हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
AUS
57/ 4
(20)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લોકસભા બેઠકો
લોકસભા બેઠકો News
breaking news
મારા હાળા છેતરી ગયા! ગુજરાતમાં દમ પણ કોંગ્રેસીઓ 'બે દમ', ઉભી પૂંછડિયે ભાગ્યા
Loksabha Election 2024: જોઈએ છે... જોઈએ છે... ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં લડી શકે એવા ઉમેદવારો જોઈએ છે... જેમનામાં કહેવાતો દમ હતો એવા કોંગ્રેસી નેતાઓ તો ઉભી પૂંછડિયે ભાગ્યા છે કે અને જે છે એ 'બે દમ' નીકળ્યા છે. કોંગ્રેસે વર્ષો સુધી નેતાજી બનાવ્યા પણ હવે ચૂંટણી લડવા ના..ના.. ના.... કરી રહ્યાં છે. મોદી અને અમિત શાહના નામથી ફફડી રહ્યાં છે એટલે 7 લોકસભા સીટ પર કોંગ્રેસને ઉમેદવાર મળી રહ્યાં નથી.
Mar 30,2024, 12:08 PM IST
breaking news
2024માં જીતની જોરદાર તૈયારી! દરેક લોકસભા સીટ માટે BJPનો મેગા પ્લાન, આ નેતાઓ નહીં લડે
BJP Prepration for 2024: ભારતીય જનતા પાર્ટી 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી જીતવા માટે સતત મોટી યોજનાઓ બનાવી રહી છે. આ અંતર્ગત પાર્ટીએ નક્કી કર્યું કે દરેક લોકસભા મતવિસ્તાર માટે એક લોકસભા પ્રભારી અને લોકસભા કન્વીનર બનાવવામાં આવશે.
Dec 26,2023, 20:43 PM IST
gujarat
Lok Sabha Chunav:મોહન ગયા, નારાયણ બચ્યા, 2024મા BJPને કોણ પડકારશે? રાઠવાઓનો છે દબદબો
Lok Sabha Election 2024: ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર ભાજપનો કબજો છે. વડોદરાને અડીને આવેલી છોટા ઉદેપુર બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી, પરંતુ છેલ્લા ત્રણ વખતથી અહીં કમળ ખીલી રહ્યું છે, આવી સ્થિતિમાં પાર્ટી રાજ્યમાં ખાતું ખોલવા માંગે છે ત્યારે જાણો કોંગ્રેસ અહીં ક્યાં ઉભી છે.
Aug 5,2023, 16:02 PM IST
લોકસભા ચૂંટણી 2019
ગુજરાતનો કુખ્યાત બુટલેગર ધીરેન કારિયા આ બેઠક પર લડશે ચૂંટણી
ગુજરાત રાજ્યમાં મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી કરનાર કુખ્યાત બુટલેગર ધીરેન કારિયાએ પણ જૂનાગઢ લોકસભાની બેઠક માટે ઉમેદવારી કરી છે. પ્રોહીબીશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ધીરેન કારિયા હાલ જુનાગઢની જેલમાં છે. ધીરેન કારિયા પોતાના ખર્ચે પોલીસ પ્રોટેક્શન માંગી પોલીસ જપ્ત સાથે કલેક્ટર કચેરીએ તેની પત્ની આવી પહોંચો હતો અને ઉમેદવારી પત્ર રજુ કર્યું હતું.
Apr 4,2019, 22:17 PM IST
Trending news
rinku singh
રિંકુ સિંહને લગ્ન પહેલા જ UP સરકારની મોટી ભેટ! આ વિભાગમાં બનશે ઓફિસર
Ahmedabad Rain
અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સરેરાશ 2 ઈંચ વરસાદમાં જ શહેર પાણીમાં ડૂબ્યું
Botad MLA
વિસાવદર જીતની ખુશી વચ્ચે AAP માટે ચિંતાજનક સમાચાર, MLA ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ
Gujarat Gram Panchayat Elections 2025
Panchayat Elections Result: અનેક દિગ્ગજ નેતાઓના પુત્ર-પૌત્રની પંચાયત ચૂંટણીમાં હાર
Home Remedies
કબજીયાત અને પાચનની સમસ્યાનો રામબાણ ઉપાય છે આ મસાલો, દૂધમાં મિક્સ કરી પીવો
airport
હવે આ એરપોર્ટ પર જતાં ખિસ્સા થઈ જશે ખાલી; ટિકીટ ઉપરાંત અન્ય ક્યા ચાર્જ લાગશે...
Gujarat Gram Panchayat Election
ગુજરાતના એક મંત્રીના પુત્રની હાર, પિતાએ પુત્રને હરાવ્યો, સરપંચની ચૂંટણીના પરિણામોના
White Hair
Oil For White Hair: એક-એક સફેદ વાળ થઈ જશે કાળા, બસ આ દેશી તેલનો કરો ઉપયોગ
millionaires
ભારતમાં કરોડપતિઓની સંખ્યા વધશે! આ શહેરોમાં હશે દેશના સૌથી ધનવાન લોકો...
Post Office Monthly income Scheme
Post Office: લગ્ન બાદ આ સ્કીમમાં દર મહિને મળશે પગાર, બસ કરવું પડશે આ કામ