हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
AUS
57/ 4
(20)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Digvijaysinhji
Digvijaysinhji News
Guha Divides India
જામસાહેબ અને 1000 બાળકો... નિર્મલા સીતારમણે ગુહાને જવાબ આપવા ગુજરાતના આ કિસ્સાની યાદ
ગુજરાતની સંસ્કૃતિ પર ટ્વિટ કરીને ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ વિવાદને જન્મ આપ્યો છે. આવામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુહાને જડબાતોડ જવાબ આપવા માટે પોતાની ટ્વિટમાં જામનગરના રાજા જામસાહેબના એક કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારબાદ નિર્મલા સીતારમણે એક લેખનું વેબલિંક પોસ્ટ કરી જે સપ્ટેમ્બર 2018માં પ્રકાશિત થયો હતો. આ લેખ પોલેન્ડ સરકાર દ્વારા જામનગરના પૂર્વ નરેશ મહારાજ જામસાહેબ દિગ્વિજય સિંહજી જાડેજાના સન્માનમાં આયોજિત કાર્યક્રમ સાથે સંલગ્ન હતો. તેમણે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પોલેન્ડના 1000 બાળકોને શરણ આપી હતી. ત્યારે દરેક ગુજરાતીએ ગર્વ લેવા આ કિસ્સાને ફરીથી યાદ કરવો જરૂરી છે. જે રામચંદ્ર ગુહાને એક લપડાક સમાન છે.
Jun 12,2020, 13:02 PM IST
Trending news
botad
આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મોટો બોમ્બ ફોડ્યો, કહ્યું- હું પાર્ટીના દરેક પદ પરથી...
SCO summit
ભારતે ચીન-PAKનો દાવ ઊંઘો પાડ્યો, SCO ના જોઈન્ટ સ્ટેટમેન્ટ પર સહીં ન કરી
gujarat weather forecast
Gujarat Rain: ગુજરાતમાં જામ્યું ચોમાસું, 10 દિવસમાં જ સિઝનનો 26.24% વરસાદ
Jagannath Rath Yatra 2025
Rath Yatra 2025 : ભગવાન જગન્નાથનો રથ કયા લાકડામાંથી બને છે ?
Premanand Maharaj
"આ પ્રકારના કપડાં ક્યારેય ન પહેરવા જોઈએ"; પ્રેમાનંદ મહારાજે આપી ચેતવણી...
gujarat weather forecast
1 વાગ્યા સુધી બનાસકાંઠા, નવસારી, પાટણ અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી
Maharashtra
ગૂડ ન્યુઝ! વીજળી બિલમાં થશે 25 ટકા સુધીનો ઘટાડો, આ રાજ્યના CMએ કરી મોટી જાહેરાત
Vadodara
નર્મદા કેનાલમાં ડૂબી જતાં ગોત્રી મેડિકલ કોલેજમાં MBBS કરતા બે વિદ્યાર્થીઓના મોત
Uttarakhand
ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, મુસાફરોથી ભરેલી બસ બેકાબૂ થઈ અલકનંદા નદીમાં ખાબકી
Ahmedabad Rain
અમદાવાદમાં વરસાદે તારાજી સર્જી, અનેક જગ્યાએ ભૂવા પડ્યા, વૃક્ષો ધરાશાયી, એકનું મોત