हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
NCLT
Nclt News
Jaiprakash Associates
વેચાવા જઈ રહી છે આ કંપની, આવતા અઠવાડિયે લેવામાં આવશે નિર્ણય ! ₹3નો છે શેર
Company Sold: નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની અલ્હાબાદ બેન્ચે 3 જૂન, 2024 ના રોજ દેવાના નિરાકરણ પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. લોન ચુકવણીમાં ડિફોલ્ટ થયા બાદ કંપનીને નાદારીની કાર્યવાહીમાં ધકેલી દેવામાં આવી હતી. કંપની પર કુલ રૂ. 57,185 કરોડનો દાવો કરવામાં આવી રહ્યો છે.
Jun 22,2025, 20:04 PM IST
Business News
વેચાઈ રહી છે આ નાદાર કંપની, NCLT એ આપ્યો મોટો ઓર્ડર, ₹4 સુધી ઘટી ગયા શેરના ભાવ
Stock Crash: કંપનીના શેર આજે એટલે કે 10 માર્ચના રોજ 5% ઘટીને 4.50 રૂપિયા પર આવી ગયા હતા. એક વર્ષમાં તેમાં 75%નો ઘટાડો જોવા મળ્યો. 11 જાન્યુઆરી, 2008ના રોજ કંપનીના શેરની કિંમત 296 રૂપિયા પર પહોંચી હતી. એટલે કે ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેમાં 99% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.
Mar 10,2025, 19:21 PM IST
Business News
9 વર્ષથી બંધ પડ્યો છે આ શેર, 9 રૂપિયા છે ભાવ, હવે કંપની વિશે સામે આવી મોટી માહિતી
Trading Closed: તમને જણાવી દઈએ કે કંપનીના શેર ઘણા વર્ષોથી બંધ પડ્યા છે, તેમાં કોઈ ટ્રેડિંગ થઈ રહ્યું નથી. દેશની સૌથી જૂની ચા કંપનીના શેરનું છેલ્લે 12 ડિસેમ્બર, 2016ના રોજ ટ્રેડિંગ થયું હતું, જ્યારે તેની બંધ કિંમત 9.10 રૂપિયા હતી. ત્યારથી તેનું ટ્રેડિંગ બંધ પડ્યું છે.
Mar 9,2025, 17:21 PM IST
Stock Crash
92% તૂટી 11 રૂપિયા પર આવ્યો આ શેર, હવે નાદાર બની ગઈ કંપની, શેર વેચી રહ્યાં છે લોકો
MEP Infrastructure Developers Ltd Share: રિયલ્ટી કંપની એમઈપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સના શેર આજે બુધવારે કારોબાર દરમિયાન ફોકસમાં હતા. કંપનીના શેર આજે 4.7 ટકા ઘટી 11.72 રૂપિયાના ઇન્ટ્રા ડે લો પર પહોંચી ગયા છે.
Apr 3,2024, 23:09 PM IST
Rasana
ગુજરાતની શાન Rasna માત્ર રૂ. 71 લાખમાં નાદાર થઈ જશે! નફો કરતી કંપનીની શું છે આ બબાલ
Rasna Insolvency : ચિલચિલાતી ગરમીમાં રાહત આપનાર એક ઇન્સ્ટન્ટ ડ્રિંક મિક્સ રસના સામે એક લોજિસ્ટિક્સ કંપનીએ નાદારીની અરજી દાખલ કરી છે. આ કેસ માત્ર 71 લાખ રૂપિયાનો છે. જો કે ગુજરાત હાઈકોર્ટે કંપનીને થોડા દિવસો માટે રાહત આપી છે.
Sep 5,2023, 16:04 PM IST
Dish TV
પ્રોક્સી એડવાઇઝરી ફર્મની ઇન્વેસ્ટર્સને સલાહ, ડિશ ટીવીના AGM ના પ્રસ્તાવનું કરો...
Dish TV-Yes Bank latest news: 23 ડિસેમ્બરે Dish TV ની પ્રમોટર ગ્રુપ કંપનીએ શેર ટ્રાન્સફર મામલામાં બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં અપીલ કરવામાં આવી છે કે ડિશ ટીવી પર કંટ્રોલ કરવાનો પ્રયાસ રોકવામાં આવવો જોઈએ.
Dec 27,2021, 16:26 PM IST
ZEEL
ZEEL ની EGM ને લઈને મીડિયામાં આવેલા સમાચાર પાયાવિહોણા
NCLT એ ઇન્વેસ્કોની માંગ પર EGM બોલાવવાનો નિર્દેશ આપ્યો છે. આ સમાચાર સંપૂર્ણ રીતે ભ્રામક અને ખોટા છે. NCLT તરફથી આવો કોઈ નિર્દેશ આપવામાં આવ્યો નથી.
Sep 30,2021, 21:56 PM IST
સાઇરસ મિસ્રી
સાઇરસ મિસ્ત્રી ફરી બન્યા ટાટા સન્સના એક્ઝિક્યૂટિવ ચેરમેન, NCLAT આપ્યો આદેશ
સાઇરસ મિસ્ત્રી (Cyrus Mistry) ફરીથી ટાટા સન્સ (Tata sons)ના એક્ઝિક્યૂટિવ ચેરમેન બની ગયા છે. તેમને ટાટા સન્સના બોર્ડમાંથી હાંકી કાઢવાના નિર્ણયને NCLAT માં કેસ હારી ગયા હતા. NCLAT એ NCLTના ઓર્ડરને નકારી કાઢતાં સાઇરસ મિસ્ત્રીની અરજી પર સુનાવણી શરૂ કરી દીધી છે.
Dec 18,2019, 22:44 PM IST
દેવાળીયા
નાદાર થઇ શકે છે દેશની 70 મોટી કંપનીઓ! અદાણી-અંબાણીની કંપની પણ સામેલ
રિઝર્વ બેંકે ફેબ્રુઆરી 2018માં એક સર્કુલરમાં સ્પષ્ટ કર્યું હતું કે જો આ કોર્પોરેટ હાઉસ લોન ચૂકવવામાં એકપણ દિવસ મોડું કરે છે તો તેને ડિફોલ્ટ ગણીને તેમના દ્વારા લેવામાં આવીએ લોનની રકમને NPA જાહેર કરવામાં આવશે.
Aug 29,2018, 11:00 AM IST
Trending news
Ahmedabad Plane Crash
ગુજરાતીઓ અમેરિકન કંપનીને ધોળા દિવસે તારા દેખાડશે, 2 મહિના બાદ અમદાવાદમાં પ્લેન ક્રેશ
gujarat
360 ડિગ્રી મૂલ્યાંકન: ગુજરાતના શિક્ષણમા આવશે મોટા ફેરફાર, એક વાલી છો તો ચેક કરી લેજો
Anil Ambani
અનિલ અંબાણીની મોટી જીત, સકારાત્મક સમાચાર પછી પણ શેર વેચતા જોવા મળ્યા રોકાણકારો
Dhaniya Panjiri
જન્માષ્ટમીની પૂજા પંજરી વિના ગણાશે અધુરી, જાણો લાલાની પ્રિય પંજરી કેવી રીતે બનાવવી
fbi crime files
ચંદ્ર પર ગર્લફ્રેન્ડ સાથે 'સંબંધ' રાખવાની ઇચ્છા, NASAના ઈન્ટર્ને કરી 184 કરોડની ચોરી
Sarpanch
આ ગામના સરપંચે વધાર્યું ગુજરાતનું ગૌરવ, ઓપરેશન સિંદૂરમાં કર્યું એવું કામ, જાણો
Ahmedabad Plane Crash
પહેલા 9 જૂનની ટિકિટ કઢાવી, પછી 11, પછી 12 જૂન...હવે માતાને ન્યાય અપાવવા કોર્ટમાં ગયો
janmashtami 2025
જન્માષ્ટમીની પૂજામાં આ સામગ્રીઓની જરૂર પડે, લીસ્ટ અનુસાર વસ્તુઓ લઈ કરી લો તૈયારી
Commonwealth Games
દુનિયામાં ડંકો! ગુજરાતના આંગણે મોટો અવસર, ઓલિમ્પિક પહેલાં જ અમદાવાદના સિતારા ચમક્યા
Kidney
જો ચહેરા પર આ 6 નિશાન દેખાય, તો સમજો કિડની ફેલ થવાની છે, તાત્કાલિક હોસ્પિટલમાં જાઓ