हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
544/ 7
(135)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
fugitive
Fugitive News
gujarat news
અમેરિકી એજન્સીએ આ ગુજરાતીને જાહેર કર્યો મોસ્ટ વોન્ટેડ, માહિતી આપનારને 2 કરોડનું ઈનામ
FBI Most Wanted List: 33 વર્ષનો ગુજરાતી યુવાન છે FBI ની યાદીમાં મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયો છે. માહિતી આપનારને મળશે બે કરોડથી વધુનું ઈનામ આપવાની પણ એફબીઆઈએ જાહેરાત કરી છે.
Jun 1,2023, 13:55 PM IST
fugitive
મહિલા જેઠ સાથે ફરાર થતા પતિએ પોતાનાં જ પુત્રનું અપહરણ કર્યું અને...
શહેરનાં અમદુપુરા વિસ્તારમાં ફૂટપાથ પરથી પાંચ વર્ષના બાળકનું અપહરણ થયું હતું. નાના બાળકનાં અપહરણના પગલે પોલીસ દોડતી થઇ હતી. ક્રાઇમબ્રાંચની ટીમે તપાસ ચાલુ કરી હતી. જેમાં બાળકનું અપહરણ તેના જ પિતાએ કર્યું હોવાનું સામે આવ્યું હતું. પતિ પત્ની વચ્ચે ઝગડો થતા પત્ની પતિના ભાઇ સાથે ભાગી ગઇ હતી. અલગ અળગ રહેવા લાગી હતી.
Aug 25,2020, 17:44 PM IST
Ahmedabad
અમદાવાદ : ઓઢવમાં ફાકીના પૈસા નહી આપવા બાબતે યુવકે છરીના ઘા મારી યુવક ફરાર
નશાના બંધાણીઓને જે ક્યારેક નશો ન કરવા મળે તો જીવ પર આવી જતા હોય છે. કોઇનો જીવ લેતા કે જીવ દેતા પણ વિચારતા નથી હોતા. શહેરનાં ઓઢવ વિસ્તારમાં યુવકને મસાલાનાં પૈસા નહી આપવા બાબતે યુવાન પર જીવલેણ હુમલો થયો છે. ઓઢવ પોલીસે આ બાબતે ગુનો નોંધીને આગળની તપાસ આદરી છે. જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ આદરી છે.
Jul 31,2020, 18:19 PM IST
Rape case
સુરત, રાજકોટ અને વડોદરામાં દુષ્કર્મની ઘટના, આરોપીઓ હજુ ફરાર
Gujarat News: ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં એવી ત્રણ ઘટના સામે આવી જેનાથી સમગ્ર રાજ્યમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. સૌથી પહેલા સુરતમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરીને પિતા-પુત્રીના સંબંધને કલંક લગાવ્યું છે. ત્યારે સુરત બાદ વડોદરામાં પણ હેવાનિયતની ચરમ સીમા વટાવે તેવી ઘટના સામે આવી હતી. પોતાના મંગેતર સાથે બેઠેલી 15 વર્ષની કિશોરીને ઢસડી જઈને બે રાક્ષસોએ પીંખી નાખી હતી અને બાદમાં ફરાર થઇ ગયા હતા, તો રાજકોટમાં પણ માનવતાના મૂલ્યોને ધોઈ નાખતી ઘટના સામે આવી. ગઈ કાલે રાત્રે 80 ફૂટ રોડ પર ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવારની 8 વર્ષની દીકરીને અજાણ્યા નરાધમો અપહરણ કરીને બાજુમાં આવેલા નાલામાં લઇ જઈને બાળકીની આબરૂ લૂંટી લીધી અને નરાધમો ત્યાંથી ભાગી છૂટ્યા.
Nov 30,2019, 16:19 PM IST
Rape case
ગુજરાતમાં બાળકીઓની સુરક્ષા પર સવાલ
ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં એવી ત્રણ ઘટના સામે આવી જેનાથી સમગ્ર રાજ્યમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. સૌથી પહેલા સુરતમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરીને પિતા-પુત્રીના સંબંધને કલંક લગાવ્યું છે. ત્યારે સુરત બાદ વડોદરામાં પણ હેવાનિયતની ચરમ સીમા વટાવે તેવી ઘટના સામે આવી હતી. પોતાના મંગેતર સાથે બેઠેલી 15 વર્ષની કિશોરીને ઢસડી જઈને બે રાક્ષસોએ પીંખી નાખી હતી અને બાદમાં ફરાર થઇ ગયા હતા, તો રાજકોટમાં પણ માનવતાના મૂલ્યોને ધોઈ નાખતી ઘટના સામે આવી. ગઈ કાલે રાત્રે 80 ફૂટ રોડ પર ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવારની 8 વર્ષની દીકરીને અજાણ્યા નરાધમો અપહરણ કરીને બાજુમાં આવેલા નાલામાં લઇ જઈને બાળકીની આબરૂ લૂંટી લીધી અને નરાધમો ત્યાંથી ભાગી છૂટ્યા.
Nov 30,2019, 15:25 PM IST
Rape case
રાજકોટ દુષ્કર્મની ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે, પોલીસે તપાસ હાથ ધરી
રાજકોટમાં પણ માનવતાના મૂલ્યોને ધોઈ નાખતી ઘટના સામે આવી. ગઈ કાલે રાત્રે 80 ફૂટ રોડ પર ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવારની 8 વર્ષની દીકરીને અજાણ્યા નરાધમો અપહરણ કરીને બાજુમાં આવેલા નાલામાં લઇ જઈને બાળકીની આબરૂ લૂંટી લીધી અને નરાધમો ત્યાંથી ભાગી છૂટ્યા.
Nov 30,2019, 15:25 PM IST
Ahmedabad
ફરી એક વાર અમદાવાદનું વિકાસગૃહ વિવાદમાં આવ્યું, જુઓ સીસીટીવીમાં શું ઘટના સામે આવી
ફરી એક વાર અમદાવાદનું વિકાસગૃહ વિવાદમાં આવ્યું છે, વિકાસગૃહમાંથી આસરે 20 વર્ષની યુવતી ફરાર થઇ જતા અનેક સવાલો ઉઠી રહ્યા છે, આ પહેલા પણ વિકાસગૃહમાંથી સગીરા ફરાર થવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે તો ઘટનાની જાણ થતા જ પાલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
May 17,2019, 20:25 PM IST
United kingdom
નીરવ મોદી પર લટકતી ધરપકડની તલવાર, લંડન કોર્ટમાં પહોંચ્યો પ્રત્યાર્પણનો કેસ
ભારતથી ભાગેલ હીરા વેપારી નીરવ મોદી હાલના સમયે લંડનમાં ખુલ્લામાં ફરી રહ્યો છે અને વૈભવી જીવન પણ જીવી રહ્યો છે
Mar 9,2019, 21:50 PM IST
Trending news
Government vacancy
યુવાનો માટે BSFમાં નોકરી કરવાની સુવર્ણ તક, પગાર 69100 સુધી! જાણો યોગ્યતા
Fruits For Constipation Relief
બાબા રામદેવે જણાવ્યું તાત્કાલિક કબજિયાત દૂર કરવાના આ ફળનું કરો સેવન, જાણો
health tips
વિટામિન B12 વધારવા માટે શાકાહારીઓએ શું ખાવું જોઈએ? જાણો ડોક્ટરે શું કહ્યું ?
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલે આરજે મહવશ સાથે કરી લીધી સગાઈ? ઋષભ પંતના નિવેદનથી મચી ખલબલી
IVF
શું પહેલી વારમાં જ સક્સેસ થઈ જાય છે IVF, શું હોય છે પ્રોસેસ અને કેટલો આવે છે ખર્ચ?
Moon
શું તમને ખબર છે ચાંદાને કેમ મામા જ કહેવામાં આવે છે ? કાકા કે ભાઈ કેમ નહીં ? જાણો
Bajaj Auto
Bajajને લાગ્યો મોટો ઝટકો! ઓગસ્ટમાં બંધ કરી શકે છે EV પ્રોડક્શન, આ છે મોટું કારણ
Weakest Passport In 2025
આ દેશનો પાસપોર્ટ સૌથી નબળો, પાકિસ્તાનની હાલત પણ ખરાબ, જાણો ભારતની રેન્કિંગ?
Krishna janmashtami
15 કે 16 ઓગસ્ટ, ક્યારે છે કૃષ્ણ જન્માષ્ટમી? અગીં જાણો તારીખ અને શુભ મુહૂર્ત
gujarat
ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને આવ્યાં મોટા સમાચાર; નિવૃત્ત શિક્ષકોને પડશે મોજે મોજ!