हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Flood
Flood News
monsoon
આજથી 3 જુલાઈ સુધી આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે, કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસશે
Gujarat Weather Forecast: દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ આ વર્ષે ગુજરાતમાં નિર્ધારિત સમય પહેલા એટલે કે 10-11 જૂનની આસપાસ એન્ટ્રી કરી નાખી હતી. એટલે કે આ વખતે ગુજરાતમાં ચોમાસું વહેલું બેઠું હતું. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મૂશળધાર વરસાદે ભારે કહેર મચાવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ એક ટ્રફ લાઈન અને ચક્રવાતી પવનનું દબાણ ગુજરાતમાં ભારે વરસાદનું કારણ બનેલું છે. આ સિસ્ટમ આગામી 48 કલાક સુધી વધુ શક્તિશાળી બની શકે છે. જેના કારણે સ્થિતિ બગડી શકે છે.
Jun 28,2025, 8:57 AM IST
Aravalli
ઉપરવાસમાં ભારે વરસાદથી અરવલ્લીના સરડોઈ ગામમાં પૂર આવ્યું
Heavy rains led to flooding in Sardoi village of Aravalli
Jun 24,2025, 20:16 PM IST
Amirgadh
બનાસકાંઠા અમીરગઢમાં ભારે વરસાદ બાદ ભરાયા પાણી,વાહનો બંધ અંડરબ્રિજ બન્યો સ્વિમિંગ પુલ
Amirgadh in Banaskantha flooded after heavy rains, vehicles stopped and the underbridge turneed into swimming pool
Jun 22,2025, 19:47 PM IST
odhav area
અમદાવાદમાં રાત્રે વરસેલા વરસાદથી ઓઢવ પાણી પાણી, મુખ્ય રિંગરોડ પર ટ્રકે પલ્ટી મારી
Ahmedabad's Odhav area flooded due to overnight rain, truck overturned as water filled the main ring road...
Jun 19,2025, 18:13 PM IST
pm modi
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે PM મોદીએ CM ભુપેન્દ્ર પટેલને કર્યો ફોન, કર્યા આ સૂચનો
india pakistan war update: ભારત પાકિસ્તાન તંગ માહોલની ગુજરાતની માહિતી વડાપ્રધાને મેળવી છે. રાજ્યના મુખ્યમંત્રી સાથે પીએમની ટેલીફોનિક વાતચીતમાં માહિતી મેળવી છે. તેમજ જરૂરી વ્યવસ્થા ઉભી કરવા સૂચન કર્યા
May 9,2025, 13:07 PM IST
General Knowledge
મોટાભાગની નદીઓ સમુદ્રને મળે છે, છતાં દરિયો ક્યારેય કેમ છલકતો નથી? આ રહ્યો જવાબ
Why Sea Never Flood : તમે પણ નદીમાં પૂરના સમાચાર સાંભળ્યા જ હશે. વિશ્વની મોટાભાગની નદીઓ સમુદ્રને મળે છે. તેઓ પોતાનું તમામ પાણી સમુદ્રમાં ભળે છે. પરંતુ નદીમાં છલકાતી નદી પણ ક્યારેય સમુદ્રમાં પૂર આવતી નથી. ચાલો જાણીએ આવું કેમ છે
Mar 7,2025, 16:23 PM IST
america
ગુજરાત જ નહીં! કુદરતના ટ્રિપલ અટેક સામે જગત જમાદાર US પણ પસ્ત! આ ખતરાએ ચિંતા વધારી
દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં હાલ કુદરતનો ટ્રિપલ અટેક જોવા મળી રહ્યો છે. જ્યાં ભયાનક પૂર, વિનાશકારી બરફનું તોફાન અને ભારે વરસાદ કહેર મચાવી રહ્યો છે. જેના કારણે જ્યાં જુઓ ત્યાં તબાહી જ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેના કારણે કેટલાય રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરવાની ફરજ પડી છે. ત્યારે અમેરિકામં કેમ વારંવાર કુદરતી આફતો આવી રહી છે?
Feb 19,2025, 12:21 PM IST
ZEE 24 Kalak Original Video
ઉત્તર પ્રદેશના લલિતપુરમાં ટ્રક અને બસ વચ્ચે જોરદાર ટક્કર, ઘટનાના Live CCTV આવ્યા સામે.....
Massive collision between truck and bus in Lalitpur, Uttar Pradesh, live CCTV footage of the incident surfaced..
Dec 3,2024, 15:05 PM IST
monsoon
પૂરના તાંડવમાં ઈટલીથી ફ્રાંસ સુધી મચ્યો કોહરામ, પૂરના પાણીમાં ડૂબ્યું મેક્સિકો
એક તરફ દુનિયાના દેશોમાં મેઘરાજા કહેર બનીને વરસી રહ્યા છે. ત્યારે આયરલેન્ડ પર એસ્લે વાવાઝોડા કોહરામ મચાવી રહ્યું છે. અડધી રાત્રે જ્યારે એસ્લે વાવાઝોડું સાલ્થિલ શહેર પાસેના દરિયાકાંઠે ટકરાયું ત્યારે ભયંકર પવન ફૂંકાયો.
Oct 21,2024, 22:00 PM IST
VMC
તળાવો પૂરી દેવાના કારણે શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ, કોર્પોરેશનના નાક નીચે બિલ્ડર્સ કચરો નાંખીને પુરે છે તળાવ
VMC yet to learn from flood in past days!Garbage being dumped in notified lakes on Gotri-Sevasi road
Sep 24,2024, 16:45 PM IST
bihar
બિહારના અનેક જિલ્લામાં ગંગાના પાણીનો કેર, પાણી વચ્ચે જ જીવવા મજબૂર થયો માનવી...
Monsoon 2024: Bihar faces severe floods in five districts due to heavy rains in upstream regions
Sep 19,2024, 17:05 PM IST
politics
"લાખો-કરોડોના નુકસાન સામે હજારોની સહાય તે મજાક છે...": ગુજરાતમાં પૂરના સહાયના મુદ્દે અમિત ચાવડાએ સરકાર પર કર્યા પ્રહાર
Politics heats up over relief package announced by Gujarat Govt for losses due to flood in vadodara
Sep 13,2024, 0:05 AM IST
gujarat
ગુજરાત સરકારે વડોદરાના પૂર પીડિતો માટે રાહત પેકેજની કરી જાહેરાત
BREAKING: Gujarat government announces relief package for flood victims of Vadodara
Sep 12,2024, 23:55 PM IST
gujarat
વડોદરામાં પૂરગ્રસ્તો માટે સરકારે જાહેર કર્યું કરોડોનું પેકેજ, કોને કેટલા રૂપિયા મળશે
વડોદરાના અનેક વિસ્તારોમાં પૂર આવ્યું હતું. જેમાં લોકોનું જીનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. આમાંથી બહાર આવતા લોકોને ઘણા દિવસો લાગી ગયા. હવે વડોદરામાં પૂરે વેરેલા વિનાશ બાદ સરકારે સહાયની જાહેરાત કરી છે.
Sep 12,2024, 17:48 PM IST
ZEE 24 Kalak Original Video
આણંદ: મહિસાગર નદીના જળસ્તર વધતા હાથીયો પથ્થર અને મહિસાગર માતાનું મંદિર થયું જળમગ્ન....
Anand: Mahisagar River's water level rises, elephant stone and Mahisagar Mata temple submerged....
Sep 11,2024, 15:35 PM IST
ZEE 24 Kalak Original Video
સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું, 8 ઈંચ વરસાદ ખાબકતા વીરા નદીમાં ઘોડાપુર તો લો-લેવલ કોઝવે પર ફરી વળ્યા પાણી....
Surat's Umarpada burst, 8 inches of rain in Veera river overflowed Ghodapur to low-level causeway....
Sep 10,2024, 12:45 PM IST
Flood Zone
ગુજરાતમાં છાશવારે જોવા મળશે પૂરની સ્થિતિ? બદલાતી પેટર્નથી વૈજ્ઞાનિકો પણ ચિંતામાં
હવે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તેલંગણા જેવા રાજ્યો પર બિહાર અને યુપીની લાઈનમાં આવી ગયા છે. શું ભારતનો ફ્લડ મેપ બદલાઈ રહ્યો છે, જો આમ થાય છે તો કેમ? તેનું કારણ કઈ બીજુ નહીં પરંતુ આપણે અને આપણા કારણે જળવાયુ પરિવર્તનની સ્થિતિ છે. જાણો વિગતો...
Sep 9,2024, 14:54 PM IST
kim jong un
બાપ રે! તાનાશાહ કીમ જોંગનો વધુ એક ક્રુરતાભર્યો આદેશ, 30 અધિકારીઓને ફાંસીના માંચડે લટ
North Korea flood : ઉત્તર કોરિયાનો તાનાશાહ કિમ જોંગ ઉન પોતાની તાનાશાહી માટે દુનિયાભરમાં બદનામ છે. ત્યારે ફરી એકવાર કિમ જોંગ ઉને પોતાની તાનાશાહીથી બર્બરતા દેખાડી. પરંતુ આ વખતે કિમ જોંગ ઉને પોતાના ભ્રષ્ટ 30 અધિકારીઓને ફાંસીના માંચડે લટકાવી દીધા. ત્યારે કઈ ભૂલના કારણે અધિકારીઓને થઈ મોતની સજા.
Sep 5,2024, 19:30 PM IST
Flood
ભારત જ નહિ, દુનિયાના આ દેશો પણ તબાહ થયા! કુદરતનો એવો પ્રકોપ વરસ્યો કે વિનાશ વેરાયો
Flood in World : માત્ર ભારત જ નહિ, દુનિયાભરના અનેક દેશો હાલ પૂરના પાણીમાં ડૂબ્યા છે, કાળા માથાનો માનવી સતત કુદરતની સિસ્ટમ સાથે છેડછાડ કરી રહ્યો છે, એટલે જ હવે કુદરત પણ પોતાનું રૌદ્ર રૂપ બતાવી રહ્યું છે
Sep 5,2024, 17:59 PM IST
Epidemic worsens
વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ વકર્યો રોગચાળો, કારેલીબાગ વિસ્તારની ચેપી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ
Epidemic worsens after flood waters recede in Vadodara, Hospital in Karelibagh area overflows with patients
Sep 4,2024, 17:20 PM IST
Trending news
Ahmedabad
અમદાવાદના PG માં દારૂની મહેફિલ, યુવક-યુવતીઓ એકસાથે દારૂ પીતા પકડાયા
Air-India-Plane-Crash
18-18 દિવસ બાદ અમદાવાદ ક્રેશ થયેલા વિમાનનું મહત્વપૂર્ણ અંગ મેસની ટાંકી નીચેથી મળ્યું
elon musk
મસ્કનો ટ્રમ્પને ખુલ્લો પડકાર, - જો બિલ પાસ થયું તો બીજા જ દિવસે નવી પાર્ટી બનાવીશ
LPG ગેસ સિલિન્ડરના ભાવ
જુલાઈના પહેલા દિવસે જનતાને મળી સૌથી મોટી રાહત; LPG સિલિન્ડરના ભાવ ઘટ્યા, જાણો ફટાફટ
MS Dhoni Trademark
હવે બીજું કોઈ નહીં બની શકે કેપ્ટન કૂલ... મહેન્દ્ર સિંહ ધોનીએ નિકનેમ પર લગાવ્યું ટેગ
muzaffarnagar road accident innova car fell down from flyover Gandhinagar 4 people died
મુઝફ્ફરનગરમાં ગમખ્વાર અકસ્માત, ફ્લાયઓવર પરથી કાર ખાબકતા ગાંધીનગરના 4 યુવકોના મોત
Gujarat DGP
વિકાસ સહાયની નિવૃત્તિના ગણતરીના કલાકો વચ્ચે મોટી ખબર, મળ્યું એક્સટેન્શન
Japani Baba Vanga
જાપાની બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી, શું જુલાઈ 2025માં આવશે મોટી તબાહી?
Astronauts Wear Condoms In Space
જ્યારે અવકાશમાં સેક્સ નથી કરતા, તો કોન્ડોમ કેમ પહેરે છે એસ્ટ્રોનોટ? જાણો કારણ !
Tuesday Remedies In Gujarati
વાળ અને નખ ન કાપવા ઉપરાંત મંગળવારે આ કામો પણ ન કરો, નહીં તો હનુમાનજી થશે નારાજ !