हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pragya Thakur
Pragya thakur News
rahul gandhi
રાહુલ ગાંધીને દેશમાંથી બહાર ફેંકી દેવા જોઈએઃ ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરનું વિવાદીત નિવેદન
Rahul Gandhi should be thrown out of India, says BJP's Pragya Thakur
Mar 12,2023, 10:25 AM IST
સાધ્વી પ્રજ્ઞા ઠાકુર
સાધ્વી પ્રજ્ઞાએ નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવતાં રાહુલ ગાંધીએ તાક્યું નિશાન
parliament live updates: સાધ્વી પ્રજ્ઞાએ (Sadhvi Pragya) મહાત્મા ગાંધીજીને (Gandhi Bapu) ગોળીએ દેનાર નથુરામ ગોડસેને (Nathuram Godse) દેશભક્ત ગણાવતાં આ નિવેદનને પગલે સંસદમાં (Parliament) ભારે હંગામો થયો છે. કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આ મામલે તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે- આ ભારતના સંસદીય ઇતિહાસનો કાળો દિવસ છે.
Nov 28,2019, 15:42 PM IST
ફરહાન અખ્તર
ફરહાને ટ્વીટ કરવામાં વાળ્યું ભોપાળું, લોકોએ કહી દીધો 'પપ્પુ'
ફરહાન ખાને ચૂંટણીને લગતું એક ટ્વીટ કર્યું હતું અને પછી લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું
May 19,2019, 15:50 PM IST
Taliban
આનંદ મહિંદ્રાએ પ્રજ્ઞા ઠાકુરના નિવેદનને તાલિબાની હરકત જેવું ગણાવ્યું
ભોપાલ સીટ પર ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર દ્વારા મહાત્મા ગાંધીના હત્યાના નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવવા મુદ્દે હાલ ભારે વિવાદ ચાલી રહ્યો છે
May 17,2019, 22:14 PM IST
narendra modi
સાધ્વી પ્રજ્ઞાએ માફી માંગી પરંતુ હું મનથી તેમને ક્યારે માફ નહી કરી શકું:PM
સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિત ભાજપનાં અનેક નેતાઓના નાથુરામ ગોડસે અને મહાત્મા ગાંધી પર અપાયેલા નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન મોદીએ નિવેદન આપ્યું હતું
May 17,2019, 21:27 PM IST
અમિત શાહ
નથૂરામ ગોડસે પર અનંત, પ્રજ્ઞા, નલિનના નિવેદન ખાનગી, પાર્ટીને કોઇ લેવા-દેવ
નથૂરામ ગોડસે પર પ્રજ્ઞા ઠાકુરના નિવેદન બાદ સર્જાયેલા વિવાદ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, આ રીતના નિવદેનથી પાર્ટીને કોઇ લેવા-દેવા નથી. આ રીતના ભાજપ નેતાઓ અનંત હેગડે, નલિન કટીલના ગોડસે પરના નિવેદન પર અમિત શાહએ કહ્યું કે આ નેતાઓના ખાનગી નિવેદન છે.
May 17,2019, 15:45 PM IST
Pragya Thakur
સાધ્વીનાં ગોડસે અંગેના નિવેદન સાથે અમે સંમત નહી, જાહેરમાં માફી માંગે: ભાજપ
ભોપાલથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના નાથુરામ ગોડસેના દેશભક્તિ સંબંધિત નિવેદનથી ભાજપ સંમત નથી. ભાજપ પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું કે, ભાજપ તેમના નિવેદન સાથે સંમત નથી. અને તેની નિંદા કરીએ છીએ. પાર્ટીએ તેમનુ સ્પષ્ટીકરણ માંગશે. સાધ્વીપ્રજ્ઞાએ જાહેરમાં આ નિવેદન મુદ્દે માફી માંગવી જોઇએ.
May 16,2019, 18:57 PM IST
લોકસભા ચૂંટણી 2019
ભોપાલ લોકસભા બેઠક પરથી હવે પ્રજ્ઞા ઠાકુર નહીં લડે ચૂંટણી, જાણો કેમ પાછી ખે
મધ્ય પ્રદેશની હાઈપ્રોફાઈલ લોકસભા બેઠક ભોપાલથી પ્રજ્ઞા ઠાકુરે ઉમેદવારી પાછી ખેંચીને ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. પરંતુ આ ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર નહીં પરંતુ સેમ ટુ સેમ નામવાળા અપક્ષ ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર છે.
Apr 28,2019, 11:17 AM IST
Alok Sanjar
BJPનાં જ ભોપાલના સાંસદ સંજરે પ્રજ્ઞાસિંહ સામે ઉમેદવારી નોંધાવી ! જાણો કારણ
ભાજપ ભલે પ્રજ્ઞાસિંહ ઠાકુરને પોતાનાં ઉમેદવાર બનાવીને છાતી ફુલાવી રહ્યું હોય પરંતુ ભાજપના જ ઇશારે હાલના સાંસદે સાધ્વીની સાથે સાથે ઉમેદવારી નોંધાવીને સૌને ચોકાવી દીધા છે
Apr 23,2019, 23:34 PM IST
loksabha elections 2019
શહીદ હેમંત કરકરે અંગે સાધ્વી પ્રજ્ઞાએ ભાંગરો વાટ્યો, ભાજપે છેડો ફાડ્યો
ભોપાલ લોકસભા સીટથી ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે મુંબઇ આતંકવાદી હૂમલામાં શહીદ પોલીસ અધિકારીને પોતાના શ્રાપ લાગ્યો હોવાની વાત કરી હતી
Apr 19,2019, 21:10 PM IST
Pragya Thakur
દિગ્વિજય સિંહે બદલો લેવા મારી વિરુદ્ધ કાર્યવાહી કરી: સાધ્વી પ્રજ્ઞા સિંહ
ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ગુરૂવારે પોતાનો ચૂંટણી અભિયાન ચાલુ કર્યું. તેમણે હુજૂર વિધાનસભાનાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યું. આ દરમિયા સાધ્વી આપવીતી સંભળાવતા ભાવુક થઇ ગઇ. તેમણે દિગ્વિજય સિંહ પર પણ નિશાન સાધ્યું. તેમણે આરોપ લગાવ્યો, સિંહે મારો બદલો લીધો. ષડયંત્રનો મુખ્ય સુત્રધાર દિગ્વિજય સિંહ છે.
Apr 18,2019, 21:11 PM IST
લોકસભા ચૂંટણી 2019
ભોપાલ: ભાજપમાં સામેલ થઇ પ્રજ્ઞા ઠાકુર, દિગ્વિજયની સામે લડી શકે છે ચૂંટણી
હાઇ-પ્રોફાઇલ બેઠક ભાજપથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહને ટક્કર આપવા માટે ભાજપ પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. પ્રજ્ઞા ઠાકુરે આજે ભોપાલમાં ભાજપ ઓફિસ પહોંચી સત્તાવાર સભ્યપદ ગ્રહણ કર્યું.
Apr 17,2019, 14:13 PM IST
Trending news
Kidney
જો ચહેરા પર આ 6 નિશાન દેખાય, તો સમજો કિડની ફેલ થવાની છે, તાત્કાલિક હોસ્પિટલમાં જાઓ
boeing
વિમાન દુર્ઘટનામાં માતાનું મોત; સૌથી મોટો વકીલ રાખી અમેરિકા કોર્ટમાં દીકરો જંગે ચઢ્યો
US India relations
પાકિસ્તાનના પક્ષમાં કેમ જઈ રહ્યા છે ટ્રમ્પ ? એક્સપર્ટે ભારતને જણાવી અંદરની વાત
15 August
દેશના બે પ્રધાનમંત્રી જેમણે ક્યારેય લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવ્યો નહીં, જાણો
Weather Forecast
આગામી 48 કલાક ભારે ! આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
mukesh ambani
ભારતના આ ગુજરાતી પરિવાર પાસે છે 28,000,000,000,000 લાખ કરોડ, અદાણીને પણ પાછળ છોડ્યા!
Women In Stock Market
દેશના કયા રાજ્યની મહિલાઓ સૌથી વધુ શેરબજારમાં કરે છે રોકાણ ? આશ્ચર્યચકિત કરશે આ આંકડા
Relationship Tips
Relationship Tips: જો પાર્ટનર તમારી સાથે કરે આવી હરકત તો તુરંત કરી લેવું Break Up
OTT
જન્માષ્ટમીની રજાઓમાં નહીં થાવ બોર, OTT પર રિલીઝ થવાની છે આ ફિલ્મો અને વેબ સીરીઝ
OBC Reservation
ક્રીમી લેયર પર ફેરવાશે કાતર ! બદલાશે OBC અનામતની ફોર્મ્યુલા, સરકાર કરી રહી છે તૈયારી