हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
match fixing
Match fixing News
IPL 2025
'લાઈવ ફિક્સિંગ...' ઈશાન કિશન વાઈડ બોલ પર આઉટ, અમ્પાયરે અપીલ વિના જ ઉંચી કરી આંગળી
SRH vs MI : IPL 2025માં જોરદાર રોમાંચ જોવા મળી રહ્યો છે, તમામ ટીમો પ્લેઓફમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહી છે. આ દરમિયાન ફિક્સિંગની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચમાં ઈશાન કિશનની વિકેટને લઈને વિવાદ ઉભો થયો છે.
Apr 24,2025, 10:57 AM IST
BCCI
IPL વચ્ચે આવ્યા મોટા સમાચાર, BCCIએ ફિક્સિંગ કેસમાં આ ટીમના માલિક પર લગાવ્યો પ્રતિબંધ
BCCI Imposed Ban : IPL 2025ની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના લોકપાલ જસ્ટિસ અરુણ મિશ્રાએ મુંબઈ T20 લીગ ફ્રેન્ચાઇઝીના પૂર્વ સહ-માલિક ગુરમીતસિંહ ભમરાહ પર પ્રતિબંધ મૂક્યો છે.
Apr 19,2025, 10:50 AM IST
pakistan
મેચ ફિક્સિંગમાં પાકિસ્તાનની ખુલવાની છે પોલ, પૂર્વ કેપ્ટનનો સનસનીખેજ દાવો
Pakistan cricket : પાકિસ્તાન ક્રિકેટમાં મેચ ફિક્સિંગને લઈને પૂર્વ કેપ્ટન દ્વારા સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે. પૂર્વ કેપ્ટને જ્યારે મેચ ફિક્સિંગ તેની ચરમસીમા પર હતું ત્યારે પાકિસ્તાન ક્રિકેટમાં શું ચાલી રહ્યું હતું, તે તમામ માહિતી તેમના બુકમાં જાહેર કરશે તેવો દાવો કર્યો છે.
Mar 11,2025, 14:44 PM IST
Cricket
Match fixing: એશિયા કપ ટાણે જ ક્રિકેટ જગતમાં ખળભળાટ, આ સ્ટાર ખેલાડી કરાઈ ધરપકડ
Match fixing: એક ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર મેચ ફિક્સિંગ કેસમાં ખરાબ રીતે ફસાયો છે. આ ખેલાડીની મેચ ફિક્સિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
Sep 6,2023, 17:00 PM IST
IPL Match Fixing
ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ IPL સીઝન, મેચ ફિક્સિંગ મામલે CBI એ ત્રણ લોકોની કરી ધરપકડ
IPL Match Fixing: આઇપીએલ સીઝન 15 ની વચ્ચે એક ચોંકાવનારી વાત સામે આવી છે. તમને જણાવી દઈએ કે, સીબીઆઇએ મેચ ફિક્સિંગના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે.
May 14,2022, 18:05 PM IST
IPL 2022
IPL શરૂ થતાં જ કેમ જોર પકડે છે ફિક્સિંગની ચર્ચા? સ્પોટ અને મેચ ફિક્સિંગમાં શું ફેર?
Know how is spot fixing different then match fixing: ક્રિકેટમાં ચિટિંગ થતી હોય છે અને ચાલતી પણ રહે છે. આ એકદમ સામાન્ય બાબત છે. એમ તો દરેક ગેમમાં થોડી ઘણી ચિટિંગ તો થતી હોય જ છે. કોઈ વખત ભૂલથી તો કોઈ વખત જાણી જોઈને આ ભૂલ કરવામાં આવે છે. ક્રિકેટના આ જેન્ટલમેન માટે કહેવાતી રમતમાં અનેક વખત ચીટિંગની ઘટનાઓ થઈ છે.
Mar 29,2022, 9:07 AM IST
match fixing
મેચ ફિક્સ કરવા માટે પૂર્વ IPL ખેલાડીને લાખો રૂપિયાની ઓફર, વાત બહાર આવતા હડકંપ
ક્રિકેટ હંમેશાથી અનિશ્ચિતતાઓવાળી રમત ગણાય છે અને ભારતમાં ક્રિકેટ કોઈ ધર્મથી જરાય કમ નથી. પરંતુ ક્રિકેટ પર કાળા ધબ્બા પણ લાગેલા છે. ખેલાડીઓ મેચ ફિક્સિંગમાં પકડાય છે અને બદનામ ક્રિકેટ થાય છે.
Jan 18,2022, 8:42 AM IST
ICC
ક્રિકેટ ઉપર ફરીથી ફિક્સિંગના વાદળો ઘેરાયા, બે ખેલાડીઓ પર ICC એ લગાવ્યો 8 વર્ષનો બેન
ICC એ સંયુક્ત અરબ અમીરાત (UAE) ના ખેલાડીઓ હયાત અને અશફાક અહમદ પર ભ્રષ્ટાચાર વિરોધી નિયમોના ઉલ્લંઘનમાં દોષી સાબિત થયા બાદ આઠ વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે.
Jul 1,2021, 23:48 PM IST
મેચ ફિક્સિંગ
Match Fixing: બુકી સંજીવ ચાવલાને લંડનથી ભારત લાવવામાં આવ્યો
મેચ ફિક્સિંગનો મુખિયા સંજીવ ચાવલા (Sanjeev Chawla)ને ગુરૂવારે લંડનથી ભારત લાવવામાં આવ્યો. કોર્ટના નિર્ણય બાદ ઇંગ્લેડે સંજીવ ચાવલાને બુધવારે પ્રત્યારોપણ કર્યો હતો. સંજીવ ચાવલા કથિત રીતે મેચ ફિક્સિંગ રેકેટમાં સામેલ હતો. હવે દિલ્હીની ક્રાઇમ બ્રાંચ તેની સાથે પૂછપરછ કરશે. મેચ ફિક્સિંગ કેસમાં ઘણા ક્રિકેટરોના નામ આવ્યા હતા.
Feb 13,2020, 14:08 PM IST
Sri Lanka
હવે શ્રીલંકામાં મેચ ફિક્સિંગ ગુનો ગણાશે, સંસદમાં બિલ પાસ
એક ક્રિકેટ વેબસાઇટના હવાલાથી તે જાણકારી સામે આવી છે કે આ કાયદા હેઠળ જો કોઈ વ્યક્તિ રમતમાં ભ્રષ્ટાચારનો દોષી સાબિત થાય છે તો તેને 10 વર્ષની સજા થઈ શકે છે. આ સિવાય તેણે મોટો દંડ ભરવો પડશે.
Nov 12,2019, 15:57 PM IST
મેચ ફિક્સિંગ
ફિક્સિંગ પર સુનીલ ગાવસ્કરે કહ્યું, લાલચની કોઈ દવા નથી
સુનીલ ગાવસ્કરે કહ્યું- લાલચ એવી વસ્તુ છે, જેને શિક્ષા, માર્ગદર્શન, સેમીનાર કે ભ્રષ્ટાચાર વિરોધી અધિકારી ન સુધારી શકે.
Sep 23,2019, 15:53 PM IST
મહેન્દ્ર સિંહ ધોની
ચેન્નઈ સુપરકિંગ્સની ડોક્યૂમેન્ટ્રીમાં ધોનીએ કહ્યું- હત્યાથી મોટો અપરાધ છે
ધોનીએ કહ્યું કે, તેના માટે સૌથી મોટો અપરાધ હત્યા કરવી નહીં પરંતુ મેચ ફિક્સિંગ કરવી હશે.
Mar 11,2019, 16:15 PM IST
શ્રીસંત
શ્રીસંતે કોર્ટમાં કહ્યુ, અજહરને લઇને નિર્ણય બદલી શકાય તો મારા માટે કેમ નહિ
પ્રતિબંધિત ક્રિકેટ ખેલાડી એસ શ્રીસંતે શુક્રવારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) દ્વારા સ્પોર્ટ ફિક્સિંગના આરોપમાં તેના પર લગાવામાં આવેલો આજીવન પ્રતિબંધનો નિર્ણયએ બહું કોઠોર નિર્ણય છે.
Dec 8,2018, 16:09 PM IST
Trending news
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે