઆત 23 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ સાથે કરશે. ત્યારે ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા મીડિયા સાથે વાત કરતા ટ્રેન્ટ બોલ્ટ અને દીપક ચહર ટીમમાં સામેલ કરવા અંગે હાર્દિક પંડ્યા અને મહેલા જયવર્ધનેનો ખુલાસો કર્યો છે
Mar 19,2025, 23:50 PM IST
ipl 2023
ODI વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, ફરી ઈજાગ્રસ્ત થયો આ ખેલાડી
IPL 2023: વર્લ્ડ કપ 2023 પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની વચ્ચે ટીમ ઈન્ડિયાનો એક ઘાતક ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે.
Apr 9,2023, 10:55 AM IST
deepak chahar
કેવી રીતે કરે આઈપીએલની તૈયારી? દીપક ચહરે BCCIને આપ્યું આ સૂચન
ભારતીય ફાસ્ટ બોલર દીપક ચહર (Deepak Chahar)એ બીસીસીઆઈ (BCCI)ને સૂચન આપ્યું છે કે આઈપીએલ (IPL) શરૂ થાય તે પહેલા ખેલાડીઓની તૈયારી માટે કેમ્પનું આયોજન કરવું જોઈએ, જેથી ક્રિકેટરો તેમની લય પ્રાપ્ત કરવામાં મદદ મળી શકે. તમને યાદ કરાવી દઈએ કે ચહર 2019ના અંતમાં ઈજાગ્રસ્ત થયો હતો, પરંતુ હવે તે સ્વસ્થ થઈ ગયો છે અને ફરી એકવાર મેદાનમાં પાછા આવવા માટે વ્યાકુળ છે. ચહરે એમ પણ કહ્યું હતું કે, જ્યારે તેને ઈજા પહોંચતી હતી ત્યારે તે ખૂબ જ ડરી ગયો હતા કારણ કે ડોક્ટરોએ તેમને કહ્યું હતું કે તેને સ્વસ્થ થવામાં લગભગ 3-4 મહિનાનો સમય લેશે.
Jun 6,2020, 16:47 PM IST
ICC World Cup 2019
ખલીલ અહમદ સહિત 4 ફાસ્ટ બોલરો ભારતીય ટીમ સાથે જશે ઈંગ્લેન્ડ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વકપમાં ભારતીય ટીમની મદદ કરાવવા માટે ખલીલ સહિત ચાર ફાસ્ટ બોલરોને ટીમની સાથે ઈંગ્લેન્ડ મોકલવાનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ સોમવારે મોડી રાત્રે એક નિવેદનમાં જાહેર કરીને આ જાણકારી આપી હતી.
Apr 16,2019, 16:08 PM IST
deepak chahar
IPL 2019: દીપક ચહરે 4 ઓવરમાં ફેંક્યા 20 ડોટ બોલ, બનાવ્યો રેકોર્ડ
દીપક ચહરે મંગળવારે કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ પોતાની ચાર ઓવરના સ્પેલમાં 20 ડોટ બોલ ફેંક્યા, જે આઈપીએલ ઈતિહાસમાં એક રેકોર્ડ છે.
Apr 10,2019, 18:08 PM IST
CSK vs KKR
ચેન્નઈ સુપર કિંગ્સે કોલકત્તાને 7 વિકેટે આપ્યો પરાજય
ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલના 23માં મેચમાં પોતાના હોમ ગ્રાઉન્ડમાં કોલકત્તા નાઇટ રાઇડર્સને 7 વિકેટે પરાજય આપીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે.
Apr 9,2019, 23:32 PM IST
Trending news
rinku singh
રિંકુ સિંહને લગ્ન પહેલા જ UP સરકારની મોટી ભેટ! આ વિભાગમાં બનશે ઓફિસર
Ahmedabad Rain
અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સરેરાશ 2 ઈંચ વરસાદમાં જ શહેર પાણીમાં ડૂબ્યું
Botad MLA
વિસાવદર જીતની ખુશી વચ્ચે AAP માટે ચિંતાજનક સમાચાર, MLA ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ
Gujarat Gram Panchayat Elections 2025
Panchayat Elections Result: અનેક દિગ્ગજ નેતાઓના પુત્ર-પૌત્રની પંચાયત ચૂંટણીમાં હાર
Home Remedies
કબજીયાત અને પાચનની સમસ્યાનો રામબાણ ઉપાય છે આ મસાલો, દૂધમાં મિક્સ કરી પીવો
airport
હવે આ એરપોર્ટ પર જતાં ખિસ્સા થઈ જશે ખાલી; ટિકીટ ઉપરાંત અન્ય ક્યા ચાર્જ લાગશે...
Gujarat Gram Panchayat Election
ગુજરાતના એક મંત્રીના પુત્રની હાર, પિતાએ પુત્રને હરાવ્યો, સરપંચની ચૂંટણીના પરિણામોના
White Hair
Oil For White Hair: એક-એક સફેદ વાળ થઈ જશે કાળા, બસ આ દેશી તેલનો કરો ઉપયોગ
millionaires
ભારતમાં કરોડપતિઓની સંખ્યા વધશે! આ શહેરોમાં હશે દેશના સૌથી ધનવાન લોકો...
Post Office Monthly income Scheme
Post Office: લગ્ન બાદ આ સ્કીમમાં દર મહિને મળશે પગાર, બસ કરવું પડશે આ કામ